" ચિત્ર એ મૂંગી કવિતા છે અને કવિતા એ બોલતું ચિત્ર છે. "- જી. ઈ. લેસીંગ્ટન.

Rohini Raahi Parmar कोट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
1 दिन पहले

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની
આંસુ મહીંયે આંખથી યાદી ઝરે છે આપની.

~ કવિ કલાપી

Rohini Raahi Parmar कोट्स पर पोस्ट किया गया ગુજરાતી कहानी
5 दिन पहले

Rohini Raahi Parmar લિખિત વાર્તા "અસમંજસ.... - 4" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19907322/asamanjas-4

ખબર નહિ શેના ઘા થાય છે,
અશ્રુસાગરની લહેરને તો કંઈ ખૂણો નથી...
Raahi
તું જ વિધિ ને તું જ એનો લેખ,
તારું જ લખેલું મળ્યું મને, એમ કહું તો ગુનો નથી...

- પરમાર રોહિણી " રાહી "

और पढ़े

શબ્દોની તો શું વિસાત,
અહીં લોકોને સંબંધ સમજવું અઘરું છે...
Raahi
ખુદા રિસાઈ તો મનાવી લઈએ,
પણ પોતાનું રિસાય તો મનાવું અઘરું છે.

- પરમાર રોહિણી " રાહી "

और पढ़े

વિશ્વ માતૃભાષાદિનની સૌને શુભેચ્છાઓ💐

આ દિન નિમિત્તે એક નાનકડી પ્રસ્તુતિ

ગુજરાતી ગઝલ ગની દહીંવાળા કૃત " દિવસો જુદાઈના જાય છે."

my favorite Gazal....in my voice...💞🌹

और पढ़े
epost thumb

Rohini Raahi Parmar લિખિત વાર્તા "અસમંજસ.... - 3" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19906942/asamanjas-3

જીતવું દિલ જીતવાનું કામ છે, જિંદગી જિંદાદિલીનું નામ છે.

~બ.ક. ઠાકોર

🙏🌹સુપ્રભાત🌹🙏


મારી મનગમતી પ્રાથના મારા જ અવાજમાં રજૂ કરું છું.🙏

epost thumb

" ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં."

~ જગદીશ જોશી

Rohini Raahi Parmar લિખિત વાર્તા "અસમંજસ.... - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19906194/asamanjas-2