Hey, I am on Matrubharti!

Rajal Rajal बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
4 सप्ताह पहले

કાલ ઢળતી સંધ્યા ના સૂરજ નુ કિરણ એવુ મને અડ્યુ છે ..કે એની યાદ મા આજે કંઈક લખવુ પડ્યું છે
-Rajalba

Rajal Rajal बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
4 सप्ताह पहले

જ્યારે મારી આખં માથી પ્રેમ નુ ઝરણું વહે છે
ત્યારે ગાલે મારી ગમતી આગંળિ નુ ટેરવુ રહે છે
-Rajalba

Rajal Rajal बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
1 महीना पहले

આપણા મિલન વેળાની વાત એવી રીતે હોઠ મારા કરે છે .. કે દુ:ખ સાથે સંસાર ને પરાજય ને સુખ સાથે અજય મને જ ધરે છે.
- Rajalba

और पढ़े
Rajal Rajal बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
1 महीना पहले

tari yaad atle..virah ma sukh na parajay sathe malto ajay -Rajalba

Rajal Rajal बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
1 महीना पहले

જિદંગી ગુલાબ ના છોડ જેવી જ એક કિતાબ છે જેના દરેક પાના સુદંર છે પણ તેને આખી કિતાબ માંથી વીણવા ઘણા અઘરા છે .. કારણ..ગુલાબ ની જેમ સવારે નવુ પાનુ ખુલે છે અને સાંજે બિડાય જાય છે.
- Rajalba

और पढ़े
Rajal Rajal बाइट्स पर पोस्ट किया गया हिंदी शायरी
1 महीना पहले

mat puchh wo manzar bhi ayega pyase ke pass chal kar samndar bhi ayega thak kar na Beth o manzil ke musafir manzil bhi ayegi or Milne ka maza bhi ayega.

- Rajalba.

Rajal Rajal बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
1 महीना पहले

હવે બસ સબર ની મજા લઇ રહી છુ
આજે પ્રિતની આ રીતથી સજા લઇ રહી છુ

થઈતી એક દોસ્તી એની કથા કઇ રહી છુ
હુ મળવા ફરી એ દોસ્તને બેપનાહ થઇ રહી છુ

આવે ઘણી યાદ એ પળો ફરી મને
એને ભુલવા માટેની હુ દવા લઇ રહી છુ

મળીયે ના દોસ્ત જો જનમ મા ફરી
તો આવતા જનમ ની રાહ જોઈ રહી છુ

દોસ્ત તારી દિલ જિગર દોસ્તી ની સજાથી
વિરહની કબરમાય ઘર ની મજા લઈ રહી છુ

ભૂલે ભલે મને તુ હવે આ સફર મા ,પણ
હુ 'રાજલ' ક્ષણે ક્ષણે તારી દોસ્તી યાદ કરી રહી છુ

.. - Rajalba.

और पढ़े
Rajal Rajal बाइट्स पर पोस्ट किया गया हिंदी कविता
1 महीना पहले

kitne khush nasib he ve log jo har pal tumhe dekhte he varna hamto pal pal taras te tumhari ak zalak dekhne ko.
🥀
Rajalba.