POLICE

Sahir Parmar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
2 दिन पहले

તને મેળવી લઉ એવી કોઈ ઈચ્છા નથી,
તને સમજી લઉ એટલું ઘણું છે... ✍️ S.P.

Sahir Parmar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
6 दिन पहले

I love you. કહેવામાં એક પળ લાગેછે અને સાબિત કરવામાં આખું જીવન !!! ✍️ S.P.

Sahir Parmar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
2 सप्ताह पहले

તારો હાથ ના છોડુ,
તારો સાથ ના છોડુ,
જ્યાં સુધી હું મારો શ્ચાસ ના છોડુ...✍️ S.P.

Sahir Parmar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
4 सप्ताह पहले

એણે મને કહ્યું, તારાં કારણે જ હું મારી life માં દુઃખી છું.
પણ અેને તો એની મરજી થી બીજા સાથે લગ્ન કયૉ છે!!!
✍️ S.P.

Sahir Parmar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
2 महीना पहले

પોતાનાઓને ખૂશ કરવામાં પોતે નાખૂશ થયો છું,
પોતાનાઓની વેદના દૂર કરવામાં,
હું પોતાની વેદના ભૂલ્યો છુ... ✍️ S.P.

और पढ़े
Sahir Parmar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
2 महीना पहले

જો કિસ્મત કદાચ રિસ્વત લેતી હોત ને,
તો આજે "હું" નઈ "અમે" હોત...! ✍️ S.P.

Sahir Parmar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
2 महीना पहले

મને સુધારી શકતી હોય તો સુધારી લે.
આ હક મેં બીજા કોઈને નથી આપ્યો !!! ✍️S.P.

Sahir Parmar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
2 महीना पहले

એણે પૂછ્યું પ્રેમ એટલે શું ?
મેં કહ્યું, પાણીના બે ટીંપા એક થાય પછી દુનિયાની કોઈ તાકાત એને અલગ ના કરી શકે. એજ પ્રેમ !!! ✍️ S.P.

और पढ़े
Sahir Parmar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
2 महीना पहले

એણે કહ્યું, હું free થઈને call કરીશ... પણ હવે યાદ આવ્યું, એતો બહું મોંઘા છે !!! ✍️ S.P.

Sahir Parmar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
2 महीना पहले

એને કહ્યું હું તમને disturb નથી કરતી ને ? મેં કહ્યું તું મને disturb નઈ કરે, તો હું જરુર disturb થઈશ...
✍️ S.P.