u can also contact me on whatsapp, dm me

Siddharth कोट्स पर पोस्ट किया गया English ब्लॉग
6 महीना पहले

પુરુષ થી લડતાં જોઈ પુરુષોએ,
કોઈ સ્ત્રીને હારતી જોઇ છે...
#Announce

Siddharth कोट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
6 महीना पहले

બસ ફરક માત્ર વિચારોનો જ છે પ્લાનીંગ મુજબ ચાલવા વાળા લોકો પણ છે અને ચાલે છે એમ વિચારીને ને ચલાવવા વાળા પણ છે ...
#Job

और पढ़े
Siddharth कोट्स पर पोस्ट किया गया English विचार
6 महीना पहले
Siddharth कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
8 महीना पहले

" Reality of struggle ! "
મેં ઘણું બધું સાંભળ્યું છે સંઘષઁ વિશે અમુક આદતો થોડાક સમય કે થોડી વાર માટે મૂકીએ પણ ગમે તેટલી try કરીએ યાદ તો આવી જ જાય achievement , goals આ બઘું લઈ ને સ્ટેટસ તો બને , કોણ કેટલું યાદ રાખવાનું સમય જતાં અંતે ભૂલી જ જાશે ને ... હા, ખબર નહીં મને અમર નામ જ નહીં ગમતું , કારણ સમયે જ શીખવ્યું વૃક્ષ એ પણ કયારેક તો ધરાશાયી બની ને અસ્તિત્વ પર કયા આધાર રાખે તેમ છતાં તે ઘણા બધા ને ઘણું બઘું આપે છે ।।
" વાહ રે માનવી ,, એક ક્ષણ પણ નકકી નથી કયારે શું થવાનું ! લોકો યાદો અને વાતો પણ ભૂલી જાય છે , અને સંઘષઁ કરે છે " ।।
અત્યારે comparison ને મોટાં ભાગ નાં લોકો સંઘષઁ કહે છે એટલે જ competition પ્રમાણે દરેક વ્યક્તિ કંઈક કરવા માગે છે પણ એમને પોતાને જ ખબર નથી કે શું કરવા માંગે છે જેમાં એમણે આ કયુઁ હું પણ આમાં success જ જાઈશ . બધા ને તક મળતી જ હોય નિણઁય તક પર આધારિત હોય એવું જરૂરી નથી જે આપણી પાસે છે તે ઘણાં પાસે નથી બને એટલું એડજસ્ટ થાય તો પણ સારો બદલાવ લાવી શકાય , સંઘષઁ ને લીધે સંબંધો અલગ જ મોડ પર જાય છે સંઘષઁ કરો જૂનું ભૂલવા જેવું હોય તે ભૂલી આગળ વધવા ની એ ખુશી જે બધા ના face પર લાવી શકાય , એ યાદો જે યાદ આવતા જ ચિંતા દુર ચાલી જાય ...।।

@sidhu

और पढ़े