રાવણ बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
11 घंटा पहले

શ્વાસ માંથી આ મહેક લઇ જા, મારી પાસે થી આજે કંઇક લઇ જા, જો કેવું ધબકે છે નાદાન, આ દુખતું હૃદય ઘડીક લઇ જા...R@j😈

રાવણ बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
19 घंटा पहले

ક્યાંક મળે તો કેહ્જો એમને, દરરોજ છબી એમની નિહાળી રહ્યો છુ, જિંદગી આમ તો મારી જ છે, પણ યાદ મા એમની ખપાવી રહ્યો છુ…R@j

और पढ़े
રાવણ बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
1 दिन पहले

તમારા પ્રેમ વિના રેહવાતું નથી, પ્રેમ નું આ દર્દ સેહવાતું નથી, કેહવા માટે આવું છુ તારી મેહફીલ માં, પણ મોં ખોલું છુ ને કઈ કેહવાતું નથી...R@j

और पढ़े
રાવણ बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 दिन पहले

તને કેવી રીતે સમજાવું કે જેમ પતંગિયું ફુલ વગર અધૂરું છે, એમ હું પણ તારા વગર અધૂરો છું..R@j

રાવણ बाइट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
3 दिन पहले

जिंदगी बड़ी अजीब सी हो गयी है जो मुसाफिर थे
वो रास नहीं आये जिन्हें चाहा वो साथ नहीं आये

રાવણ बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 दिन पहले

રણ જેવો તરસ્યો રહી ગયો હું, જળ ભરેલી વાદળી જેમ પસાર થઈ ગયા એ

રાવણ बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 दिन पहले

અથડાઇ ગયા અચાનક એ રસ્તામાં, એ ચાલ્યા ગયાને હું ખોવાયો હજી એ રસ્તામાં.

રાવણ बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 दिन पहले

કોઈ મતલબ નથી એ ખાસ દિવસનો,
જે ખાસ હોય એ જ સાથે ના હોય તો !!

રાવણ बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 दिन पहले

જાગી રહેવા કરતા મને ઉંઘ વધુ પ્યારી છે ... હકીકત મા ન સહી 😔 ! સપના મા તો એ મારી...R@j😈

રાવણ बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
4 दिन पहले

તારી યાદો જેટલી જૂની થતી જાય છે, એટલી જ એ ઘટાદાર થતી જાય છે..R@j