મે લખવામા એટલી મોટી મહારથ હાસિલ નથી કરી.તેમ છતાય જે લખુ છુ,એ દિલથી લખુ છુ.મારી દરેક રચના મારા વાચકોને પસંદ આવે એવો‌ જ મારો‌ પ્રયત્ન રહે છે.લખવુ એ જ મારુ જીવન છે.મારો‌ પ્રત્યેક શ્વાસ મારા લખાણ સાથે જોડાયેલો છે.insta i'd. sneha_ptel125

Sneha Patel verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 दिन पहले

એણે દર્દ આપવામાં કોઈ કસર રહેવા નાં દીધી,
મેં પણ એ દર્દની દિલ પર અસર થવા નાં દીધી!!

Sneha Patel verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
1 सप्ताह पहले

તું મારી સાથે નથી,
એનો મને કોઈ અફસોસ નથી,
તને સપનાઓમાં યાદ કરીને જ ખુશ છું હું,
તારી સાથે વિતાવેલી પળોના સહારે જ જીવું છું હું!!

और पढ़े
Sneha Patel verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
1 सप्ताह पहले

તારી પાસે હોવાં છતાં દૂર છું હું,
મારાં માટે ખાસ છે તું,
તોયે તારાથી અલગ રહેવા મજબૂર છું હું!!

Sneha Patel verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 सप्ताह पहले

તારો એક સંદેશ મળ્યો,
એ વાંચીને દિલ પર થયાં એવાં પ્રહાર,
કે આંખોમાંથી વહી ગઈ અશ્રુધારા,
દિલની લાગણીઓ દિલમાં જ દબાઈ ગઈ,
ને હોંઠોએ ધારણ કરી લીધું સદાય માટે મૌન!!

और पढ़े
Sneha Patel verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
4 सप्ताह पहले

ગરવા ગઢ ગિરનારમાં, નિવાસસ્થાન છે સાધુ સંતોનાં,
પરચા  આપી  અનેકવિધ, પૂર્યા  મનનાં કોડ ‌ કરોડોનાં,
                    વાત કરું એવી પાવન ધરા ગુજરાતની

જલેબી ગાંઠીયાની મોજ માણી, થાય છે કેટલાંય ખુશ
નવરાત્રીએ  ગરબે  ઘુમીને, કરે છે સૌ આનંદ  ઉલ્લાસ,
                      વાત કરું એવી પાવન ધરા ગુજરાતની

લોકોની  રક્ષા  કાજે,  કાનુડાએ  ધારણ  કર્યો ગિરનાર,
જ્યાં  નામ  પડ્યું તેનું, રક્ષા  કરનાર એકમાત્ર ગિરિધર,
                      વાત કરું એવી પાવન ધરા ગુજરાતની

જ્યાં  નિવાસ  છે,  તેત્રીસ  કરોડ  દેવી   દેવતાઓનો,
આભાસ  થાય  છે,  આપણી   અમૂલ્ય   સંસ્કૃતિનો
                     વાત કરું એવી પાવન ધરા ગુજરાતની

એનું  વર્ણન  કરવાં  બેસું  તો, મારાં  શબ્દો પણ ખૂંટે,
આ ધરતી પર જીવવા  માટે, લોકોને  જીવન પણ ઘટે,
         ‌‌            વાત કરું એવી પાવન ધરા ગુજરાતની

જય જય ગરવી ગુજરાત

और पढ़े
Sneha Patel verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
1 महीना पहले
Sneha Patel verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 महीना पहले

ઈચ્છા તો હતી તને એકવાર મળીશ,
મારાં દિલની વાત તને કહીશ,
તું મારી વાત સાંભળીશ,
મારાં પ્રેમને સ્વીકારીશ,

પરંતુ, એવું કાંઈ નાં થયું,
તે મારું કાંઈ નાં સાંભળ્યું,
બસ એક ઉતાવળું પગલું ભર્યું,
ને મારી જીવન વેરવિખેર કરી નાખ્યું.
#ઉતાવળું

और पढ़े
Sneha Patel verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 महीना पहले

દિલમાં તારી યાદો કેદ કરીને તાળું લગાવી દીધું,
જ્યારે પણ એ તાળું ખુલ્યું,
એ યાદોએ વર્તમાનમાં પણ,
ભૂતકાળનું તોફાન મચાવી દીધું

और पढ़े
Sneha Patel verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 महीना पहले

રાધાને બનાવી પોતાનાં દિલની રાણી
બોલી કાનુડાએ મીઠી મધુરી વાણી
કાનુડાની બંસરીના નાદે
નાચ્યા ક્રિષ્ના ને રાધે
#રાણી

और पढ़े
Sneha Patel verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 महीना पहले

બંસીના એવાં સૂર રેલાવી
ભર નિદ્રામાંથી જગાવી રાધાને
મચાવી તેનાં મનમાં એવી હલચલ
ભૂલીને જગ કેરું ભાન
દોડ્યાં રાધાજી મળવાં બંસી બજૈયાને
કોણ છે એ, શું નામ છે એનું?
જેણે ડોલાવ્યુ મારાં હૈયાંને
જાણીને પોતાનાં જ પ્રિયતમ નું નામ
આવી રાધાનાં હોઠો પર અનેરી મુસ્કાન
બાંધ્યો કદમ્બની ડાળે ઝૂલો
એ ઝૂલે ઝૂલ્યા ગોરી રાધા ને કાળિયો કાન

और पढ़े