#અમારી_સાદગીમાં_જ_અમારી_ફેશન_છે , #અમે_જેવા_છીએ , #એવા_જ_ગજબ_ના_છીએ...

SMChauhan बाइट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
11 घंटा पहले

छुपा लो मुझे अपने सासों के दरमियाँ,
कोई पूछे तो कह देना जिंदगी है मेरी…!!!

SMChauhan बाइट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
17 घंटा पहले

उसकी आँखों का खुमार उफ्फ...तौबा
यकीन करो दिल ना देते तो जान चली जाती...।

SMChauhan बाइट्स पर पोस्ट किया गया हिंदी चुटकुले
18 घंटा पहले

*एक आदमी ने मुझसे पूछा ....* *भाई साहब जूते कंहा*
*मिलेंगे..?*
*मैंने कहा....हर जगह मिल सकते हैं ।*
*बस आप में वो गुण होने*
*चाहिए😂😜😝😜😝😛

और पढ़े
SMChauhan बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
18 घंटा पहले

#આસમાની

રાત રાત જાગી ને તમે તો સપના સજાવી ગયા,
ક્યાક વાદળોની ઉચી #આસમાની દુનીયા,
તો ક્યાક દરીયાના ઊડાણ,
પણ ખોલી આંખો તો હકીકત થી ઘવાઈ ગયા...

और पढ़े
SMChauhan बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
21 घंटा पहले

#આસમાની
આ ઝાકળ બુંદ ને જરા આંખો માં ભરી લઉં!!
દોડ લગાવી ને જાઉં ને મૃગજળ માં તરી લઉં!
પ્રેમ #આસમાની છે કે લીલો ખબર નથી,
એના શ્વાસ અને ધડકન ની પૂછ પરછ કરી લઉં !

और पढ़े
SMChauhan बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
22 घंटा पहले

#આસમાની

#આસમાની વાદળી,
આજ તો વરસી જાય!
જે પૂરા નથી થયાં એ,
બધા સપનાંઓ ખીલી જાય!
નથી આ કોઈ ગઝલ મિત્રો,
હૃદયના છે ઘા,
પાણી વરસે અને આંખો ડૂબી જાય!

और पढ़े
SMChauhan बाइट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
1 दिन पहले

हर रात जान बूझकर रखता हूं दरवाजा खुला।
शायद कोई लूटेरा मेरा गम भी लूट ले।

SMChauhan बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી चुटकुले
2 दिन पहले

આ તો સારું છે ECG માં દિલ કેવી રીતે ધડકે છે, એ કહેવામાં આવે છે,

પણ એ કોણી માટે ધડકે છે, એ બતાવવામાં આવતો હોત તો, કેટલાઓના હાથ - પગ ભાંગી ચુક્યા હોત...!

😂😂😂😂

और पढ़े
SMChauhan बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 दिन पहले

#જીવંત

જીવતો રહી માનવી કશુ કરતો નથી
કરી ગયા સત કર્યો થઈ ગયા અમર ઇતિહાસ મા
કામ એવા કરી જાઓ આ જીવન મા
જીવંત રહી જાઓ જગત ના ચોક મા
સંસાર રુપી સાગર મા જીવે છે સૌ કોઇ
બસ આ સંસાર મા માનવતા #જીવંત રાખજો.

और पढ़े
SMChauhan बाइट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
2 दिन पहले

#ज़िंदा

कुछ में इश्क़ #ज़िंदा है,
कुछ इश्क़ में #जिंदा हैं.l💞