poet

B.j.prajapati बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
2 महीना पहले

સમજણ સમય સાથે આવે છે.
અને
સમય સમજણ સાથે આવે છે.

#સમય
#સમજણ
#ઉન્નતિ

B.j.prajapati बाइट्स पर पोस्ट किया गया हिंदी विचार
2 महीना पहले

जो तकदीर दिखा सके वो हम सिकंदर नहीं ।
जो हीरा दे सके वो हम समंदर नहीं ।
जो लहरों को जीत सके वो हम जलंधर नहीं ।
हम तो वो है , जो किसिके मन के अंदर नहीं ।
.
.
#तकदीर
#समंदर
#जलंधर
#शुक्रगुज़र
#मन
#thankful
#આભારી

और पढ़े
B.j.prajapati बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
2 महीना पहले

#શાંત
#પ્રેમ
તારું મુખડું જોઈ , આ ગઝલ શાંત થઈ ગઈ
તારા રૂપાળા ઘાટે , આ જિંદગી વેરાન થઈ ગઈ
આજ તો છે પ્રેમ ;
અશ્રુભીની આંખો પણ મહેમાન થઈ ગઈ .

और पढ़े
B.j.prajapati बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
3 महीना पहले

#જરૂરિયાતમંદ

જરૂરિયાતમંદ કોને કહેવો આ કળયુગમાં,
અહીંયા તો ઈચ્છાના ભોગી છે;
સંતોષ તો થઈ ગયો સતયુગમાં.

- B.J.Prajapati

और पढ़े
B.j.prajapati बाइट्स पर पोस्ट किया गया हिंदी शायरी
3 महीना पहले

यकीन कर लो सितारों,हम तो तुम से भी रूठ जाएंगे।
हम तो मोहब्बत के शिकारी है, चांद भी लूट लाएंगे।