Hey, I am on Matrubharti!

#Thought #Quote #Blog #Motivational

આપણને પોતાને (હું કોણ છું ?) શોધવાની જ તકલીફ છે...બાકી બધું તો ગૂગલ માં છે જ...✌️

#MondayThought #Qoutes #Blog

માણસને ❎ ખોટું ત્યારે જ બોલવું પડે છે...
જ્યારે લોકો ✅ સાચું સમજવા તૈયાર નથી હોતા.

#Blog #WhatsAppStatus #Qoutes

દરેકને બીજા લોકોએ તેમનું જીવન કઈ રીતે વિતાવવું જોઈએ, એની પાક્કી સમજણ હોય છે, પણ પોતાના જીવન અંગે કશી સમજ નથી હોતી.

और पढ़े
PRAVIN THAKOR बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
3 महीना पहले

#Blog #WhatsAppStatus #GoodMornig

સબંધ સાચવતા સાચવતા સ્વભાવ
બદલાઈ ગયો, માણસ તો એજ રહ્યો
પણ માણસાઈ નો ભાવ બદલાઈ ગયો..

#Qoutes #Blog #GoodMoring

એક નવી દવાનું સંશોધન થયું છે,
મોઢા માં જીભ મુકી રાખવાથી,
ઘણી તકલફો મા રાહત મળે છે...??

#Blog #Quotes #WhatsAppStatus #Motivational

તું તારો થઈને જીવ આ જીવન માં,બાકી લોકો તો તને વેહચી જ લેશે સબંધ માં...?

PRAVIN THAKOR बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
3 महीना पहले

#સુવિચાર #quotes
’અભિમાન’ અને ’પેટ’ જ્યારે વધે છે
ત્યારે ’વ્યક્તિ’ ની ઈચ્છા હોવા છતાં
પણ બીજા ને ભેટી નથી શકતો !!!

और पढ़े