Hey, I am on Matrubharti!

PRIT talks कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
4 महीना पहले

એક બાજુ દ્વારકાનિ અષ્ટઅક્ષૌહીણી સેનાં હતી અને બીજી બાજુ આમનામ પહેરે કપડે કૃષ્ણ તોય અર્જુને કૃષ્ણ ને જ માગ્યા🤗🤗🤗

ભગવાન નિ ભાગીદારી.🤝🤝🤝

વાત સમજજો વિચારતા કરી દે એવી મજાની વાત છે .🤔🤔🤔
એક સંપ્રદાય નિ આ વિચારધારા એ મને ખૂબ પ્રભાવિત કર્યો છે.🔱🔱🔱

જીવન નિ પ્રત્યેક સુખ નિ અને દુખ નિ પળ મા પ્રભુ ને ભાગીદાર રાખવા,😎😭

ધંધા મા કે અન્ય કાર્યો મા પ્રભુ ને ભેગા રાખવા અને નફો કે જે લાભ થાય તેનો અમુક હિસ્સો પ્રભુ માટે અથવા કોઈ સત્કાર્ય મા મુકી દેવો.

ભગવાન ભાગીદાર થોડા બને?
આવો વિચાર પણ આવે પણ હા બને.

માણસ સ્વભાવ નિ મર્યાદા છે .
સુખ મા છકી😎 જવું ને દુઃખમાં રોવું😭

જો ભગવાન ને ભાગીદાર બનાવ્યા હશે તૌ સુખ મા અભિમાન નહીં આવે અને દુખ મા રોવું.
કારણ એજ વિચાર મનમાં હશે😲😲😲

મારુ ક્યાં એકલા નું છે.😃😃😃

માણસ જ્યારે ભૌતિક વસ્તુ ને મુકી બીજા તરાજુ મા બેસેલા પ્રભુ નિ પસંદગી કરે છે ત્યારે એ સફળતા નિ નજીક પહોંચે છે.😇😇😇

https://www.facebook.com/PRITtalks-110841297284623/

નીચે નાં પેજ નાં ફોટા પર આપેલા like બટન ને ક્લિક કરી અમારી સાથે જોડાઓ

Join for best poem ,stories, short film ,

और पढ़े
PRIT talks कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
5 महीना पहले

https://t.me/PRITtalks 1"> https://t.me/PRITtalks 1

જાણતો ન હોવાં અજાણ્યો છું છતા મેસેજ કરવા માટે માફી ચાહું છું પણ વડીલો પાસે થિ સારી વાત ને shere કરતા શીખ્યો છું



PRIT talks:
PRITtalks
https://t.me/PRITtalks

હેલો સાહેબ શ્રી
મારુ નામ પ્રતીક સંઘવી છે
આપ ટેલીગ્રામ app તો use કરતા જ હશો

વિચારશક્તિ નો વ્યાપ વધારવા નિ ઇચ્છા તથા થોડુ વાંચેલું,થોડુ લખેલું ,થોડુ સમજેલું અને થોડુ વડીલો પાસેથી શીખેલું આ બધી બાબતો ને વધું ને વધું લોકો સાથે આદાન પ્રદાન કરવાની ઇચ્છા એ મને આ ચેનલ બનાવવા પ્રેરણા પુરી પાડી છે
મારી આ ચેનલ ને જોઈન કરી મને
please please please થોડો support આપવા વિનંતિ
Please join


ઉપર નિ લિંક ને ટચ કરી ચેનલ join કરવા વિનંતિ

और पढ़े
PRIT talks कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
6 महीना पहले

https://youtu.be/t5FOSuRkH2g

સાહેબ શ્રી

આજની સ્થિતિ અને સમય પ્રમાણે આટલી વૈશ્વિક મહામારી વચ્ચે હવે ભવિષ્યઃ મા મનુષ્ય ઍ થોડી સમજણ તો કેળવવી જ પડશે

એ બાબતે એક ખૂબ સુંદર વિડિઓ પ્રસ્તુતિ

આપને ગમશે તેવી આશા સાથે

આ વાત વધું ને વધું લોકો સુધી પહોંચાડવા વિનંતિ

और पढ़े
PRIT talks कोट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
6 महीना पहले

નાસે રોગ હરે સબ પીડા
જપત નિરંતર હનુમંત વીરા

PRIT talks कोट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
6 महीना पहले

https://youtu.be/rs7wOK8FeOQ


આપણા હાથ ને હાઈજીનીક રાખવા નો બેસ્ટ ઉપાય



કોરોના વાઇરસ નિ ગંભીરતા વધતા અને માર્કેટ મા સેનિટાઈઝર નિ અછત ને ધ્યાને લઇ આ વિડિઓ તૈયાર થયો છે આપને ગમશે તેવી આશા સાથે

और पढ़े
PRIT talks कोट्स पर पोस्ट किया गया ગુજરાતી धार्मिक
6 महीना पहले

રોગ દોષ દુઃખ માત્ર તું હરતા શુ છે માઁ

PRIT talks कोट्स पर पोस्ट किया गया ગુજરાતી धार्मिक
8 महीना पहले