માતૃભારતી પર રાકેશ ઠક્કરની ૪૮ પ્રકરણ સુધી ચાલેલી નવલકથા રેડલાઇટ બંગલોના ૨.૩ લાખથી વધુ ડાઉનલોડ થઇ ચૂક્યા છે એ પછી નવી નવલકથા "લાઇમ લાઇટ" ને પણ પસંદ કરવામાં આવી છે. એક રહસ્યમય રૂપાળી યુવતીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની વાતો કરતી અને આ ક્ષેત્રના રાજકારણ, કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને જકડી રાખશે એવી ખાતરી છે.

Rakesh Thakkar verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
7 घंटा पहले

ભવિષ્યમાં ભૂતકાળ વિશે વિચારીને આનંદ આવે - સુખની લાગણી અનુભવાય એ માટે વર્તમાનમાં સારા કામ કરવા જોઈએ.
#ભૂતકાળ

और पढ़े

આપણે વર્તમાન જેટલો સારો રાખીશું એટલો જ ભૂતકાળ સારો બનશે.
#ભૂતકાળ

Rakesh Thakkar verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
16 घंटा पहले

ભૂતકાળના અનુભવોમાંથી કોઈ શીખ ના લીધી હોય તો એ મોટી ભૂલ બની રહે છે.
#ભૂતકાળ

Rakesh Thakkar verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
2 दिन पहले

વ્યક્તિના બાહ્ય દેખાવથી નહીં, વિચારોથી જે ચિત્ર સામેના જણના દિલમાં અંકિત થાય છે એ કાયમી હોય છે.
#ચિત્ર

વ્યક્તિત્વનું જે ચિત્ર બીજાના મનમાં બને છે એ સાચું હોય છે.
#ચિત્ર

હું તારા ચિત્રની પ્રસંશા કરવાનું ટાળું છું. એ ડરથી કે ક્યાંક દુનિયા જાણી ના જાય કે તું મને ગમે છે!
#ચિત્ર

Rakesh Thakkar verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
2 दिन पहले

સૌથી કપરી સ્થિતિ લગ્ન કર્યા પછી પુરુષની થાય છે. પત્નીનો પક્ષ લેવો કે માતાનો એ નક્કી કરવું મુશ્કેલ બને છે.
#પક્ષ

और पढ़े

કોઈના પક્ષમાં બોલવાને બદલે સત્ય બોલવું જોઈએ.
#પક્ષ

Rakesh Thakkar verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
4 दिन पहले

કોરોના વાઈરસની ચેનલ પૂર્ણ ના થાય એ માટે ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. જીવનને પૂર્ણ થતું અટકાવવા આ સ્વ પ્રતિબંધ જરૂરી છે.
#પૂર્ણ

और पढ़े

કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ રીતે પૂર્ણ હોતી નથી.
#પૂર્ણ