pravas,poem,long driving,photography,music,singing,writing,game,dance,art,masti,reading,friendship etc.my fevourite subject..chitrkam

હું સરહદ ની આ પાર છું
તું યાદ કરે સરહદ પેલે પાર !
હવે શું થશે પ્રિયા ! આપણું?
ડાકલાં યુદ્ધનાં વાગે આરપાર !
- વાત્ત્સલ્ય

#યુદ્ધ

और पढ़े

#યુદ્ધ

ક્યારેક યુદ્ધ ખુદની સાથે ખુદ ને લડવું પડે છે.
નથી ઈચ્છા છતાં તે લડી લેવું પડે છે.
આ સરહદની રક્ષા કાજે લડવું પડે છે.
શરીરી હોય કે દેશ કાજ સહન કરવું પડે છે.
- વાત્ત્સલ્ય

और पढ़े

#સાવધાની
ક્યાં સુધી રહું સાવધાન !
એ કહે કે મળીએ પણ સાવધાન !
તારી પાછળ કોઈ સાવધાન થઇ ગયું છે.
આમ ચોરી ચોરી રહેવાતું હશે?
કરી નાખ ફરમાન ! હવે નથી થવું જુદા !
ખ઼ુદા છે આપણા ઉપર મહેરબાન..
- વાત્સલ્ય

और पढ़े

તારે હાથ તલવાર ના તીર !
શિકાર કરી લીધો આંખથી !
નથી મજબુત મન કે શરીર !
શિકાર થઇ ગયો આંખથી !
- વાત્ત્સલ્ય

#શિકાર
તું શિકારી એવો નીકળ્યો કે દિલ નો શિકાર કરી બેઠો !
શિકાર એવો કર્યો દિલ સાથે શરીરનો શિકાર કરી બેઠો.
હતી અજાણ હું ગામડિયણ, શિકારઓની દુકાનમાં !
એ હતો વેપારી પાક્કો #શિકારનું મુલ કરી ને જ બેઠો
- વાત્ત્સલ્ય

और पढ़े

#शिकार

करना था तेरा #शिकार !
मेरा हो गया !
करने का था फ़िर इनकार !
स्वीकार हो गया !!
- वात्त्सल्य

और पढ़े

#विजय
હારી જાઉં તારી સામે,મને કોઈ વાંધો નથી.
વિજય થઈશ તો તારી,હારું તો પણ તારી!
કોઈ ના સામે જીતું,સન્માન મને-તને મળશે !
તારી સામે હારી જાઉં તો તું મારો છે,હું તારી.
- વાત્ત્સલ્ય

और पढ़े

#विजय

થઇ ને મરજીવો #વિજય થવા નીકળ્યો છું.
ભલે જીતું ના જીતું નેપોલિયન નીકળ્યો છું.
કામ કપરાં હોય છે ઘણાં તે હું જાણું છું.
સફળ થઈશ હું હૈયે હામ લઇ નીકળ્યો છું.
- વાત્ત્સલ્ય

और पढ़े

ज़ब सो जाने की जीद करती हुं तब ऑंखें खुली रह जाती है !
ज़ब जागने की कोशिश करती हुं तब स्वप्ना अधूरा रह जाता है.
- वात्त्सल्य

और पढ़े

દોસ્ત ક્યારેક દુશમન બની જાય છે.
#દુષ્ટ એમ ક્યારેક દોસ્ત બની જાય છે.
જિંદગી આખી આમજ વીતી જાય છે.
સાચા દોસ્ત વગર જીવવું બેકાર બની જાય છે.
સુખ-દુઃખ ની આપ-લે થતી'તી રોજે-રોજ !
#દુષ્ટ વિચાર ક્યારે આવી ગયો ખબર નહીં !
મુલાકાતનો તંતુ મજબુત થતો રોજે-રોજ !
એ દોસ્ત ! તું દુશ્મન બની જઈશ ખબર નહીં.
- વાત્ત્સલ્ય

#દુષ્ટ

और पढ़े