મને કઈ લખતા આવડતુ નથી, હું તો એક વ્યાપારી છુ આ તો જે શબ્દો હૃદય મા આવે તેને અહીં મુકું છુ. so please forgive any mistakes

rupesh कोट्स पर पोस्ट किया गया हिंदी शायरी
1 साल पहले

ये जो हालात हैं मेरे एक दिन सुधर ही जाएंगे ....

लेकिन काफी लोग दिल से उतर जाएंगे !!

-rupesh

કદર અને સમય કમાલના હોય છે.
જેની કદર કરો એ સમય નથી આપતા અને
જેને સમય આપો એ કદર નથી કરતાં.

-rupesh

કિંમત નથી કોઈ ની, પણ સહેવાય જાશે..
હોય છે દર્દ જીવન માં,
પણ જીવાય જાશે..
અરે જીવી લો આ જિંદગી ની દરેક પળ,
શ્વાસ છૂટતા જ દફનાઈ જાશે.

-rupesh

और पढ़े
rupesh कोट्स पर पोस्ट किया गया ગુજરાતી माफ़ कीजिये
1 साल पहले

ચાલ્યો છું રાહ પર અંજામ નથી ખબર,
હું તો વહેતો સાગર મુકામ નથી ખબર,
છોડી દીધો હાથ મારો આ ઘનઘોર જંગલ માં,
શુ કામ મને નથી ખબર.

-rupesh

और पढ़े
rupesh कोट्स पर पोस्ट किया गया ગુજરાતી शुभ रात्रि
1 साल पहले

રાખ્યો તો વિશ્વાસ પણ પાર ના પડ્યો,

હલેસા વગર ની છે નાવ પણ મજધાર ના મળ્યો.

જિંદગી હતી જેના સહારે,

પણ અફસોસ એના જીવન માં કોઈ કિરદાર ના મળ્યો.
- rupesh ki rachna

और पढ़े
rupesh कोट्स पर पोस्ट किया गया ગુજરાતી धन्यवाद
2 साल पहले

https://youtu.be/IKIoCsqZmBA


this is our famous and old shop video..
you can try and make this kesar penda at home..🙏🙏🙏

rupesh कोट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
2 साल पहले

જિંદગી ની આ મોહતાજ પળો ને હવે મને માણવા દયો.
રહ્યો પોતાના થી જ દૂર હવે મને ખુદ ને જાણવા દયો.
💖💖💖

rupesh कोट्स पर पोस्ट किया गया हिंदी प्रश्न
2 साल पहले

mangi thi pyar me wafa lekin chhod diya hame,
chaha tha jise khud se jyada lekin tod diya hame.
💎💎💎

rupesh कोट्स पर पोस्ट किया गया हिंदी शायरी
2 साल पहले

nadan sa hai ue ishq kuch samjta hi nahi,
lakh samjaya use lekin use koi fark hi nahi.