I am electrical engineer and comedian, Good writer, Motivetional Speaker.

Sagar S Rasadiya बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
2 दिन पहले

હસતો ચહેરો રાખવા થિ કોઈક ની બળતરા નું કારણ બને છે.
Mr. એક કાઠીયાવાડ

Sagar S Rasadiya बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 दिन पहले

સાહેબ એમ નમ કાંઈ ઘરનો રોટલો મીઠો નથી લાગતો,
કોઈના લાગણી શીલ આંગળી ના ટેરવા ની કરામત હોય છે.
Mr. એક કાઠીયાવાડ

और पढ़े
Sagar S Rasadiya बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
1 सप्ताह पहले

આ કળિયુગ છે સાહેબ...
તમે લોકોના 100 કામ કરો પણ તમે એક કામમાં નાં પાડશો તો એ વ્યક્તિ તમને નકામો જ ગણશે.
Mr. એક કાઠીયાવાડ

और पढ़े
Sagar S Rasadiya बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
1 सप्ताह पहले

સાહેબ જીંદગી જીવવા માટે કોઈ ફોરમ્યુલા ની જરૂર નથી,
ફક્ત ખુશી ને પ્લસ કરતા જાવ એટ્લે દુખ માઈનસ થઈ જશે. Mr
એક કાઠીયાવાડ

और पढ़े
Sagar S Rasadiya बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
1 सप्ताह पहले

જિંદગીમાં તમે જેમ જેમ શીખતાં જશો,
તેમ તેમ તમને ખબર પડશે કે, તમે કેટલા અભણ છો.
Mr. એક કાઠીયાવાડ

Sagar S Rasadiya बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
1 सप्ताह पहले

માણસ જ્યારે હથેળીમાં ભવિષ્ય શોધવા લાગે છે ને, તયારે સમજી લેવું કે તેનાં કાંડા ની તાકાત પુરી થઈ ગય છે.
Mr. એક કાઠીયાવાડ

और पढ़े
Sagar S Rasadiya बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
1 सप्ताह पहले

માનું છું સફળતા ની સિડી હજી ચડ્યો નથી,
પણ ગર્વ એ છે કે,
સફળતા માટે હુ કોઈને નડ્યો નથી.
Mr. એક કાઠીયાવાડ

Sagar S Rasadiya बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
1 सप्ताह पहले

હું જવાબ થોડો મોડો આપુ છું,
પણ ફરી સવાલ નો ઉઠે એવો આપુ છું.
Mr. એક કાઠીયાવાડ

Sagar S Rasadiya बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 सप्ताह पहले

ખૂબી અને ખામી બન્ને હોય છે લોકોમાં તમે શુ શોધ્યું એ મહત્વનું છે.
Mr. એક કાઠીયાવાડ

Sagar S Rasadiya बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 सप्ताह पहले

પોતાની આવક જાવક અને શક્તિઓનો વારંવાર વિચાર કરવો જોઈએ
Mr. એક કાઠીયાવાડ