Hey, I am on Matrubharti!

Ronak Kamdar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
4 दिन पहले

સંબંધ નિભાવવા માટે બુદ્ધિ નહીં દિલની શુદ્ધિ હોવી જોઇએ.

સત્ય કહો, સ્પષ્ટ કહો અને સામે કહો,

જે પોતાના હશે તે સમજશે અને જે પરાયા હશે તે છૂટી જશે..!

#દોષારોપણ

और पढ़े
Ronak Kamdar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
4 दिन पहले

આજે રક્ષાબંધન, નાળિયેરી પૂનમ,
બળેવ ના પાવન પર્વ પર આપ સૌને શુભકામનાઓ.......
ભાઈ-બહેન ના પવિત્ર પ્રેમ,
ન્યોચ્છાવરી,
ત્યાગ અને બલિદાન ને ઉજાગર કરતો આ ત્યોહાર આપ સૌને ખુશી આપો.....
#દોષારોપણ

और पढ़े
Ronak Kamdar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
4 दिन पहले

જિંદગી જોકર જેવી હોવી જોઈએ,
ગમે તેટલું દુઃખ હોય છતાં હસતી હોવી જોઈએ !!
#દોષારોપણ

Ronak Kamdar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
1 सप्ताह पहले

મિત્રતા એટલે શું?
સમજો તો "ભાવના" છે, કરો તો "મશ્કરી "છે,
રમો તો "ખેલ" છે, રાખો તો "વિશ્વાસ"છે,
લો તો "શ્વાસ"છે અને
નિભાવો તો "જીવન" છે...
#સલામ

और पढ़े
Ronak Kamdar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
2 सप्ताह पहले

બાંધ્યો છે માળો એમાં ચકલીએ,
તોપની નાળની કસોટી છે...

#લાભ

Ronak Kamdar बाइट्स पर पोस्ट किया गया हिंदी शायरी
2 सप्ताह पहले

किसी की हिचकियों का हिस्सा बनो,
सिसकियों का नहीं।
#લાભ

Ronak Kamdar बाइट्स पर पोस्ट किया गया हिंदी शायरी
2 सप्ताह पहले

दर्द ही देना है मियाँ,
तो सुकून से दे दो!
#લાભ

Ronak Kamdar बाइट्स पर पोस्ट किया गया हिंदी शायरी
2 सप्ताह पहले

ख़ामोश सा शहर और गुफ़्तगू की आरज़ू,
हम किससे करें बात कोई बोलता ही नही।
#લાભ

Ronak Kamdar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
3 सप्ताह पहले

એવા મિત્રો બીજા કોઈપણ કરતાં દિલની વધુ નજીક રહી શકતાં હોય છે અને રહેવાં જ જોઈએ કેમ કે દોસ્તો વગરની જિંદગી અધુરી છે.
#બેહોશ

और पढ़े
Ronak Kamdar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
3 सप्ताह पहले

મિત્ર બનીએ તો ગમશે કે શિષ્ય અમારે બનવું પડશે?
મૈ કીધું, શિષ્ય બનશો તો અનુકરણ જ કરવું પડશે,
પણ જો મિત્ર બનશો તો,
રોજ એક નવું જીવન જીવવું પડશે.

#બેહોશ

और पढ़े