હું ઉપેન ઝાલા દર્દ ને શબ્દ નું રુપ આપુ છું.

Upen zala बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
3 घंटा पहले
Upen zala बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
3 घंटा पहले

તું અંતર માં છે..
પછી..
તારા થી અંતર કયાં થી હોય ?

Upen zala बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
4 घंटा पहले

નશો ક્યાં પીવાથી થાય,
બસ આંખોમાં ઉતરવું પડે.

Upen zala बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી चुटकुले
1 दिन पहले

કાલ પેલી મને કે તમે મને કેટલો લવ કરો છો
મે કીધું મારા જીવ થી વધારે
તો પેલી કે મારી માટે પાણીપુરી લાવી દયો તો માનું બોલો.

और पढ़े
Upen zala बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
1 दिन पहले

કેવા દિવસો આવ્યા છે યાર
પેલી ને મળવાની વાતો તો દૂર છે
જોવાનું પણ નશીબ માં નથી.
ઉપેન

Upen zala बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
1 दिन पहले

એક હલકો સ્પર્શ મોકલું છું હવામાં
તારી લટ વિખરાઈ જાય તો,સમજી જજે.

Upen zala बाइट्स पर पोस्ट किया गया हिंदी सुविचार
1 दिन पहले

अगर आप किसी और के लिए दीपक जलाएंगे,
तो वो आपका भी मार्ग प्रकाशित करेगा।
|| मंगल प्रभात || जय माताजी ||

Upen zala बाइट्स पर पोस्ट किया गया हिंदी शायरी
2 दिन पहले

वो भी जिंदा है मैं भी जिंदा हूँ
कत्ल तो सिर्फ़ इश्क़ का हुआ..!!

Upen zala बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
2 दिन पहले

જેટલું વિચારું એટલો એમાં ડૂબતો જાઉં છું
ફક્ત આંખો નહીં, એની યાદો ય સમંદર છે.

Upen zala बाइट्स पर पोस्ट किया गया हिंदी शायरी
2 दिन पहले

फ़िलहाल बदल गए हैं वो
नज़र अब लौट कर नही आती.