M.C.A માં અભ્યાસ પૂર્ણ કરી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવું છું.નાટક,એક પાત્રીય અભિનય ની સ્ક્રિપ્ટ લેખન તથા અભિનય કરું છું. સામાજિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમ માં એન્કરિંગ કરું છું તથા સમાજ સેવા સાથે જોડાયેલ છું.પાર્ટ ટાઈમ વાર્તા તથા કવિતા લખું છું પણ ફૂલ ટાઈમ લેખક બનવાનું સપનું છે.

PRATIK PATHAK मातृभारती सत्यापित कोट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
4 सप्ताह पहले

PRATIK PATHAK લિખિત વાર્તા "રાજુ બન ગયા જેન્ટલમેન - 5" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19925114/raju-bangaya-gentleman-5

PRATIK PATHAK मातृभारती सत्यापित कोट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
4 महीना पहले

સાચું ને ??

PRATIK PATHAK मातृभारती सत्यापित कोट्स पर पोस्ट किया गया हिंदी कविता
4 महीना पहले

pratik

-PRATIK PATHAK

PRATIK PATHAK मातृभारती सत्यापित कोट्स पर पोस्ट किया गया ગુજરાતી धन्यवाद
4 महीना पहले

જુલાઈ 21 થી માતૃભારતી એપ્લિકેશન માં સ્ટોરી લખવાનું ચાલુ કર્યું. અને આજે મને માતૃભારતી માં બ્લુટિક મળ્યું .જે માતૃભારતીમાં લખતા લેખક માટે ઘણું મહત્વનું છે.દરેક વાચક મિત્રો નો આભાર,મારા પરમ મિત્રો અને પરિવાર નો આભાર કે જેમણે મારી વાર્તાઓ વાંચી અને વાર્તાઓ લખવામાં ,કવર પેજ,એડિટિંગ વગેરે માં મદદ કરી .હજી તો ઘણું શીખવાનું બાકી છે અને જેને જેને શીખવ્યુંએ  ગુરુ રૂપી મિત્રો નો આભાર. અને અંતે માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર.

और पढ़े

PRATIK PATHAK લિખિત વાર્તા "રાજુ બન ગયા જેન્ટલમેન - 4" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19924009/raju-bangaya-gentleman-4

શબ્દોની ગેરહાજરી આલિંગનએ પુરી કરી.
#HugDay

PRATIK PATHAK લિખિત વાર્તા "રાજુ બન ગયા જેન્ટલમેન - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19923366/raju-bangaya-gentleman-2