कमँ करते जा, फल की ईच्छा मत रख

Sraddha कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
7 घंटा पहले

યુદ્ધ કરું હું ક્યારેક મારા મન સાથે

હારી જાવ છુ ક્યારેક તેની ઝિદ સામે

જીતવાની ઈચ્છા ન હતી

હારવાનું ક્યાં હતું મારે તારી સામે...S.Thakkar

और पढ़े
Sraddha कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
21 घंटा पहले

સાવધાની ના રસ્તા પર સાવધાની થી ચાલજો

પથ્થર ની ઠોકર પગ માં ન વાગે એ ધ્યાન રાખજો...S.Thakkar

Sraddha कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
1 दिन पहले

પ્રેમ ના રસ્તા પર સાવધાની થી ચાલવું

માણસ તેનો સ્વભાવ ક્યારે બદલે છે એ ધ્યાન રાખવુ

દગો અને વિશ્વાસઘાત થી બચીને રહેવું

બસ, એટલું જ છે મારું કહેવું...S.Thakkar


#સાવધાની

और पढ़े
Sraddha कोट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
2 दिन पहले

खामोशी आज बड़ी ज़िद्दी बन गई हैं

जैसे आवाज़ की हड़ताल लग गई है

ऐसे ही  न हुआ ये जरूर....

प्यार में मिली बहुत बेवफाई है...S.Thakkar

और पढ़े
Sraddha कोट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
2 दिन पहले

विधवा की जीवन में रंग भरके खुशीया बाटी है तुमने

दुनिया के लोगो का क्या है, न किया होगा कभी ऐसा उसने...S.Thakkar

Sraddha कोट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
3 दिन पहले

शिकार होने को तैयार हो जाओ

शिकारी में बन जाऊंगी

दिल के जख्मों हरे कर लो

तेरे घायल दिल की दवा में बन जाऊंगी...S.Thakkar

#शिकार

और पढ़े
Sraddha कोट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
4 दिन पहले

दृश्य सिर्फ तुम्हारा ही अब नज़र आता है

मेरे प्रियतम हर जगह सिर्फ तेरा ही जिक्र  हो जाता है...S.Thakkar

Sraddha कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
5 दिन पहले

વિજય પરાજય આપણા હાથ માં હોય છે પોતાના માં આત્મવિશ્વાસ, સાહસ, અને મજબૂત ઈરાદો હોવો જોઈએ...S.Thakkar

#વિજય

Sraddha कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
6 दिन पहले

દુષ્ટ માણસ નથી દુષ્ટ તેના વિચારો હોય છે જે ખરાબ  પરિસ્થિતિ અને સમયે દુષ્ટતા વિચારો માં લાવે છે...S.Thakkar

Sraddha कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
7 दिन पहले

અસ્પષ્ટતા અને ગેરસમજ બંન્ને જ્યારે સબંધમાં પ્રવેશી જાય છે  ત્યારે સબંધ તૂટતાં વાર નથી લાગતી...S.Thakkar