મારુ લખાણ કે શબ્દો એટલે.... મારા અનુભવોનો નિચોડ, મારા સપનાઓ, મારી ઈચ્છાઓ, મારા વિચારો, અને મારું પ્રિય એવું એકાંત....#સ્મરણ....સાંઈસુમિરન....

નીલે આસમાન તક તેરે કામયાબી કિ....
ખબર પહોંચે....

તું ઈતને ઊંચાઈ પેે પહોંંચે....
કે,
ખુદ આસમાન ઝુકકર સલામ કરે....

નીલે આસમાન સા દિલ હે તેેેરા સાફ..

દૂર રહે યા પાસ...

તું  યુહીં  ખુશ રહે હજારો સાલ....

#સાંઈ સુમિરન....

और पढ़े

કાંચ સે રિશત્તે...

રિશ્તે કાચ સે ભી જ્યાદા નાજુક હોતે હૈ,

જૈસે તૂટે કાચ કે નજદીક જાને સે,

બાહરી ચૌટ લગતી હૈ,

વૈસે હી તૂટે રિશ્તે કી નજદીક જાને સે,

અંદરુની ચૌટ લગતી હૈ,

ઈસલીઈ મામૂલી સા કાચ હો યા,

છોટે બડે સભી રિશ્તે,

સબકે નજદીક રહિયે મગર

નરમી સે...

સખ્તી સે નહીં....

#સાંઈ સુમિરન...

और पढ़े

ચલ ને...

ચલ ને...

જો તું હવે લોકો સામે બોલી ને થાકી ગયો છો તો...

કેમ ના અધરોને તારા મારા અધરે રાખી દે...

જો તું હવે લોકો સામે તૂટી જ રહ્યો છે તો...

કેમ ના મારા જ આલિંગનમાં આવીને તૂટ...

જો તારાજ લોકો હવે તને સાથ આપતા નથી તો...

કેમ ના તું માત્ર ને માત્ર મારો સાથી બને રહે...

જો લોકો એ જ શરમ કેમ તોડવી એ દેખાડ્યું તો...

કેમ ના તું પણ આવી જા શરમ તોડી મારી પાસે...

જો લોકો તને પછી મોં છુપાવી ને જીવવાનું કહે તો...

કેમ ના તું મારા મુખે થીજ એ છુપાવતો...

જો લોકો પૂછે જ છે કે તું કોણ ને કેવો...

પણ તારે મને કેહવા ની જરૂર નહીં...

બસ જેવા છીએ એવાજ...

ગુણો સાથે ખામીઓ થી ભરેલા...

એકબીજામાં જ સમાવા સર્જાયેલાં...

બે હૈયાં...

ચલ ને...

#સાંઈ સુમિરન...

और पढ़े

પ્રેમ કેવો હોવો જોઈએ...??

પ્રેમ કેવો હોવો જોઈએ...??
એકી નજરે થઈ જાય એવો કે...
પછી નજર મળ્યા વિના જ થઈ જાય એવો...

પ્રેમ કેવો હોવો જોઈએ...??
આપણા કહ્યા પછી સમજે એવો કે...
પછી આપણા મૌનને પણ સમજે એવો...

પ્રેમ કેવો હોવો જોઈએ...??
આપણને હસતા જોઈ ખુશ છે એમ માને એવો કે...
પછી આપણી હસી પાછળનું રુદન સમજે એવો...

પ્રેમ કેવો હોવો જોઈએ...??
આપણી મજબૂરી બને એવો કે...
પછી આપણી તાકાત ને હિંમત બને એવો...

પ્રેમ કેવો હોવો જોઈએ...??
જે માત્ર લાખો વાયદાઓ કરે એવો કે...
પછી આપણી હર ઈચ્છા વગર વાયદે નિભાવે એવો...

પ્રેમ કેવો હોવો જોઈએ...??
પ્રેમ કરતા શીખવે એવો કે...
પ્રેમ સમજતા શીખવે એવો...

કે પછી જેવો હોય એવો...
બસ એક વાર થઈ જાય એટલે પત્યું...

પ્રેમ કેવો હોવો જોઈએ...??
આપનું શું કહેવું છે...?
પ્રેમ કેવો હોવો જોઈએ...??
કહો જોઈએ...??
#સાંઈસુમિરન ....

और पढ़े

તારા વિના....

કોઈ ના વગર કંઈ અટકતું નથી,

લોકો આવું કહે છે,

પણ હા એ સમય છે,

જે અટકતો નથી,

કયારેક તમે ખુદ વિચારજો,

જો કયારેક મન માં,

શાંતિથી બેઠા હોવ કે,

ઉતાવળે કોઈ કામમાં હોવ,

જો તમને એની યાદ આવી ગઈ,

તો તમારું બધું જ ત્યાં જ અટકી જશે,

જાણેકે તમે આ દુનિયા માંથી,

ઘડીભર એની દુનિયા માં ચાલ્યા ગયા હોય,

મન માં તો બસ!

એની જ વાતો નું ને યાદો નું ઘોડાપૂર,

આંખો માં આસું ભલે હોય,

પણ ચહેરો મલકતો હોય,

પણ જયારે તમે આ યાદો માં થી

બહાર આવશો ને ત્યારે,

તમને સમજાશે કે અટકતું તો

આમ કંઈ નથી પણ,

પણ યાદો માંથી ભાન માં,

આવ્યા પછી આ અસલ જગત માં,

શ્વાસ લેવો મુશ્કેલ થઈ જાય છે,

ખુલ્લા આકાશ નીચે પણ,

ગૂગળામણ થવા લાગે છે,

ને હવે મારે પણ અહીં જ,

અટકવું પડશે....

#સાંઈ સુમિરન....

और पढ़े

તું બોવ યાદ જ યાદ આવે છે...
ખબર જ નહતી કે,
આ અંતિમ સ્પર્શ અને અંતિમ મુલાકાત હતી...
હાથમાં હાથ હતો તારો...
પણ છેલ્લી વાર કો હતો એ નોહતી ખબર...
નાના બાળની જેમ તને હાથે થી ખવરાવતી...
તું આમ ઓચિંતો ચાલ્યો જઈશ...
સાથ છોડી એ ખબર નહતી...
#સાંઈસુમિરન

और पढ़े

કડાકો તારા ગુસ્સાનો...

રંગ લાવ્યો મમ જીવનમાં...

ચોકોર છવાયું મેઘધનુષ...

તૂટી મૌનની વાદળી અને...

અસીમ નીલ આભ ફાટ્યું ને...

રેલાયું સર્વત્ર અમી છાંટણારૂપી સ્મિત...

#સાંઈસુમિરન ...

और पढ़े

કિનારે....

એક નદી થી વો....

દોનો કિનારે થામ કે...

ચલતી થી વો....

એક સાગર થા વો...

દોનો કિનારે કો...

અપને મેં સમાને ચલા થા વો...

એક નદી થી વો...

મીઠહે પાની સે...

પ્યાસે કે પ્યાસ બુજાતી વો...

એક સાગર થા વો...

નદી ઉસમેં સમાં જાતી...

ફિર ભી વો રહેતા ખારા...

એક નદી થી વો...

ખુદ કો ખોકે...

પાયા ઉસને આઝાદી કો...

એક સાગર થા વો...

નદી કો પાકર ભી...

ન જાને કયું ઔર ભી પ્યાસા હે...

એક નદી થી વો...

બસ બેહતી રેહતીથી વો...

લાખ ઠોકરે ખાકે ભી...

એક સાગર થા વો...

સાફ થા રસ્તા ફિર ભી...

ન જાને કયું હવા મેં ભી ઠોકરે ઢુનઢતા થા...

એક નદી થી વો...

એક સાગર થા વો...

ન જાને કયું...

મિલ કે ભી જુદા લગ રહે થે...

#સાંઈસુમિરન ....

और पढ़े

હું તો આહવીજ....

હું પોતાનાઓની જ ભીડમાં ખુદને એકલી અનુભવું છું...

ને,

હવે એકાંતમાં પણ હું ખુદને ભીડની વચ્ચે અનુભવું છું...

હા...

હા, હું ખુદ જ ખુદ થી ઘેરાયેલી છું...

પછી હોય એ...

ખારા ને લાય જેવા આંસુડાં...

કે,

મીઠું ને હેમ જેવું સ્મિત...

કે,

નિરુત્તર એવા ખુદનેજ દઝાડતા સવાલો...

તું રહ્યો ભલે સાવ લોકોની ભીડમાંય તે સાવ એકલો...

પણ ક્યારેક તો મારા જેવા ખુદના તારા એ એકાંતને માણી જો...

બનાવ એવી તે નવીન યાદો કે જે...

આપોઆપ જ વસી જાય હમેશ માટે હ્ર્દયમહીં...

નથી હોતું કોઈને યાદ રાખવું કે ભૂલવું...

આપણાં બસમાં...

દૂર ના તો દૂર જ રહી જાય છે...

કાંતો આવતા મૃત્યુની ખબર સાંભળી...

કે પછી એ પણ અવઘણી નાંખતા...

પણ નજીકના તો નજીક જ રહે છે...

તે છેલ્લી ઘડીએ આપી જાય...

પોતાના વ્હાલભર્યા ખોળાનું ઓશીકું...

હું તો,

જિંદગી વિતાવવા જ એકાંતમાં ભીડ અનુભવું છું...

પણ તું તો,

જિંદગી ની ભીડ માંય તે એકાંત અનુભવે છે...

ભલે રહ્યું બધુંય નોખુનોખું...

છેવટ નો એકાંત તો એકજ ને...

એકવાર માણી તો જો...

એકાંતને...

તને ક્યારેય નહીં પડવા દે...

એકલો...

#સ્મરણ ....

और पढ़े

સૂરજ ઉગે ત્યારે જ સવાર પડે....
એવું જરૂરી નથી હોતું....
ક્યારેક મધ્યરાત્રીએ....
પણ મેં મારી સવાર....
પડતી જોઈ છે....
#સ્મરણ ....

और पढ़े