હ્રદયે પણ જ્યારે પ્રેમ ચડે છે, હજાર શબ્દોય ત્યારે ટુંકા પડે છે. એ તો છે અફાટ દરિયો લાગણીનો, વહ્યા કરે, એને ક્યા કોઈ સિમા નડે છે. instagram- taran_giri_official.

Taran_Goswami बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शुभ प्रभात
6 घंटा पहले
Taran_Goswami बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી धार्मिक
6 घंटा पहले
Taran_Goswami बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
6 घंटा पहले
Taran_Goswami बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
6 घंटा पहले
Taran_Goswami बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
6 घंटा पहले
Taran_Goswami बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી धार्मिक
1 दिन पहले

હા, હશે મંદિર ઈશ્વરનું નિવાસસ્થાન,

પણ બીજું,

એ હ્ર્દયમાં વસે છે ત્યારથી, જ્યારે મંદીર નહોતા.

Taran_Goswami बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
1 दिन पहले

*🍫રક્ષાબંધન મહાપર્વ ની🍫*

*અને*

*🇮🇳વિશ્વ સંસ્કૃત દિવસ ની શુભ કામનાઓ🇮🇳**🙏શુભ પ્રભાત🙏*

Taran_Goswami बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
1 दिन पहले

*_શું પૂછવા પ્રશ્નો સતત,_*

*_ભેદ એ કળવાનું ફાવે છે મને,_*

*_તાપ ની જો હો તમન્ના આપ ની રાહ માં મારા ભાગે,_*

*_આજીવન બળવાનું ફાવશે મને._*

और पढ़े
Taran_Goswami बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી रोमांस
1 दिन पहले

બસ મનની ઉઘડેલી
એક બારી જોઈએ
પ્રેમ કરવા ક્યાં
મંજૂરી તારી જોઈએ..!!

Taran_Goswami बाइट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
1 दिन पहले

मैं लिखता बहुत हूँ , तुम पढकर बताओ ❤️

खुद को तुमने कहाँ नही पाया इन लफ्ज़ो में..!!!

✍️