9913393555

Parmar Narvirsinh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
3 दिन पहले

*લાગણીનો એક સમય હતો*
*જ્યારે*
*સ્ટેશને મુકવા જતાંય*
*આંખો ભીની થઈ જતી*....
*અને* *હવે સ્મશાન માં પણ*
*આંખો કોરી જ હોય છે*....!

*સુપ્રભાત*

और पढ़े
Parmar Narvirsinh बाइट्स पर पोस्ट किया गया हिंदी मजेदार
4 दिन पहले

मैंने काफी पोस्ट करने के बाद
ये नतीजा निकाला है कि

कमेंट सिर्फ पढ़े लिखे लोग
करते हैं...
बाकी सब अंगूठा छाप हैं ।😉

और पढ़े

*"દીકરી" ને.....*

*સૌથી વધુ "ખુશ" રાખતું.....*
:
*"ટેડી"*

*એટલે...એના "ડેડી.....💘*

जिनका मिलना नहीं होता किस्मत में..

उनकी यादें कसम से कमाल की होती है !!!!!

Parmar Narvirsinh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
1 सप्ताह पहले

વિરહ એટલે..
પોતે સર્જેલા
ચિત્રને
દૂરથી જોયા કરતો ચિત્રકાર.

Parmar Narvirsinh बाइट्स पर पोस्ट किया गया हिंदी शायरी
1 सप्ताह पहले

लोगों ने जिसे,आंख भर के देखा है।
उसी को मैने ,भरी आंखों से देखा है।।
🌹💕🙂

રાધા ના હૃદયમાં ભરેલા પ્રેમનું
કાન્હા ને ભાન છે ,

એટલે જ તો "શ્યામ"ની
બાજુ માં રાધા નું સ્થાન છે.

Parmar Narvirsinh बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
2 सप्ताह पहले

ના તકરાર છે ના એકરાર છે બસ મૌન સાથે મારે વ્યવહાર છે !

હું દરરોજ મને લખ્યા કરુને એ ખુદને વાંચ્યા કરે એજ પ્યાર છે !!

और पढ़े