Sapna Valani बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી धन्यवाद
2 सप्ताह पहले

સાચે_જ *ધોરણ પાંચ* સુધી *સ્લેટ ચાટવાથી* *કેલ્શિયમ ની ઉણપ પૂરી કરવી* એ અમારી *કાયમી ટેવ હતી* પણ *ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે...!!*

અને *આ અમારી કાયમી ટેવ હતી* તેમાં *થોડી ઘણી બીક* એ પણ લાગતી હતી કે..
*સ્લેટ ચાટવાથી ક્યાંક વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય...!!*

અને *ભણવાનો તણાવ* ?? *પેન્સિલના પાછલો હિસ્સો ચાવી ચાવી ને* તણાવમુક્ત થઈ જતા હતા..!!

અને હા ... *ચોપડીઓના વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળુ અને મોરના પિછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દૃઢ માન્યતા હતી..!!*

અને *કપડાની થેલીમાં તો ચોપડા ગોઠવવા* એ ..
*અમારું આગવું કૌશલ્ય હતું* અને *ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં હુંન્નર મનાતું હતું...!!*

અને .. *જ્યારે જ્યારે નવા ધોરણમાં* આવતા ત્યારે *ચોપડીઓ ઉપર પુઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો ‌.*

અને *માતા-પિતાને અમારા તો ભણતરની કોઈ ફિકર કે ચિંતા જ નહોતી*
પરંતુ *અમારું ભણતર એ તેમના ઉપર એક આર્થિક તણાવ ઉભો કરવા વાળો બોજ હતો.!*

*વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતા ના પાવન પગલા ક્યારે અમારી સ્કૂલ તરફ પડતા ન હતા.!*

*અને અમારા દોસ્તો પણ કેવા મજાના હતા.*
*જ્યારે સાયકલ લઈને જતા હતા* ત્યારે *એકને ડંડા ઉપર* અને *બીજાને કેરિયર પર બેસાડતા* અને *કેટલીયે મંઝિલો ખેડી હશે*
એ અમને યાદ નથી
*પરંતુ થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે..!*

*એ જમાનામાં નવા નવા ટેલિવિઝન આવ્યા હતા..* *કોઈ કોઈના ઘરે ટેલિવિઝન હતા જોવા જઈએ તો ક્યારે ક્યારે અમને કાઢી મૂકવામાં પણ આવતા.*
છતાં *અમને કોઈ અપમાન જેવું લાગતું ન હતું*
અને *પાછા બીજા દિવસે ત્યાં જઈ ગોઠવાઈ જતા.*

*નિશાળમાં શિક્ષકનો માર ખાતા ખાતા અને અંગૂઠા પકડતા પકડતા ક્યારે શરમ સંકોચ અનુભવ્યો નથી* કારણ કે.
*તે વખતે ક્યારે અમારો "ઇગો" હર્ટ નહોતો થતો.* કારણ કે *અમને ખબર જ નહોતી* કે *ઇગો કઈ બલાનું નામ છે.?*

*માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો.!*

*અને મારવાવાળો* અને *માર ખાવા વાળો.*
*બંને ખુશ થતા હતા* કારણ કે.
*એક ને એમ હતું કે ઓછો માર ખાધો* અને *બીજાને એમ થતું હતું કે અમારો હાથ સાફ થઈ ગયો.!*
*આમ બંને ખુશ.!*

*અમે ક્યારે અમારા મમ્મી પપ્પા કે ભાઇ-બહેન ને એવું ન બતાવી શક્યા કે.*
*અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ.*
કારણકે.
*અમને આઇ લવ યુ બોલતા જ નોતુ આવડતું..!*

*આજે અમે દુનિયાના ઉતાર-ચઢાવ નીચે દુનિયાનો હિસ્સો બની ચૂક્યા છીએ*
*કોઈ મિત્રો ને પોતાની મંઝીલ મળી ગઈ છે.*
*તો કોઈ મિત્રો મંઝિલ શોધતા-શોધતા આ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા તેની ખબર નથી.!*

*એ સત્ય છે કે અમો દુનિયાના કોઈપણ છેડે હોઈએ* પરંતુ.
*અમોને સચ્ચાઈ અને હકીકતો એ પાળ્યા હતા.* *અમે સચ્ચાઈની દુનિયામાં જીવતા હતા..!*

*અમને ક્યારેય કપડાં / ઇસ્ત્રી બચાવવા માટે સંબંધની ઔપચારીકતા ક્યારેય નથી સમજી.!* *સબંધો સાચવવા ની ઔપચારિકતા બાબતોમાં અમે સદાય મૂર્ખ જ રહી ગયા.!*

*અમો પોત પોતાના ભાગ્ય સાથે આજે જે પણ સપના જોઈ રહ્યા છીએ. તે સપના જ અમને જીવિત રાખી રહ્યા છે .*
નહીતો.
*અમે જે જીવન જીવીને આવ્યા છીએ* *તેની સામે હાલનું આ જીવન કાંઈ જ નથી.!*

*અમે સારા હતા કે ખરાબ*
એ *ખબર નથી* પણ. *અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું હતું.*
thi is 90's generation life......very enjoyable and very very missing

और पढ़े
Sapna Valani बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
4 सप्ताह पहले

કાલે મેં વરસાદને પૂછ્યું તારી ઉંમર શું ?
વરસાદે મને બહુજ સુંદર જવાબ આપ્યો,

અગર તું વરસાદમાં આમ તેમ *આનંદથી ભાગતો* હઈશ તો મારી ઉંમર *૧૦ વર્ષ*

અગર તું વરસાદમાં *કવિતા* લખતો હઈશ તો મારી *ઉંમર ૧૬ વર્ષ*

અગર તને વરસાદમાં *વિરહ* જણાતો હશે તો મારી *ઉંમર ૧૮ વર્ષ*

અગર તને વરસાદમાં *ટ્રેકિંગ* પર જવાનું મન થતું હશે તો મારી *ઉંમર ૨૪ વર્ષ*

અગર તને વરસાદમાં *ગજરો* લેવાનું મન થાય તો મારી *ઉંમર ૩૦ વર્ષ*

અગર તને દોસ્તો સાથે વરસાદમાં ભીના થતા *ભજીયા* ખાવાનું મન થાય તો મારી *ઉંમર ૪૦ વર્ષ*

પછી મેં વરસાદને પૂછ્યું
*”અરે ભાઈ તું ઉંમર બતાવ,*
*ખાલી શબ્દોમાં ના ગૂંથીશ !”*

વરસાદે સ્મિત-હાસ્ય સાથે કહ્યું
*વરસાદને જેવું માણીશ તેજ મારી ઊમર*!❤💦❤💦❤💦❤💦❤💦❤💦❤

और पढ़े

*✨સમય ભલે દેખાતો નથી,*
*પણ ઘણુંબધું દેખાડી જાય છે...*
*✨આપણ ને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી*,
*"શા માટે" ઓળખે છે એ મહત્વનું છે..હર હર મહાદેવ*

Jsk 🙏
🙏🏼 *GOOD MORNING* 🙏🏼

और पढ़े
Sapna Valani बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कहानी
2 महीना पहले

Sapna Valani લિખિત વાર્તા "સંઘર્ષ એક પ્રેમકથા - 3" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19883677/sangharsh-ek-premkatha-3

Sapna Valani बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી गीत
2 महीना पहले

અક્ષય કુમારે કોરોના વૉરિયર્સને આપ્યુ ટ્રિબ્યુટ, રૂંવાડા ઉભા કરી દેશે આ Video

અક્ષય કુમાર ફિલ્મ કેસરીનુ ગીત તેરી મિટ્ટી એક વાર ફરીથી રિક્રિએટ કરવામાં આવ્યુ છે અને આ વખતે આ ડૉક્ટર્સ માટે છે. દેશમાં કોરોના વાયરસ જેવી ગંભીર સમસ્યાના કારણે ડૉક્ટર્સ પોતાના જીવની પરવા કર્યા વિના દિવસ રાત દેશની સેવામાં લાગેલા છે અને કોરોના વૉરિયર્સની જેમ મહેનત કરી રહ્યા છે. આ ગીત તેમના માટે એક ટ્રિબ્યુટ છે. બી-પ્રાકના અવાજમાં આ ગીતને સાંભળીને તમે નિશ્ચિત જ ઈમોશનલ થઈ જશો.

આ ગીતને શેર કરતા અક્ષય કુમારે લખ્યુ છે... સાંભળ્યુ હતુ ડૉક્ટર્સ ભગવાનુ રૂપ હોય છે પરંતુ કોરોના વાયરસની આ લડાઈમાં જોઈ પણ લીધુ. આ મુશ્કેલ પરિસ્થિતિ દરમિયાન આશા છે કે આપણા હિરોએ સફેદ કપડા પહેર્યા છે - ડૉક્ટર. ઝી સ્ટુડિયોઝ અને એજ્યોર એન્ટરટેઈનમેન્ટ સાથે ધર્મા પ્રોડક્શન્સ, કેપ ઑફ ગુડ ફિલ્મ્સ, આ હીરોને એક સાથે શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે.

જે રોજ પોતાનો જીવ જોખમમાં નાખીને આપણને જીવિત અને સ્વસ્થ રાખવા માટે લડે છે.

ફિલ્મ કેસરીના હાર્ટ-વાર્મિંગ અને ચાર્ટબસ્ટર ગીત તેરી મિટ્ટીને ફરીથી બનાવવા માટે નિર્માતા આખા દેશ તરફથી તેમને સલામ કરવાવો અવસર લે છે. હાલમાં જ બનેલી ઘટનાઓને જો

सुना था डॉक्टर्स भगवन का रूप होते है लेकिन कोरोना वायरस की इस लड़ाई में देख भी लिया l #TeriMitti Tribute - an ode to our heroes in white, out now!

Parineeti Chopra #AnuragSingh #KaranJohar #ApoorvaMehta #SunirKheterpal B Praak #Arko Manoj Muntashir #AzeemDayani #AdityaDev Dharma Productions #CapeOfGoodFilms Azure Entertainment Zee Studios Zee Music Company Dainik Jagran

और पढ़े
epost thumb

👉 *દુનિયા માં દરેક વ્યક્તિ પોતાની*
*"લાયકાત" પ્રમાણે ચમકે છે,*
*"ઇચ્છા" પ્રમાણે નહીં...!!!*

*"ઈમેજ"* *બનાવો*
*"ઈફેક્ટ"* *આપમેળે જ પડશે...*

🌱 *શુભ સવાર* 🌱

और पढ़े
Sapna Valani बाइट्स पर पोस्ट किया गया हिंदी शुभ प्रभात
3 महीना पहले

"रेगिस्तान भी हरे हो जाते है, जब अपनो के साथ अपने खड़े हो जाते है..!!!"
🌹Good morning 🌹

Sapna Valani बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
3 महीना पहले

*પતિપત્નીનો એક હ્રદયસ્પર્શી વાર્તાલાપ*

પતિ: અરે કેમ સૂતી નથી.?
પત્ની: બસ શાંતિ થી બેઠી છું.
સાચુ કહું મને રોજ થાક લાગતો
પણ તમે અને છોકરાઓ જ્યારથી
આખો દિવસ ઘરે છો ને ત્યારથી
આ થાક ઓછો થઇ ગયો છે,
ભલે કામ થોડું વધી ગયું છે, કામવાળી બાઈ પણ રજા પર છે.

છતા પણ હું રસોઈ બનાઉં,
ને તમે અંદર આવીને વાતો કરતાં
કરતાં, આગળ પાછળ બધું પડેલું
જગ્યા પર મૂકી દો છો.
હું કહું ને થોડી મદદ કરાવો
તો તરત જ તમે બોલી ઊઠો કે લાવ
હું કરી દઉં, નવરો જ છું.
આ બધુ જ મને અઢળક પ્રેમનો
અહેસાસ કરાવે છે.
બસ આટલું જ તો જોઈએ છે મારે

નાની મોટી રક્ઝક પણ, આખો
દિવસ સામસામે રહેવાથી ઝડપથી પતી જાય છે.

તમારું ઘરમાં હોવું કે
આમ વાત
કરતાં રહેવાથી ઘર એકદમ ભરેલું
ભરેલું લાગે છે.
વાતો. અને મસ્તી કરવામાં સમય પણ
ઝડપથી પસાર થઇ જાય છે.

હવે સમજાયું કે રોજ મને થાક
કામનો નહી પણ એકલતાનો
લાગતો હતો.

કંટાળો, સખત કંટાળો આવી જાય છે
કયારેક...
નઈ?
પણ મારી વાત યાદ રાખજો તમે...

પરિવાર સાથે કાઢેલા આ 21 દિવસ જીવનના અંત સુધી નઈ ભૂલો
જયારે જીવન રાબેતા મુજબ ચાલુ
થઇ જશે અને બધા પોતપોતાના
કામમાં વ્યસ્ત થઇ જશે.
ત્યારે આ દિવસોની ઉણપ વર્તાશે.

🍁💐🌷🌹🥀🌺🌸🌼🌻

और पढ़े
Sapna Valani बाइट्स पर पोस्ट किया गया English रोमांस
3 महीना पहले

Real love, will never leave you, no matter what the situation is