Gujarati Whatsapp Status | Hindi Whatsapp Status
Mir

ચાલ, હું તને સમજાવું ભીડમાં એકલતા રોજ ઘરેથી નીકળું ને દિલમાં એક ઉમ્મીદ મારા રસ્તામાં ક્યારેક, ક્યાંક મને તું મળે સતત આંખો આજુબાજુ તને જ શોધે જાણું છું કે આ રાહમાં તું ક્યારેય ન મળે ફક્ત તને જોવા દિલ ને મન બંને એક બંને આંખોને કહે તું જો ક્યાંક તો હશે મારું શહેર તારું નથી ખબર હોવા છતાં રોજ ઘરેથી નીકળું જાણે તને જ જોવા દિ આથમતાં જાણે આથમે મારા સપના રાતના અંધકારમાં આંસુ વહાવીને સવારે હસતા મોઢે નીકળું ફરી શોધવા -Mir

Ammy Dave

एक तो मैं महादेव का पुजारी और उपर से परशुराम वंशज।। 🔱 हर हर महादेव 🔱 जय दादा परशुराम 🔱

Anju Kumari

करार ले के तेरे दर से बेकरार चले..... -Anju Kumari

Mir

ભીડમાં એકલતા કેવી હોય કોઈ ન સમજે હસતી આંખોની પાછળનું દર્દ કોઈ ન કળે જે મળે સૌ કહે કર ન ફિકર અમે છે સાથે કેમ કરું વિશ્વાસ તેં જ કહ્યું હતું બધા છળે દુનિયાના છળકપટથી બચવા તું જોઈએ મને ન જા દૂર આમ કંઈ પણ કહ્યા વગર તું મને તેં પણ તો કહ્યું હતું છું હંમેશા તુજ સંગાથે પલમાં ખોવાયો તું આ સમાજના ગભરાટે એક અંતિમ અપેક્ષા આ જીવનથી છે મને અદ્રશ્ય સમીરની જેમ તું વીંટળાઈ જા મને -Mir

Meghna Sanghvi

મારા શબ્દોએ આજે ગુણાકાર આદર્યો છે, જરા વધારે લખાય જાય તો માફીની બાદબાકી તું સમજી જજે. meghu

Rahul

"अधूरा अहसास.. - 2" by Rahul read free on Matrubharti https://www.matrubharti.com/book/19958612/adhura-ahsaas-2

Meghna Sanghvi

આજે મન થયું છે ખુબ બેચેન, એ કહેવાનું મન થાય છે. નથી રહ્યો કાંઈ હક છતાં, આજે ફરિયાદ કરવાનું મન થાય છે. meghu

किरन झा मिश्री

विषय - सही क्या,गलत क्या मन में एक उथल पुथल मची है, सही गलत को कैसे भांपें। दिल को सब स्वीकार होता है, पर दिमाग बोले,पहले गुण अवगुण नापें।। कुछ पलों के लिए हर इंसान, बड़ा ही प्यारा लगता है। शनै शनै फिर वक्त गुजरने पर, उनका असली व्यक्तित्व दिखता है।। गुण दोष तो सभी में होते हैं, पर सही की कैसे पहचान करें। भावुकता में न बहते हुए, दिमाग से थोड़ा उसे जान लें।। अपने अनुभव के आधार पर, सही गलत का निर्णय लेना। संदेह को एक किनारे रखकर, सब कुछ प्रभु के समक्ष छोड़ देना।। प्रभु ही हमें सद्बुद्धि देकर, सही गलत का भान कराएंगे। ईश्वर को जो मंजूर होगा, उसी राह पर वह ले जायेंगे।। अपने कर्मों के अनुसार ही, सबको फल वैसा ही मिलता। कभी सही तो कभी गलत का, परिणाम यहीं भुगतना पड़ता।। सही क्या है, गलत क्या है, सब इच्छाओं का खेल है। जीवन की पटरी पर दोनों दौड़े, बनकर ये तो एक रेल है।। किरन झा (मिश्री) -किरन झा मिश्री

Meghna Sanghvi

જીવનમાં ઘણું છૂટી ગયું અને ઘણું છોડવું પડ્યું. હવે જે બચ્યું છે એને તો રહેવા દેવું જોઈએ. meghu

RACHNA ROY

मैं से मुक्त होना ही मोक्ष है। मुझे अपने अन्दर की अहम से मुक्त हो कर निकलना है। मैं स्वयं को क्या जानती हूं। मेरा अहम क्यों प्रिय है मुझे। उसमें क्या सुख है चैन है। मुझे अपने अन्दर की अहम से मुक्त होकर निकलना है। मैं क्यों हूं क्या हुं स्व की क्या इतनी क्षमता। इतना गुरूर क्यों किस लिए है। एक दिन सब तो धरा का धरा रह जाना है। मैं से मुक्त होना ही मोक्ष है। शुभ संध्या मित्रों।

Meghna Sanghvi

જે જ્યાં છે, જેવું છે, એને ત્યાં જ રહેવું સારુ છે. કારણકે, અમુક સમયે થતાં ફેરફાર હ્રદય ને સ્વીકાર્ય નથી હોતા. meghu

Meghna Sanghvi

લખેલા શબ્દો ડીલીટ કરી શકાય છે. પરંતુ, યાદોનું ડીલીટ બટન ક્યારેય નથી હોતું. meghu

Ramesh Sharma

love doesn't require hundred percent devotion. give devotion as per your requirements. don't surrender yourself love is a type of fall this fall break limbs and head together. survival is rare. if at all one surveys crutch is a must.

Ramesh Sharma

जब रिश्ते बोझ बन जाएं उन्हें छोड़ना अच्छा।। जब मोहब्बत धोका बन जाए उसे तोड़ना अच्छा।।

Umakant

સર્જકનો આભાર! ચિત્ર અધૂરું રહી જાય છે! સૃષ્ટિના સર્જનહારે જીવનની રચના એવી રીતે કરી છે કે તમામ સિદ્ધિઓ અને સફળતાઓ છતાં જીવનનું ચિત્ર ક્યાંક અધૂરું રહી જાય છે. તેમાં ક્યાંક ખામીઓ અને અપૂર્ણતાની હાજરી આપણી નમ્રતાની યાદ અપાવે છે. માર્ચની શરૂઆતમાં ભારતમાં વિશ્વના સૌથી મોંઘા લગ્ન સમારંભોએ વિશ્વભરમાં સનસનાટી મચાવી દીધી હતી. તેણે પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર પણ ચર્ચા જગાવી હતી. એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાંના એક અને વિશ્વના અગિયારમા સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી રિલાયન્સ ગ્રુપના સ્થાપક અને અધ્યક્ષ છે. આ સમારોહમાં મહેમાનોને નાસ્તો, લંચ, બપોરના ચા, રાત્રિભોજન અને મધ્યરાત્રિના નાસ્તા માટે 12,000 વાનગીઓ પીરસવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ સુપરસ્ટાર્સ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. વિશ્વભરની પ્રખ્યાત ગ્લેમરસ હસ્તીઓની હાજરી હોવા છતાં, ઇવેન્ટનું ધ્યાન વરરાજા અનંત અંબાણી પર હતું. આ કાર્યક્રમમાં અનંત અંબાણીની હાજરીએ પણ ચિંતા વધારી કારણ કે તેઓ ગંભીર પ્રકારના રોગથી પીડિત છે જેનો પરંપરાગત દવાઓથી ઈલાજ કરી શકાતો નથી. સારવાર માટે તેને સતત સ્ટેરોઈડ આપવામાં આવી રહી છે. એક પ્રકારનું સ્ટેરોઈડ, કોર્ટીકોસ્ટેરોઈડ, વજન વધારવાનું કારણ બને છે. આ અનિયંત્રિત ભૂખ તરફ દોરી જાય છે, જેના કારણે વ્યક્તિઓ અતિશય ખોરાક લે છે. અબજો ડોલરની સંપત્તિ હોવા છતાં મુકેશ અંબાણીના લાડકા અને સૌથી નાના પુત્ર એક એવી બીમારીથી પીડિત છે જેના માટે સ્ટેરોઈડની આડ અસર સિવાય કોઈ ઉપાય દેખાતો નથી. જ્યારે તેમના પુત્રને હાથીઓ જેવો રોગ લાગ્યો હતો, ત્યારે મુકેશ અંબાણીએ એકર જમીનને હાથીઓની સારવાર, મનોરંજન, સ્પા અને મસાજની સુવિધાઓથી ભરપૂર સફારી પાર્કમાં ફેરવી હતી. આ સફારી પાર્કમાં દરરોજ સેંકડો ટન ડ્રાયફ્રુટ્સ હાથીઓને ખવડાવવામાં આવે છે. મુકેશ અંબાણીના તેમના બીમાર પુત્ર સાથેના અંગત સંઘર્ષની આ માત્ર એક ઝલક છે. તે તેની બધી સંપત્તિ હોવા છતાં તેના પુત્ર માટે સંપૂર્ણ સ્વાસ્થ્યનો એક પણ દિવસ ખરીદી શક્યો નહીં. સમારોહમાં હજારો મહેમાનોને સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું કે તેમનું જીવન ગુલાબની પથારી નથી પરંતુ કાંટાઓથી ભરેલી સફર છે. જ્યારે મુકેશ અંબાણી આ શબ્દો બોલી રહ્યા હતા ત્યારે એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિના ચહેરા પર કેમેરા ઝૂમ થઈ ગયો, ઊંડા દુઃખમાં ડૂબી ગયો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ આંસુઓમાં દર્દ અને લાચારી, કે અબજો ડોલરની સંપત્તિ હોવા છતાં, તે તેના પુત્ર માટે સંપૂર્ણ સ્વાસ્થ્યનો એક પણ દિવસ ખરીદી શક્યો નહીં. સર્જકે દુનિયા એવી રીતે બનાવી છે કે ચિત્ર અધૂરું રહી જાય છે. આ અપૂર્ણતામાં, તે આપણને સંપૂર્ણ હોવાનો સાર બતાવે છે! તેથી મુકેશ અંબાણીની સંપત્તિની ઈર્ષ્યા કરવાને બદલે, ચાલો આપણા જીવનના અધૂરા ચિત્ર માટે આપણા સર્જકનો આભાર માનીએ. ચાલો આપણે જેમ છીએ તેમ આનંદ કરીએ, અને સર્જનહાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ...!! શુભ સવાર 🙏🏻

Aslam સંધી .....ગીર....

हसरतें जिद्दी औलाद सी होती है…. और जिंदगी मजबूर माँ सी.... -Aslam સંધી .....ગીર....

Umakant

ઓળખો તો ઔષધ. કાનનો સોજો:- તેલમાં થોડી રાઇ વાટીને કાનના સોજા પર લેપ કરવાથી સોજો મટી જાય છે. 🙏

Priyanka Kumbhar-Wagh

"चाहूल - पहिल्या वहिल्या प्रेमाची... (भाग - ८)" by Priyanka Kumbhar-Wagh read free on Matrubharti https://www.matrubharti.com/book/19958630/chahul-first-love-8 The next part is published now... Please check ✅

दिनेश कुमार कीर

मैने मुस्कुरा कर जीत लिया दर्द अपना लोग मुझे दर्द देकर भी मुस्कुरा ना सके -दिनेश कुमार कीर

Nanda H Solanki

આ રાતનું એકાંત કહે છે ખુદને ખોદી લે કર્મની ખાણમાંથી શું મળશે એ શોધી લે મળે જો કોલસો તો એક વાત જાણી લે કર કર્મ એવું કે કોલસા ને હીરો બનાવી દે અને મળે જો હીરો તો એક વાત જાણી લે ઝાંખી ના થાય હીરાની ચમક એમ એને સાચવી લે!!! -Nanda H Solanki

Nanda H Solanki

શબ્દને જોડવું મને ગમે છે કાવ્ય કોઈ રચવું મને ગમે છે વાંચે જો તું પ્રેમથી તો મનને ખોલવું મને ગમે છે -Nanda H Solanki

Chaitanya Joshi

"હમણાં આવું છું " કહીને ગયાં તે ગયાં. " દિલમાં રહું છું" કહીને ગયાં તે ગયાં. પરસેવો વળી ગયો આંખને પ્રતિક્ષા કરી, " બાજુમાં વસું છું " કહીને ગયાં તે ગયાં. સાદ કરજો કાળીરાત્રે ઉઘાડપગે આવીશ, " ચંપલ શોધું છું " કહીને ગયાં તે ગયાં. આમ તો મારા જૂના દોસ્તાર જ ગણોને, " રસ્તામાં આવું છું " કહીને ગયાં તે ગયાં. મિત્રોની યાદીમાં અવ્વલ નંબર છે જ એનો, " હું મારાંને મળું છું " કહીને ગયાં તે ગયાં. ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Chaitanya Joshi

શબ્દોથી સત્ય પ્રગટાવો મારા ભાઈ. શીદને અંતરમાં છૂપાવો મારા ભાઈ. ડગલેને પગલે સંઘર્ષ આવશે. મુસીબતો આવીને ડરાવશે. કર્મની ઢાલને સજાવો મારા ભાઈ..1 હરકદમ પર હિંમત રાખજો. શ્રદ્ધા પોતાનામાં અખૂટ રાખજો. મળેલાને મબલખ ગણાવો મારા ભાઈ..2 વિજય તમને સામેથી વરશે. જયમાળ કોટે એ પહેરાવશે. ધીરજનું પાથેય ધરાવો મારા ભાઈ...3 - ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Rakesh Solanki

Share

Rakesh Solanki

Share

બદનામ રાજા

प्रेम में यदि कोई हानि हुई है , तो वो पुरुषों की , स्त्रियों ने तो प्रेम छूटते ही विवाह किया है... 🙏🏻🙏🏻🙏🏻

वात्सल्य

દૂર જવું જ હતું તો ! નજીક આવવું જ ન્હોતું ! 🙏 - वात्सल्य

Nanda H Solanki

84 લાખ ફેરા ફરી મળ્યો માનવ દેહ તોય જીવ ફરી ફરી ફરી રહ્યો એક નવા સુખની શોધમાં -Nanda H Solanki

Umakant

मेरा गॉंव गॉंव मेरा मुझे बहुत याद आता है वो गलियाँ वो सड़कें वो नहरें वो तालाब सुकून की छाँव देता वो बरगद किसी बुजुर्ग सा गाँव मेरा मुझे बहुत याद आता है वो बगीचा वो झुला वो सावन मस्त बहार वो यारों संग शरारतें बेशुमार गाँव मेरा मुझे बहुत याद आता है वो माँ के हाथों से खाना वो पिता की उंगली थाम कर गाँवभर में घूमना गाँव मेरा मुझे बहुत याद आता है वो होली वो दिवावली वो सारे त्योहार में मिल जुलकर साथ साथ ख़ुशियाँ मनाना एक दूजे की ख़ुशी में ख़ुश हो जाना गाँव मेरा मुझे बहुत याद आता है सौजन्य: अंकुर मीश्रा 🙏

TOXIC

इस दुनिया में कुछ भी हमेशा के लिए नहीं होता अगर कुछ ऐसा होता तो आज रोमियो जूलियट की कहानी इतनी प्रसिद्ध न होती। -TOXIC

Kunal Bhatt

😂😂

આર્ય

સંસ્કાર એ આપણા શરીર નાં અંગરક્ષક છે જ્યારે ધર્મ એ આત્માનો રક્ષક છે "આર્ય " મુન્દ્રા (કચ્છ )

આર્ય

જિંદગીમાં આગળ વધવા માટે ફક્ત બે જ વસ્તુની જરૂર છે એક સચ્ચાઈ અને એક સાહસ "આર્ય " મુન્દ્રા (કચ્છ )

આર્ય

લાખ છુપાવો કર્મ છતાંય નડે છે કરેલા કર્મનું ફળ એક દિન અવશ્ય મળે છે "આર્ય " મુન્દ્રા (કચ્છ )

Tr.Anita Patel

તું ગમે એટલો દૂર રહેવામાં હોશિયાર હોય, હું પણ તારા સ્મરણોમાં આવવાની ક્ષમતા ધરાવું છું. ક્ષણ નથી આજીવન રહેવાની, એતો ક્ષણમાં જ ક્ષીણ પામી જશે, આંખો બંધ કરે જરા જો તું, ક્ષણિક તને ભેટવાનો આભાસ કરાવું છું. -@nugami -Tr.Anita Patel

આર્ય

વિશ્વાસ નું બીજ વાવશો તો પ્રેમ નું વૃક્ષ થવાનું જ છે માટે વિશ્વાસ ને નિર્જન ભૂમિ માં ક્યારેય નાં વાવવું "આર્ય " મુન્દ્રા (કચ્છ )

આર્ય

જે પુરુષો જીંદગીમાં આગળ વધવા માંગે છે એ સ્ત્રીનું સન્માન કરો ભગવાન તમારી આગળી પકડીને તમારી મંજિલ સુધી લઇ જશે "આર્ય " મુન્દ્રા (કચ્છ )

આર્ય

"જીવનપથ પર આગળ વધતા લોકો માટે વખાણ એ વિષ છે જે તમને મંજીલ સુધી પહોંચતા પહેલા જ મારી નાખશે " "આર્ય "મુન્દ્રા (કચ્છ )

A.......G...

my college

A.......G...

tumhare liye

Imaran

सफ़रे जिंदगी में सांसों का खेल बस दो ही लफ्ज़ों पर टिका है, जब तक सांस चले तुम साथ हो, जब सांस थमे तो तुम पास हो 🌹इमरान 🌹

Narendra Parmar

पत्नी स्वामी जी मैंने आपके दोस्तों से सुना है कि आप सायरी बहुत ही अच्छी बोलते हैं पति हां जी आपने सही सुना है पत्नी तो मुझे भी एक सायरी सुनाओ आप ?? पति कोई बात नहीं सुनीए आप " मेरी बीवी बहुत ही खूबसूरत है फ़िर भी ?? बाजू वाली आंटी तुमसे ज्यादा खूबसूरत है " 😛😃😃🤣🤣🤣 पत्नी 😡😡😡🫤🫤😡 अब में जा रही हूं मायके आप जाओ उनके पास ।। नरेन्द्र परमार " तन्हा "

jagGu Parjapati ️

-jagGu 😬 ️

Umakant

संतोषम् परमास्थाय, सुखार्थी संयतो भवेत्। संतोषमूलम् हि सुखम्, दुःखमूलम् विपर्यय:॥ *(मनुस्मृति, ४.१२)* *વિન્યાસ* परम आस्थाय,संयत: भवेत्। *ભાવાર્થ* જેને સુખ જોઈતું હોય એણે પરમ સંતોષી અને સંયમી રહેવું જોઈએ કેમ કે સંતોષ એ સુખની જડ છે અને અસંતોષ દુઃખનું મૂળ. *(મનુસ્મૃતિ, ૪.૧૨)* 🙏શુભ શુક્રવાર!🙏 🙏🏻

Narendra Parmar

मरने वाला इंसान अच्छा था या फिर बुरा उसका फैसला हम नहीं कर सकते हैं उसके जनाजे में आने वाले लोग करते हैं ।। नरेन्द्र परमार ✍️

બદનામ રાજા

મેં કહ્યું કે તારી દરેક ઈચ્છા પૂરી કરીશ, ગાંડીએ ગુલાબી કલર નો સમોસો માંગી લીધો.... 🥴

Narendra Parmar

आजकल किसी का भी भरोसा जितना यानी कि ??? हल्दीघाटी का युद्ध जितने के बराबर है ।। नरेन्द्र परमार " तन्हा "

Chaitrali Prabhu

Pahali bar kisi shaks ne muze rote huye dekh roya hai , kyonki usane bhi bahut bar khudako akela Paya hai..... -Chaitrali Prabhu

Bipin Ramani

કોઇએ સાંભળ્યું છે કે, એક રુપાળો કાગળ કાળી શાહીનાં પ્રેમમાં પડયો...! 💓❤️

આર્ય

મારી રચનાઓ, કવિતા, સાયરી, સુવિચાર, ચૌહાણ સુરજબા "આર્ય " મુન્દ્રા (કચ્છ )

Kushwaha Arush

✍🏻...मुस्कुराओ मगर इशारा नहीं करना.. किसी घर के लड़के को आवारा नहीं करना... मज़ाक को मोहब्बत बनने में देर नहीं लगती.. सुनो ये मज़ाक दुबारा नहीं करना!!! -Kushwaha Arush

Riddhi Mistry

કોઈની અંદર પૂરેપૂરું ગુંથાયા પછી નીકળવું, અઘરું જ નહીં અશક્ય હોય છે..! પછી કોઈ વ્યક્તિ હોય કે જીવન...

Kushwaha Arush

✍🏻...थोड़ी सी मोहब्बत से काम नहीं चलता फिराक़ ... ये वो मामला हैं जिसमे सब कुछ या फिर कुछ नहीं!!! -Kushwaha Arush

Rαᴠɪna_____

GOD G:- Generator O:- Operator D:-Destroyer -Rαᴠɪna_____

Priten K Shah

જોઈને તને, દિલમાં ઉઠે છે લાગણીઓના ફુવારા ગજબની હોય છે તારી અદા મુખ પર સ્મિત હોય છે સદા 😀 #ShayriByPriten

આર્ય

દેશના રંગમાં હુ એવો રંગાઈ જાઉં, કે માતૃભૂમિ ને કાજે શહીદ થાઉં. ઘર, પરિવાર ની પરવા કર્યા, વગર હુ યુદ્વ માં લળવા જાઉં. દુશ્મનો ને માત આપીને ને માતૃભૂમિ, ને કાજે હુ તિરંગો લહેરાઉ. મારી માતૃભૂમિ સામે જો કોઇ મીટ, માંડે તો હુ એના હુ લોચન હરી લાઉ. માતૃભૂમિ ની કાજે હુ રક્ત ની સરિતા માં નાઉ, માતૃભૂમિ ની કાજે હુ વીર થઇ પૂજાઉં. મોજ, શોખ ભલે રહે અધૂરા હુ સરહદ ની માટીથી નહાવું, માતૃભૂમિ ને કાજે હુ તિરંગા મા પાછો આવુ. ભલે દેહ જળે કે ના જળે પ્રેમ મળે કે ના મળે, પણ હુ ભારત મા નો સંપૂત થઇ હુ વીર થઇ પૂજાઉં. લી.... ચૌહાણ સુરજબા "આર્ય "

આર્ય

આંખોના આંશુ ઉધાર લઈને રડે છે, હૃદય આજ કોઈના વિયોગમાં. એક સમય હ્દય એ નિશાન સાધ્યું હતું, સ્નેહનું તીર આંખોથી નિશાન લઇને . સ્નેહના સરવાળા તો બહુ ગમી ગયા હ્દય ને તકલીફ, ત્યારે પડી જયારે સમણા યાદ બની રહી ગયા નયનમાં. યાદ આજ પણ કોરી ખાય છે હ્દય ને એમની જે, આવ્યા હતા અતિથિ બની વસીગયા સદા માટે હ્દયમાં. લી. ચૌહાણ સુરજબા "આર્ય "

Shailesh Joshi

વખતે કોઈ કામ ના આવે એવે વખતે, જાતે જ લમણે હાથ દેવાનો મતલબ એ થાય છે કે, લોકોએ તો આપણું કામ કરવા માટે એમનાં હાથ અધ્ધર કરી જ દીધા છે, ને સાથે સાથે "કદાચ આપણે પણ" -Shailesh Joshi

Narendra Parmar

पेड़ की अहमियत हमें वक्त आने पर पता चलती है जब हमें कड़ी धूप में एक छांव की जरूरत पड़ती है ।। नरेन्द्र परमार ✍️

E₹.H_₹

ધનવાન બનવું સહેલું છે સાહેબ, પણ #ધનવાન બન્યા પછી ધન #પચાવવું બહુ અઘરું છે !! #H_R

E₹.H_₹

♡ તન જેટલું ફરતું રહે એટલું સ્વસ્થ રહે, મન જેટલું સ્થિર રહે એટલું સ્વસ્થ રહે..!! #H_R

E₹.H_₹

#Ek_Vichar હું મારા વિશે શું વિચારું છું એ મને અસર નથી કરતું. તમે મારા વિશે શું વિચારો છો એ પણ મને અસર નથી કરતું… પણ તમે મારા વિશે શું વિચારતા હશો એવું જ્યારે હું વિચારું છું ત્યારે એ મને અસર કરે છે… #H_R

E₹.H_₹

જિંદગીમાં બે વાર મોટા ફેરફાર થાય છે, જ્યારે કોઈ વ્યક્તિ પ્રવેશે અને જયારે કોઈ દુર થાય છે !! #H_R

E₹.H_₹

આ જિંદગીનો રંગમંચ છે દોસ્તો વૈજ્ઞાનિક ગોતી રહ્યા છે મંગળ પર જીવન છે કે નહીં અને આપણે ગોતી રહ્યા છીએ જીવનમાં મંગળ છે કે નહીં..!! #H_R

Vaishali Bhoi

મહેફિલ જલસાના જલવામા ખપત આજ આપની, સુવાસ પ્રસરાઇ સંબંધની , મહેફિલ સજી ગઈ પ્રેમની, અંગત આ ઓરતાને સજાવો ફિલસૂફીથી, દડદડ દદડતા આંસુય ચિત્કાર પૂરે સ્નેહની... માધવના મનખાની ચર્ચા ન કરો, જેણે પ્રિતના પકવાને પાક્કુ જમાડ્યા, વાધાના વહેમમા ન જીવ મસ્તાની, મહોબ્બતની મોરલીને વગાડી તો જો, જરા? "વૈશાલી"

A.......G...

❤️🥰😍

આર્ય

ક્ષત્રિયોનાં સ્વમાનનો સવાલ, છે હવે વારે આવો વનમાળી. સારથી બની રથની દોર , સંભાળો કૃષ્ણ મુરારી. હવે ક્ષત્રિયોનો સાથ આપી, વિજય અપાવો ગિરધારી. સત્યમેવ જયતે કહીને વિજય, નાદ સંભળાવો સુંદર્શન ધારી. ક્ષત્રિયોનાં સ્વમાનની રક્ષા કરીને, ક્ષત્રિયોનું ઋણ અદા કરો મુરારી . લી. ચૌહાણ સુરજબા "આર્ય " મુન્દ્રા ( કચ્છ )

A.......G...

😌😌

गुमनाम शायर

बेवफाई से पहले वफा की थी उसने बस यही बात याद रखी थी मेने छोड़ कर तन्हा जब वो मुझे जाने लगे आइना सौगात में दे रखी थी मेने -गुमनाम शायर

Kalidas Patel

કદાચ... બહુ જ સહેલું છે... "મરવું" કાલિદાસ પરંતુ મરતાં સુધી"જીવવું " બહુ જ અઘરૂ છે! -Kalidas Patel

Dr. Damyanti H. Bhatt

संकल्प,,,

Bhavesh Vaghela

Shayri

વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

....." જરૂરી હતું " એક દિલનું, તૂટવુંએ જરૂરી હતું; સુખ ને ચેનનું, લૂંટવું એ જરૂરી હતું; આ ગઝલનાં શેર હું કેમ લખત કહો? કોઇ સાથનું, છૂટવું એ જરૂરી હતું; જાણતો'તો, એક' દી ભૂંસાઈ જશે! એ જ નામનું, ઘૂંટવું એ જરૂરી હતું; ચાંદની આ રાત કેવી રીતે વિતત? ખ્વાબ આંખે, ગૂંથવું એ જરૂરી હતું; છે સિતારાનું થયું આમ, ખરવું હવે! એક આશનું, ખૂટવું એ જરૂરી હતું; "વ્યોમ" ભાંગવું, તૂટવું તો થાયા કરે, દિલ ભરોસે, મૂકવું એ જરૂરી હતું; ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ" GETCO (GEB), મુ. રાપર.

Dada Bhagwan

કોઈ વ્યક્તિના પ્રેમમાં પડવું એટલે શું? તરુણો ટીનેજમાં આવે એટલે એમનામાં થતા શારીરિક ફેરફાર, વધુ પડતો સોશિયલ મીડિયાનો પ્રભાવ, સ્કૂલ કે કોલેજના ફ્રેન્ડસર્કલમાં દેખાદેખી એ બધાને પરિણામે તેઓ આકર્ષણમાં સપડાય છે. કોઈ વ્યક્તિ માટે અંદર ફીલિંગ્સ શરુ થાય, એની હાજરીથી ખેંચાણ થાય ને... વધુ વાંચી સમજ પ્રાપ્ત કરવા અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/5V36swmt #purelove #love #fallinlove #relationship #relationshipadvice #lovequotes #DadaBhagwan #dadabhagwanfoundation #DBF

jighnasa solanki

સમસ્યાઓ જ સાચા અર્થમા જીવન જીવતા શિખવાડે છે. બાકી અતિશય સુખ તો વ્યકિતને આળસુ બનાવી દે છે. 🌻Good Morning🌻 🌻☕🌻 have a great day -jighnasa solanki

Shailesh Joshi

કોઈપણ વ્યકિતની, જરા અમથી મદદ વગર, કોઈ પણ વ્યકિત એનાં જીવનનાં સફળ બની શકતું નથી. પછી ભલે જેતે વ્યકિતએ આપણને કોઈ મદદ પ્રત્યક્ષ કરી હોય, કે આડકતરી રીતે કરી હોય, આર્થિક રીતે કરી હોય, કે પછી અતિ કિંમતી શાબ્દિક રીતે. પૂછતો નર સદા સુખી -Shailesh Joshi

किरन झा मिश्री

हृदय में भक्ति सदा बनी रहे, प्रभु देना आप ऐसे दर्शन। कुसंगती से आप दूर ही रखना, छल दिखावे का न दिखे प्रदर्शन।। सुप्रभात मिश्री -किरन झा मिश्री

A.......G...

old is gold song 🎧🎧

Kamini Shah

રામ બિરાજે કૌશલ્યાને ખોળે ઊત્સવ ઊજવાય ગલીએ ગલીએ… -કામિની

A.......G...

🤗🙂

Kamini Shah

નિર્દોષ બાળસહજ માસુમિયત દોસ્તી સદા રહે સલામત… -કામિની

બદનામ રાજા

ના નમવાનો શોખ છે, ના નમાવવાનો શોખ છે. કાંઈક અહેસાસ દિલથી જોડાયેલા છે... બસ, એને નિભાવવાનો શોખ છે...!!! ♥️♥️♥️

Rahul

......रिश्ता जितना नया होता है, उसे निभाने में जितनी उत्सुकता, दिखाई जाती है उतनी उसमें , वक्त बीत जाने बाद नही होती। किसी नई जगह जाने पर हम , वहा की हर चीज पर बारीकी से नजर डालते रहते है। मगर ,वही जगह जानी पहचानी हो जाए तो , उसकी आदत हो जाती है। शायद,रिश्तों में भी यही होता है। जो वादे पूरे न कर सके उसे कभी नही करना चाहिए। झूठी उम्मीद जगाने से कही अच्छा होता है, वास्तविकता का परिचय दिलाना।😊😊। १८_१९

Rahul

......अच्छा हुआ तुम्हारा साथ कुछ कम ही आया हिस्से में, ज्यादा होता तो उभर नही सकते थे। 18_19

SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

जीवन किसी से बंधा नही होता बंधी होती हैं तो सिर्फ भावनाएँ... -SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Tr. RAJ KHARA

वास्ता नहीँ रखना तो नज़र क्यूँ रखते हो.. किस हाल में ज़िंदा हूँ ख़बर क्यूँ रखते हो..!!! -Tr. RAJ KHARA

Imaran

कई चेहरे लेकर लोग यहां जिया करते हैं, हम तो बस एक ही चेहरे से प्यार करते हैं, ना छुपाया करो तुम इस चेहरे को, क्योंकि हम इसे देखते के ही जिया करते हैं ♥️इमरान ♥️

A.......G...

😀🤣😂😂😂

Mukesh Dhama Gadhavi

દુઃખ થાય ત્યારે સમજી લેવાનું કે, વાસ્તવિકતા સાથે યુદ્ધ છે.

Niky Malay

સુવિચાર

Parmar Mayur

🙏🙏જીવનમાં એક 'મિત્ર' તો "કાળજાં નાં કટકા" જેવો હોવો જ જોઈએ, જેને આપણે આપણા દરેક 'દુઃખ દર્દ' ને રજૂ કરી એક લાગણી સભર "આશ્વાસન" મેળવી શકીએ, કોઈપણ 'કઠીન પરિસ્થિતિમાં' મદદ મેળવી શકીએ અને સમસ્યાઓનો "વ્યવસ્થિત ઉકેલ" મેળવી શકીએ,,!! 💕World liver day 🫁 -Parmar Mayur

ADRIL

Hosted at WOODBINE HOTEL & SUITES ETOBICOKE ONTARIO

Rinal Patel

તમારા મગજમાં ઉતપન્ન થતા ખોટા ,અધૂરા,ને કુન્નઠા ઉત્પન્ન કરતાં વિચાર તમારા જીવન ને પણ આ દરેક પ્રકૃતિથી ઘેરી લે છે. માટે વિચારો સ્વસ્થ ને મનોબળ મજબૂત રાખો. અંતરની દ્રષ્ટિએ. -Rinal .💫💫

Shital V Ramanuj

બધાને ગમવું ક્યાં જરૂરી છે સાહેબ, મને ગમતાઓને હું ગમું એટલું જ બસ છે !!😊😊😊😊

આર્ય

ઘરડી સ્ત્રી : કેમ પુરુષો ઘરડા નથી થતા " મિત્રો આપણું શરીર પાંચ તત્વો માંથી બનેલું છે. અને એ શરીર ને ચલાવવા માટે આપણને લો ઓફ ગ્રેવીટી ની જરૂર પડે છે. જે આપણું શરીર સૌર મંડળ ના ગ્રહો,12 રાશિ, અને 27 નક્ષત્ર માંથી પ્રકાશ ના રૂપ માં મેળવે છે, અને જે પણ આપણે અનાજ, કઠોળ, માંસ, મછલી, ખાઈએ છીએ, એ જીવો, અને વૃક્ષ પણ ગ્રહો પાસેથી પ્રકાશ ના રૂપ માં લો ઓફ ગ્રેવીટી મેળવે છે. મિત્રો તમે અનુભવ્યું હશે કે નાનું બાળક હોય એ પછી કોઇ જાનવર નું હોય તોય ભલે અને ઇન્સાન નું હોય તોય ભલે તમને ગમશે. એને આપણે રમાડીએ છીએ. નાનું ગધેડા નું બચ્ચું હોય તોય ગમે. કારણ શુ છે ખબર છે? એમાં લો ઓફ ગ્રેવીટી નું પ્રમાણ વધારે હોય છે એટલે એ આપણને પોતાના તરફ ખેંચે છે. અને એજ ગધેડા નું બચ્ચું મોટુ થઈ જાય એટલે આપણને નહિ ગમે. એવી રીતે કોઇ ફૂલ હોય એ ખીલે એટલે આપણને ગમે પણ મુરઝાઇ જાય પછી નહિ ગમે કોઇ વૃક્ષ હોય એ લીલુંછમ હોય એટલે પક્ષીઓ માળા બાંધે, માણસો પણ નીચે બેસે એના છાંયા માં પણ એ જ વૃક્ષ ના પાંદડા ખરી જાય અને વૃક્ષ સુકાઈ જાય તો કોઇ નહિ બેસે ત્યાં કારણ એ વૃક્ષ ની લો ઓફ ગ્રેવીટી ખતમ થઈ ગઈ એટલે એ તમને પોતાની તરફ નથી ખેંચી શકતું. હવે વાત કરીએ માણસ ની તો આપણે નાના હોઈએ ત્યારે આપણા માં પોઝિટિવ લો ઓફ ગ્રેવીટી નું પ્રમાણ વધારે હોય છે. એટલે આપણે બધાને ગમીએ છીએ. યુવાન થઈએ ત્યારે પોઝિટિવ અને નેગેટિવ બંને લો ઓફ ગ્રેવીંટી શરીર માં હોય છે. એટલે કામ ના વિચારો આવે છે. ઘરડા થઈએ એટલે લો ઓફ ગ્રેવીટી ઓછી થઈ જાય છે એટલે આપણે કોઇ ને ગમતા નથી. મિત્રો આ સંસાર લો ઓફ ગ્રેવીટી નો ખેલ છે. મિત્રો કોઇ પર આપણે લેંણી હોય કોઇ પર અલેણી હોય આમાં દુઃખી નહિ થવાનું આનું કારણ લો ઓફ ગ્રેવીટી છે જો લો ઓફ ગ્રેવીંટી સમાન હોય તો લેંણી થાય જો વિરુદ્ધ હોય તો અલેણી થાય. આ લો ઓફ ગ્રેવીટી ના કારણે આપણને વૃદ્ધ લોકો ગમતા નથી. જુના જમાના માં સાચી ખોરાક ખાતા એટલે વૃદ્ધ લોકોની પણ લો ઓફ ગ્રેવીટી સારી હોતી એટલે સંતાનો સાથે રાખતા હવે લોકો નું ખાવા પીવાનું બદલાઈ ગયું છે એટલે જલ્દી વૃદ્ધત્વ આવી જાય છે અને માં બાપ ગમતા નથી. ધાર્મિક ગ્રન્થો લો ઓફ ગ્રેવીટી વધારવામાં મદદ કરે છે પણ લોકોને વાંચવું નથી ગમતું. વ્યસન અને ફેશન ના કારણે લો ઓફ ગ્રેવીટી ઓછી થઈ જાય છે. માટે સાદું ભોજન અને સાદું જીવન અપનાવો સો વર્ષ જીવો. ✍️ચૌહાણ સુરજબા "આર્ય "

આર્ય

મળે છે સાધુ, સંતો, અને ભક્તો અનેક રસ્તા માં પણ ભગવાન કયારેય મળતો નથી. સળે છે આવળ, બાવળ, અને કેરનું લાકડું પણ ચંદન કયારેય સળતો નથી લાગે છે તાંબા, પીતળ, અને, ચાંદી ને કાટ પણ સુવર્ણ ક્યારેય સડતો નથી. મળે છે પ્રેમ ના રસ્તા માં કાંટા ઘણાય છતાંય લોકો પ્રેમ કરે છે કારણ પ્રેમ કયારેય પૈસા થી મળતો નથી . શોધ કરી ઇન્સાને ચંદ્ર ઉપર પહોંચી ગયો પણ "આર્ય "સ્વર્ગ નો રસ્તોય કોઇ ને જળતો નથી 🙏 ગમે તો લાઈક અને કમેન્ટ કરજો મારો લખવાનો ઉત્સાહ વધસે 🙏

આર્ય

હું ક્યા કહું છું કે નભ ના તારલા તમે મારા માટે તોડી લાવો,* * બસ પિયર માં રહી ગયેલું અધૂરું સપનું તમે જોડી લાવો.* *હું ક્યા કહું છું કે મારા માટે તમે હીરા મોતી લાવો* *મળે જો મારા સ્વમાન માં બે મીઠાં શબ્દ તો ગોતી લાવો* *હું ક્યા કહું છું કે મારા માટે મહેલ મોલાતો બનાવો* *ઈમાનદારી થી બસ આપણું પરિવાર ચલાવો* *હું ક્યા કહું છુ કે મારા માટે રાનિહાર લાવો* *પણ તમારા કારણે હારી ના જાઉં આ અનમોલ જિંદગી એનો મન માં જરા તો વિચાર લાવો* *હું ક્યા કહું છું કે તમારા દિલ માં મારા માટે તાજમહેલ બનાવો * *બસ એક ખૂણા માં અમારા માટે પણ જરા જગ્યા તો સજાવો* *હું ક્યા કહું છું કે આખી દુનિયા મારા માટે લૂંટાવી દયો* *પણ ક્યારેક તો અમારા માટે પણ કંઈક ઉપહાર લાવો* *હું ક્યા કહું છું કે આખો દિવસ મારી સાથે વાતો કરો* *પણ ક્યારેક તો હસતા મોઢે અમને પણ બોલાવો* *હું ક્યા કહું છું કે મંજીલ સુધી મારી સાથે ચાલો પણ જરાક રસ્તો તો અમનેય બતાવો* સુરજબા બી ચૌહાણ" આર્ય" 🙏એક સ્ત્રી ની એના પતિ તરફ ની લાગણી અને નારાજગી મે આમાં વ્યક્ત કરી છે. ગમે તો લાઈક અને કમેન્ટ કરજો મારો લખવાનો ઉત્સાહ વધશે. 🙏

આર્ય

પ્રેમ તો બંને તરફથી સાચું હતું કુદરતને, મનજુર ના હતું એટલે એ મને છોડી ગયો. કાંતો એના હાથમાં મારી લંકીર નહિ હોય, કા અમારા ભગ્ય માં એનો સાથ નહિ હોય. એ મજબુર હશે અંગત કહેવાતા સ્વજનો પાસે, નહિતર દિલની ધડકન સાથ છોડીને ના જાય. વિશ્વાસ હતો મને મારા કરતાં વધારે એના પર , એ આમ થોડા મધદરિયે એકલા મૂકીને જાય. કંઈક તો મજબૂરી રહી હશે એમની જે અમને કહી, ના શક્યા પણ અમે આ ઘાવ એકલા સહી ના શક્યા. ✍️ચૌહાણ સુરજબા "આર્ય "

A.......G...

good morning guys ☺️

આર્ય

ના હું કોઈનો, કે છે કોઇ મારૂ છતાં, માયાજાળ માં ફસાયો જીવ મારો. મારૂ કર્યું એ મરી ગાય તારું કર્યું એ તરી, ગયા છતાં જીવ નથી મૂકતું તારું મારૂ. ✍️ચૌહાણ સુરજબા "આર્ય "

Gujarati Whatsapp Status | Hindi Whatsapp Status