i am nothing...but i can do something..

Yakshita Patel बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
11 घंटा पहले
Yakshita Patel बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી चुटकुले
1 दिन पहले
Yakshita Patel बाइट्स पर पोस्ट किया गया मराठी विचार
3 दिन पहले

प्रत्येक दिवस एक सुरुवात आहे. एक दीर्घ श्वास घ्या आणि पुन्हा प्रारंभ करा.

~यक्षिता पटेल

#પ્રારંભ

ત્યારે જ હોય કોઈ પણ સંબંધની મહત્તા
જ્યારે હોય એમાં પ્રેમભાવની શ્રેષ્ઠ ગુણવત્તા

~યક્ષિતા પટેલ

#ગુણવત્તા

और पढ़े
Yakshita Patel बाइट्स पर पोस्ट किया गया English विचार
1 सप्ताह पहले

"I am always with you"..when any number of problems and thousands of questions get stuck, these five words spoken by my own person can provide relief.

-yp



#પ્રશ્ન

Yakshita Patel લિખિત વાર્તા "નારીશક્તિ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19881842/naarishakti

જે  ઘરમાં  દીકરી  ઢીંગલીની  જેમ  સચવાય  છે
એજ  ઘરમાં  વહુ  કઠપૂતળીની  જેમ  વહેરાય  છે

જે  ઘરમાં  દીકરીને  સઘળી  છૂટછાટ  અપાય  છે
એજ ઘરમાં વહુને ઉંબરો ઓળંગતા જોતાજ ટોકાય  છે

જે  ઘરમાં  દીકરી  માની  પરછાઈ  કહેવાય  છે
એજ  ઘરમાં  વહુને  પારકું  ધન  કહેવાય  છે

આવું કેમ???

~યક્ષિતા પટેલ
#પ્રશ્ન

और पढ़े

મળે જો મને મારાથી વધુ સમજનાર
તો ખાનગી ના રાખું પરિવારથી એ સમાચાર
પપ્પા પાસે જઈ બેઝિઝક કહી દઉં મારો વિચાર
આજ બની શકે મારા જીવનનો સાથીદાર

~યક્ષિતા પટેલ

#ખાનગી

और पढ़े
Yakshita Patel बाइट्स पर पोस्ट किया गया English कविता
1 सप्ताह पहले

new poem coming soon...

Yakshita Patel बाइट्स पर पोस्ट किया गया हिंदी विचार
1 सप्ताह पहले

हमारे आनंद उत्साह और सुकुन पे लगा हुआ कोरोना वाइरसका पासवर्ड मजबूत होता जा रहा है।

इसे खोलके नष्ट करनेके लिए हमे खुदको तन मन धनसे मजबूत और सुरक्षित  रखना  है।।

~यक्षिता पटेल

#પાસવર્ડ

और पढ़े
Yakshita Patel बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
2 सप्ताह पहले

For my besty...

ચેહરા પર એક અજબ ખુમારી
આંખો એની મસ્ત અણિયારી
બોલવામાં ક્યારેય પાછી ન પડનારી
મનથી ખૂબ જ સુંદર મારી "વ્હાલી"
સખી મારી ન્યારી..તારી તોલે ન આવે કોઈની યારી..

ખુશીઓની પળોને બે ગણી કરનારી
હસતા ચેહરા પાછળનું દર્દ ચપટીમાં સમજનારી
દરેક પ્રોબ્લેમ્સ વગર કહ્યે સમજી જનારી
સલાહ સુચન કર્યા વગર હંમેશા સાથ દેનારી
સખી મારી ન્યારી..તારી તોલે ન આવે કોઈની યારી..

પડતા ક્યારેક મુજને બચાવી ન શકનારી
ત્યારે જાણીજોઈ પોતે મુજ સંગ પડનારી
કાયમ રહે આવીજ તારી મારી યારી
ઈશ પાસે બસ આજ દુઆ છે મારી
સખી મારી ન્યારી તારી..તોલે ન આવે કોઈની યારી..

મારે મન તું છે "બેમિસાલ મિત્રતાની"
જળે ન જગમાં તુજ સમ અન્ય "જીગરી પ્યારી"
જરૂર પડ્યે ધમકાવી પણ જાણનારી
જાણ્યે અજાણ્યે ઘણું શીખવી દેનારી
સખી મારી ન્યારી તારી..તોલે ન આવે કોઈની યારી..

સદાયે બસ તું હસતી રહેજે
સંબંધોને બખૂબી નિભાવતી રહેજે
ઈચ્છા હોય બાકી હવે જે કઈ તારી
પુરી થાય એ સઘળી એજ દુઆ છે "યક્ષિતાની"
સખી મારી ન્યારી..તારી તોલે ન આવે કોઈની યારી..

✍યક્ષિતા પટેલ 

और पढ़े