શ્રી કૃષ્ણઃ શરણં મમ્

rupal patel बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
2 दिन पहले

મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે,
એ બધામાં વહેંચી દો,
તમારી હોય કે મારી
હથેળી તો એક દિવસ
ખાલી જ રહી જવાની છે....

rupal patel बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
3 दिन पहले

"બહુ સંભાળીને ચાલવું સંબંધોના વરસાદમાં,

એના રેઇનકોટ નથી મળતાં ક્યાંય બજારમાં."

.............જે સંબંધને વરસાદમાં રેઇનકોટની જરૂર પડે એવા સબંધ શું કામના?

તમ-તમાતી ધૂપ હોય..
કે હોય ધમધોકાર વરસાદ....
સંબંધના ફૂલો તો હર મોસમમા મહેકતા જ રહે...
એ ક્યાં આવરણના ઓશિયાળા.......!!!!

और पढ़े
rupal patel बाइट्स पर पोस्ट किया गया हिंदी कविता
1 महीना पहले

उन्हें "हद" पसंद है,
लेकिन हमें
वो "बेहद" पसंद है।
...."RUP"

rupal patel बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
2 महीना पहले

શાયરીઓ તો અતરંઞી હોય દોસ્ત
શબ્દો ને પકડી તું ખોટી બબાલ ન કર...

સમજણનો ગુણ મારામાં નથી એ સ્વીકાર્યું...
પણ તારામાં છલોછલ રહેલા આ ગુણને બદનામ ન કર....

ઈચ્છાઓ તો અસંખ્ય રહેવાની જ જીવનમાં....
પાર પાડવા વિશ્વાસ નીલામ ન કર...

શી ખબર કેટલું જીવીશું આમ સાથમાં...
હાથમાં આવેલી પ્રેમની ક્ષણોને બરબાદ ન કર.....

લાવી 'બહાર' જીંદગીમાં મારી‌....
પાનખર બની વરસાદ ન કર....

ચાહું છું ઈશ્વરની માફક તને હું...
અજાણ બની ઈનકાર ન કર.....

ગમી ગયો છે તું મને દિલથી....
નજરના ગમા-અણગમાની વાત ન કર....."RUP"

और पढ़े
rupal patel बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
2 महीना पहले

નિર્જીવ કલમ પણ વૃક્ષ માં જીવન દોરી જાય......
જર્જરિત સબંધ પણ હૂફના વચન ગોખી જાય...."RUP"

rupal patel बाइट्स पर पोस्ट किया गया English शायरी
2 महीना पहले

લે .... વચન આપ્યું તને....


ચાહીશ ફકત તને...
તારાથી કશું જ નહીં...."RUP"

rupal patel बाइट्स पर पोस्ट किया गया हिंदी शायरी
2 महीना पहले

कुछ फासले तुम भी तो मिटाओ..
हम तुम तक आएं भी तो कहाँ तक आएं..!.....:अब फासला रहा है कहां है!!!
मैं तो "तुम" बन गई,
तुम भी तो" मैं" बन के दिखाओ।

और पढ़े
rupal patel बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
2 महीना पहले

હાલ,, એક સંબંધ એવો બાંધી લઈયે..

હોય ભલેને અંતર અનંત..

સુખ દુખ માં છે સથવારો
'એનો;
હાલ,અંતરંગમા
વિશ્વાસ એવો કાયમ કરી લઈયે...

और पढ़े
rupal patel बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
2 महीना पहले

એક પ્રેમ એવો કરી લઈએ..

સાથે ભલે ના રહીએ
પણ...

એક બીજા ને સાથ આપી

જીવી લઈએ?

હોય ભલે અંતર ઘણું લાંબુ..

અંતરથી મળી લઈએ? "RUP"

और पढ़े
rupal patel बाइट्स पर पोस्ट किया गया हिंदी मजेदार
3 महीना पहले

काश !!!!!
घर का काम भी कोरोना जैसा होता!!!!!
छुते ही हो जाता;
"RUP"