સંજય દવે આઝાદ

છે ફકત હવે લોકો ના ટોળાઓ
હવે સમાજ ક્યાં રહ્યો છે...

નવ હજાર નવસો નવાણું ચીર નહિ,
જો તું માત્ર રાખે નયનથી નારીની લાજ,
તો લાવ "કૃષ્ણ" તારું નામ રાખી દઉં...
#જય_દ્વારકાધીશ

और पढ़े

नए भारत की पहचान अब
ताज महल से नही राम मंदिर से होगी

जय श्री राम🚩🚩
#जय_द्वारकाधीश

સોરઠ ધરા ન સંચર્યો ,ન ચડ્યો ગઢ ગિરનાર,
ન નાહ્યો દામો રેવતી,એને એળે ગયો અવતાર.
#જય_દ્વારકાધીશ

#जय_श्री_राम
सौगंध राम की हम खाते हैं "काशी" "मथुरा" भी बनाएंगे..!

बस तुम तारीख पूछते रहना, दिन मुहूर्त सब हम बताएंगे....!

और पढ़े

સંવેદનાના દર્શન હોય,
પ્રદર્શન નહીં..!!
#જય_દ્વારકાધીશ

હે મારા કાળિયા ઠાકર,
મારા વ્હાલા કાનુડા
જેમ આ તહેવાર બંધ રહ્યા એમ ચૂંટણીઓ પણ બંધ રાખજે મારા વ્હાલા
બોવ ખર્ચો થાય છે...

#જય_દ્વારકાધીશ

और पढ़े

એ મારા પ્રેમ ની આખરી સાબિતી હશે..
મરણ તારું થશે ને શ્વાસ મારા અટકશે..

જે સુખમાં સાથ આપે એ માત્ર સબંધ હોય છે
પરંતુ
દુઃખમાં જે સાથ આપે એ "દ્વારકાધીશ" હોય છે...!!
#કૃષ્ણ_પ્રેમ
🙏🏻🙏🏻 #જય_દ્વારકાધીશ 🙏🏻🙏🏻

और पढ़े

ઈશ્વર સાથે કદી સંબંધ બગાડવાનો નય,
ભિક્ષુક થઈ આવે દ્વારે તો ભગાડવાનો નય,

તમને દીધું અઢળક કુદરતે અને તમે દીધું,
ગરીબને પડીકું દઈ ઢોલ વગાડવાનો નય,

#જય_દ્વારકાધીશ

और पढ़े