Hey, I am reading on Matrubharti!

Piyush Patel बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
3 दिन पहले

શબ્દો નો વપરાશ સમજી ને કરવો સાહેબ,
અહી તમારા શબ્દો ની કિંમત એટલી જ છે જેટલી સામે વાળા વ્યક્તિ માં પચાવવા ની પાત્રતા...
પિયુષ

और पढ़े
Piyush Patel बाइट्स पर पोस्ट किया गया हिंदी विचार
1 सप्ताह पहले

जाने से पहले जरा मौसम का तो खयाल करते।
सब प्रेमी के मिलने के मौसम में तुमने तन्हा छोड़ दिया।।
पियूष

Piyush Patel बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
2 सप्ताह पहले

"જિંદગી પણ ક્યારેક કેવા રસ્તે લઈ જાય છે પારકા પોતાનાં લાગવા લાગે છે ને પોતાના પારકા"
પિયુષ

Piyush Patel बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
2 सप्ताह पहले

કેહવા માટે શબ્દો તો ઘણા હતા યાર, પણ સાંભળવા નો સમય ક્યાં હતો તારી પાસે...
પિયુષ.

Piyush Patel बाइट्स पर पोस्ट किया गया हिंदी विचार
2 सप्ताह पहले

ए खुदा एक रहम कर। मेरे महबूब के सामने मेरी मौत आए ऐसा कोई करम कर।।
पियूष

Piyush Patel बाइट्स पर पोस्ट किया गया English विचार
3 सप्ताह पहले

ફૂલ ને તેના છોડ થી અલગ કરો તો પણ ફૂલ ની સુવાસ રહી જાય છે,એવું જ કંઇક માણસ નું છે સાલું અલગ કરી દો છતાં પણ તેની યાદો ની સુવાસ જીવનભર રહી જાય છે... પિયુષ

और पढ़े
Piyush Patel बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
3 सप्ताह पहले

જ્યાં સુધી મારો શ્વાસ છે, ત્યાં સુઘી મારા હદય માં તારો નિવાસ છે.
પિયુષ

Piyush Patel बाइट्स पर पोस्ट किया गया हिंदी विचार
3 सप्ताह पहले

कमिया तो हर इन्सान में मिलेगी अगर आपकी आंखों में नमी होगी तो वो हर कमी दूर हो जाएगी।।
पियूष...

Piyush Patel बाइट्स पर पोस्ट किया गया हिंदी सुविचार
4 सप्ताह पहले

"परदा उठने पर सब चीज़े साफ दिखाई देती है फिर चाहे वह खिड़की से हो। या इन्सान की आखो से।।"
पियूष

Piyush Patel बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
4 सप्ताह पहले

માણસ પોતાની જિંદગી ને બીજા સાથે સરખાવવા માં જ પોતાની જિંદગી ના સુખ ખોઈ બેસે છે...
_ પિયુષ આર પાઘડાર.