jai shree krishna......

અઢળક લાગણીઓ ભલે ઉભરાઈ હૃદયમાં...
બધી વ્યક્ત ના કરી દેતા કોઈ એક પળ માં...
કિંમતી હોય છે તમારી માટે એ જરૂરથી...
પણ વધુ પડતાની આદત નથી પડાતી ફરજથી...

-Tru...

और पढ़े
Tru... मातृभारती सत्यापित कोट्स पर पोस्ट किया गया English वोट्सेप स्टेटस
6 दिन पहले

...

વહી જાય એવું દર્દ આપજે...
હવે સંઘરવાની જગ્યા નથી...
હૃદય થી તૂટે એની વેદના હોય છે..
એમાં આંખોની કોઈ જવાબદારી નથી..

-Tru...

और पढ़े
Tru... मातृभारती सत्यापित कोट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
1 सप्ताह पहले

મંઝિલ વગરના રસ્તા પર ક્યાં સુધી દોડશો...
પથ્થરમાં ભગવાન તમે ક્યાં સુધી શોધશો...
માનો તો છો કે અંતરમાં વસેલો એ..
ખુલ્લી આંખો એ એને કેમ કરી માણસો...
ઘટનાઓ તો ફળ છે આપણા જ કર્મો નું...
દુઃખોનો ટોપલો ક્યાં સુધી એના પર ઢોળશો...
લાચારી આપણી છે એને જ સમજવામાં...
સૌનું ભલું કરનારાને ક્યાં સુધી તોલશો...
શ્રદ્ધાની વાત છે હૃદયથી સ્વીકારવાની...
શ્વાસ પણ એનો જ આશીર્વાદ છે એટલું બસ માનજો....

-Tru...

और पढ़े
Tru... मातृभारती सत्यापित कोट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
1 सप्ताह पहले

તાકાત હોય એટલીવાર ઘા અપીજો...
અમે તો મલમની થિયરી મોઢે કરી છે ..
વિખરાઇ તૂટી જવાનું ભૂલી જ ગયા છીએ....
અમને તો સમેટવાની આદત ઘણી છે...
કેટલી વાર ચકાસી શકીશ પરિસ્થિતિના પ્રભાવમાં...
હર જીત ની હવે એમને ક્યાં કઈ પડી છે....
તું અજમાવી જો ઓ જિંદગી તારી તાકાતે...
અમને તો હસીને સઘળું સ્વીકારવાની ચાવી મળી છે...

-Tru...

और पढ़े
Tru... मातृभारती सत्यापित कोट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
2 सप्ताह पहले

"કાવ્ય અને ગઝલ સંગ્રહ - 7" by Tru... read free on Matrubharti
https://www.matrubharti.com/book/19932945/kavya-ane-gazal-sangrah-7
hii please read this and rate it...

thank you

મનપસંદ જીવવા માટે...
બધું જ મનપસંદ મળે એની શક્યતાઓ બહુ ઓછી હોય છે...
જે મળે એને મનપસંદ બનાવતા પણ શીખવું પડે....

-Tru...

और पढ़े
Tru... मातृभारती सत्यापित कोट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
2 सप्ताह पहले

સમજદાર વ્યક્તિની સમજદારી ખર્ચાય ગઈ...
તે લીધી પરીક્ષાઓ ને આ જિંદગી સમજાય ગઈ...
કેટકેટલા વસિયતમાં હસ્તાક્ષર કરવા મથતો માણસ...
તે દસ્તાવેજ દેખડ્યોને બાઝી પલટાઈ ગઈ ...
સહેલું ઘણું હતું અઘરું આપણી આદત બનતી ગઈ...
સીધા રસ્તે પણ ચાલ વાંકીચૂકી થતી ગઈ...
બધું જ મળવા છતાં તૃષ્ણા ના ઓછી થઈ...
સમય ચલ્યોને તૃપ્તિની વ્યાખ્યા બદલાઈ ગઈ...
હવે તો થાય ચમત્કાર હૃદયમાં તો જ શાંતિ મળે...
બાકી.શાંતિની શોધમાં આખી માણસાઈ ખર્ચાઈ ગઈ ...

-Tru...

और पढ़े

હાયકુ..


એક સપનું,
ઓશીકું પંપાળતું,
નયને જોયું..

-Tru...

લખું છું તમારા લીધે....
અને ઘણુંબધું તમારા માટે જ લખું છું...
તમે શબ્દોનો વ્યવહાર ના રાખો કઈ વાંધો નહિ...
હું શબ્દોમાં જ તમને જીવું છું....

-Tru...

और पढ़े