Suneha book and story is written by Siddharth Chhaya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Suneha is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સુનેહા - નવલકથા
Siddharth Chhaya
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
પવન રાઠોડ, એક અતિશય મહત્ત્વકાંક્ષી યુવાન જે નાનપણથી ગુનાની કાળી શેરીઓમાંથી પસાર થઈને હવે સ્વચ્છ સમાજનો ભાગ બન્યો છે, પરંતુ પોતાની ગુનાહિત માનસિકતાથી હજી સુધી બહાર આવી શક્યો નથી. પવન પોતાની જ ઓફીસની યુવતી દિવ્યા સાથે એની મજબુરીનો લાભ લઈને તેનું શારીરિક શોષણ કરે છે અને એ બાબતે એને કોઈજ ક્ષોભની લાગણી થતી નથી.
પવન રાઠોડ, એક અતિશય મહત્ત્વકાંક્ષી યુવાન જે નાનપણથી ગુનાની કાળી શેરીઓમાંથી પસાર થઈને હવે સ્વચ્છ સમાજનો ભાગ બન્યો છે, પરંતુ પોતાની ગુનાહિત માનસિકતાથી હજી સુધી બહાર આવી શક્યો નથી. પવન પોતાની જ ઓફીસની યુવતી દિવ્યા સાથે એની મજબુરીનો લાભ ...વધુ વાંચોતેનું શારીરિક શોષણ કરે છે અને એ બાબતે એને કોઈજ ક્ષોભની લાગણી થતી નથી.
પવન, એના માનીતા મિત્ર ભૂષણની આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો અને ભૂષણના આવતાવેંત એ ઓફીસના પટાવાળા હૈદરને બહાર મોકલીને પોતે દિવ્યા સાથે આગલી રાત્રે શું ‘પરાક્રમ’ કર્યું એની વાત હોંશભેર કરે છે. ભૂષણથી છુટા પડતી વેળાએ પવનને એક ...વધુ વાંચોઆવે છે.
પવનને ના સાંભળવાની બિલકુલ આદત નથી, ખાસકરીને કોઈ છોકરીની ના જેની સાથે તેણે શરીર સંબંધ બાંધવાનું એક વખત નક્કી કરી લીધું હોય. ભૂષણ સાથે વાતો કરીને છુટા પડેલા પવનને આવેલો કોઈકનો ફોન પવનના ગુસ્સાને ચરમસીમાએ લઇ જાય છે.
દિવ્યા સામે જે રીતનું વર્તન પવન કરી રહ્યો હતો તેના પરથી એવું લાગી રહ્યું હતું કે પવનનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને તે દિવ્યાની હાલત અત્યંત ખરાબ કરવાનો છે. દિવ્યા સાથે શું બન્યું અને આ સુનેહા અગ્રવાલ પવનની ...વધુ વાંચોશા માટે ઇન્ટરવ્યુ આપવા આવી છે
પહેલીજ નજરે કોઈને પણ ગમી જાય તેવી શ્યામવર્ણી સુનેહાએ પવન જેવા સ્ત્રીઓનું શોષણ કરવામાં જરાય પાછીપાની ન કરનાર પુરુષને આકર્ષ્યો ન હોય તો જ નવાઈ. સુનેહાને પવન એની સુંદરતાને લીધે નોકરી આપશે કે પછી એની યોગ્યતાને આધારે સુનેહાનું ...વધુ વાંચોશું છે