સ્મશાન,શિખર અને સિંહાસન પર વ્યક્તિ હમેશા એકલો જ હોય છે...

Rudrarajsinh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
6 घंटा पहले

મધ્ય દરિયે હું પહોંચ્યો છું,
ના આગળ કઈ દેખાય છે,
ના પાછળ મારે જવાય છે,
શું કરું ના એ સમજાય છે,
તુજ કહે ઓ મિત્ર મ્હારા કે,
આવું શાને મને થાય છે???

લી.રુદ્ર રાજ સિંહ

और पढ़े
Rudrarajsinh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
7 घंटा पहले

દરેક નિર્ણય વ્યક્તિ ના નથી હોતા,
તેમજ,
દરેક નિર્ણય પરિસ્થિતિ ના નથી હોતા,
એવુજ,
કેટલાક નિર્ણય પોતાના પણ હોય છે,
તેમજ,
કેટલાક નિર્ણય પરિસ્થિતિમાં હોય છે,
આથીજ,..
નિર્ણય પર નિર્ણય કરે એનું નામ વ્યક્તિ...

લી. રુદ્ર રાજ સિંહ
તા. ૧૭/૦૨/૨૦૨૦

और पढ़े
Rudrarajsinh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
21 घंटा पहले

રાધાનાં વિરહની જેમ જીવવું નહિ પોસાય તને,
મીરાંની જેમ ધૂનમાં રહેતા નહિ ફાવે તને,

પ્રેમ કરવો હોય તો શબરીની જેમ કર,
કો'ક દી એંઠા બોર ખવડાવી જાણે મને...

લી.રુદ્ર રાજ સિંહ

और पढ़े
Rudrarajsinh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
22 घंटा पहले

જરૂર તો સમય સમય પર બદલાય છે,
આજ મારો અને કાલે તમારો વર્તાય છે

સંબંધ જાળવી રાખજો મારા મિત્રો,
બાકી દુનિયામાં કયાં કોઈ છેતરાય છે..

લી. રુદ્ર રાજ સિંહ

और पढ़े
Rudrarajsinh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
3 दिन पहले

પારકાને પોતાના બનાવતા બહુ વાર લાગે છે,

પાસેથી દિલ માં ઉતરતા બહુ વાર લાગે છે..

લી.રુદ્ર રાજ સિંહ

Rudrarajsinh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
3 दिन पहले

નથી મળતા ચેટ બોક્સમાં,
નથી મળતા પોસ્ટબોક્સમાં,

નથી આપનો ફોન નંબર,
નથી આપનો ઘર નંબર,

નથી આપણાં ગામનું નામ,
નથી આપણાં શહેરનું નામ,

નથી મળતા એફ.બી.માં,
નથી મળતા વોટ્સઅપમાં,

નથી મળતા ટેલિગ્રમમાં,
નથી મળતા ઈન્સ્ટાગ્રામમાં,

નથી મળતા આપ રૂબરૂ,
શોધવું છે આપને આકરું!!!!!

લી.રુદ્ર રાજ સિંહ
૧૪/૦૨/૨૦૨૦

और पढ़े
Rudrarajsinh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
4 दिन पहले

ઈશ્ક રૂપી ઈચ્છાનું કબૂતર મેં પાળ્યું હતું,

પરિસ્થિતિ જોઈ મેં પિંજરું ખોલી નાખ્યું...

Rudrarajsinh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
5 दिन पहले

પાણીમાં તરતા
શિખીલે મારા દોસ્ત..

આંખોમાં
ડૂબવા વાળા નું
અંજામ બહુ ખરાબ હોય છે !!

..રુદ્ર રાજ સિંહ..

Rudrarajsinh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
7 दिन पहले

તકલીફ તો રેહાવાની,
પ્રેમ છે આ તો યાર,

ના બાપાનો બગીચો છે,
ના માંનો આ પ્રેમાળ ખોળો,

સાલું માનો તો આ દરિયો,
ને માનો તો એક રોગ છે,

પ્રેમ છે કે આ નરક નો દરવાજો?
સાલું સમજતું નથી મને કેમ?

લી.. રુદ્ર રાજ સિંહ

और पढ़े
Rudrarajsinh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
1 सप्ताह पहले

પ્રેમ એટલે....

મારા શબ્દે તું
અને
તારા મૌને હું !

મારા ગુસ્સે તું
અને
તારા સ્મિતે હું !

મારા સુખમાં તું
અને
તારા દુઃખમાં હું !

મારા સ્મરણે તું
અને
તારા વિરહે હું !

મારામાં જે તું
અને
તારામાં જે હું !

और पढ़े