Thanks to all those who made my life so special...

Riddhi Patoliya बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
2 दिन पहले

જ્યોત 🔥 આપે એ દીવામાં તેલ પૂરાય,
જેથી આપણા પછી બીજાને પણ એ પ્રકાશ મળતો રહે.....

તે જ રીતે,
જે વ્યક્તિથી તમે કંઈ પણ સારું મેળવો છો,

તે વ્યક્તિમાં સાચી રીતે ઉત્સાહ ભરતા રહો,

જેથી તે તમારા પછી અન્યોને પણ મળી શકે...

और पढ़े
Riddhi Patoliya बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
6 दिन पहले

એક અઠવાડિયામાં રંગીન ને આકર્ષક લાગતી
બધી ઉજવણી ન થઈ હોત,
તો પણ એ તમને
સાચી લાગણી સાથે
સતત ગમતી રહેતી વ્યક્તિ હોય,

તો જ એ
આકર્ષણ નહીં ને પ્રેમ હોવાની શક્યતા છે.
(ખાત્રી નહીં)

और पढ़े
Riddhi Patoliya बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
1 सप्ताह पहले

માણસ ને મોબાઈલ

આ બે માં મૂલ્યવાન કોણ...?

જો જો ઉતાવળે જવાબ ન આપશો.

બંનેના લપસી પડવાની કલ્પના કરો.

શેની ચિંતા થાય???

માણસજાત મોબાઇલ થી યે સસ્તી થઈ ગઈ... 😥

और पढ़े
Riddhi Patoliya बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
1 सप्ताह पहले

બહુ લોકો એવા છે જે...

પોતાની વાત પર નથી ટકતા...,

અને
બચેલા થોડા વચનના પાક્કા લોકો, અંત સુધી પોતાની સાબિતી આપતા રહે છે.

और पढ़े
Riddhi Patoliya बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
1 सप्ताह पहले

જો પૂરતું અંતર ન હોય તો...

ડુંગરા યે રળિયામણા ન લાગે,

તો આપણે તો...

માણસ જાત!

Riddhi Patoliya बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
1 सप्ताह पहले

કોઈનો સાથ
જો ઘડપણ સુધી મેળવતા રહેવાની
ઈચ્છા થાય ને...

તો એ પણ એવું ઈચ્છે એવા બનવાની
કોશિશ કરવાની યે
કંઈક ઓર મજા છે...!


(આ બધાને સમજાય એવું ફૂલવડું નથી)
😇

और पढ़े
Riddhi Patoliya बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
1 सप्ताह पहले

'અંગત મત' તો

તો જ બદલે,
જો એકબીજા વચ્ચે

"અંતર" બદલે....!

Riddhi Patoliya बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
1 सप्ताह पहले

જો જીંદગી તમને અચાનક
કોઈ અનમોલ વ્યક્તિની
ભેંટ આપવા માગતી હોય,

તો
તમે શા માટે કોઈ
અતિ સામાન્ય માણસની
ઇચ્છા રાખો છો?
🤔

और पढ़े
Riddhi Patoliya बाइट्स पर पोस्ट किया गया English विचार
1 सप्ताह पहले

Before you start anything,

Learn how to finish it...

But better thing to keep in mind is,


How to maintain if not ended.

Riddhi Patoliya बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
3 सप्ताह पहले

સુધરવા માટે,
કે
નવી શરૂઆત કરવા માટે,

કોઈપણ સમય મોડો નથી હોતો.