naam me kya rakkha hai book and story is written by Dhaval Limbani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. naam me kya rakkha hai is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નામ મેં ક્યાં રખ્ખા હૈ - નવલકથા
Dhaval Limbani
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
? શ્રી ગણેશાય નમઃ ? ?સૌ પ્રથમ તો ભગવાન ના ચરણોમાં વંદન.? ? ખાસ વંદન ? ખાસ તો મારા માતા-પિતા નો ખૂબ ખૂબ ધન્યવાદ કે એમને મને સપોર્ટ કર્યો , એમને મને એ લાયક બનાવ્યો કે હુ કંઈક લખી શકુ. અને હા મારા વહાલા વાંચકમિત્રો, તમારા વગર તો હું કહી જ નથી. તમે જો મને સપોર્ટ ના કર્યો હોત અને સાથે જ મારા દ્વારા લખાયેલી કવિતાઓ , પ્રેમકથાઓ , નવલકથાઓ અને સ્ત્રીવિષય પર મેં જે કાંઈ લખ્યું છે તે આપ સૌએ વાંચ્યું ના હોત તો હું બસ એક
? શ્રી ગણેશાય નમઃ ? ?સૌ પ્રથમ તો ભગવાન ના ચરણોમાં વંદન.? ...વધુ વાંચો ? ખાસ વંદન ? ખાસ તો મારા માતા-પિતા નો ખૂબ ખૂબ ધન્યવાદ કે એમને મને સપોર્ટ કર્યો , એમને મને એ લાયક બનાવ્યો કે હુ કંઈક લખી શકુ. અને હા મારા વહાલા વાંચકમિત્રો, તમારા વગર તો હું કહી જ નથી. તમે જો મને સપોર્ટ ના કર્યો હોત અને સાથે જ મારા દ્વારા લખાયેલી કવિતાઓ , પ્રેમકથાઓ , નવલકથાઓ અને સ્ત્રીવિષય પર મેં જે કાંઈ લખ્યું છે તે આપ સૌએ વાંચ્યું ના હોત તો હું બસ એક
❤️ નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૨ ❤️ ( ઘણા મને એવું પૂછે છે કે સર આ તમારા પોતાની સ્ટોરી છે ?? પણ એવું નથી . આ એક કાલ્પનિક સ્ટોરી છે જેમાં ખાલી હું પોતે એક પાત્ર ...વધુ વાંચોછુ. માટે થોડી ઘણી વાતો મારા પોતાના ઉપર થી લેવામાં આવેલી છે. અને ખાસ તો એ વ્યક્તિઓ જે સુરત ના છે એમને મને એવું પણ કિધેલું અને મેસેજ પણ આવેલા કે સર તમે સુરત માં આવ્યા અને અમને મળ્યા જ નહીં. કેમ કે જ્યારે મેં " નામ મેં કયા રખ્ખા હૈ -1 પબ્લિશ
? નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૩ ? મેં એને મારા સુરત આવવાનું કારણ જણાવ્યું અને કહ્યું કે મારે એક ...વધુ વાંચોમાટે સુરત રોકાવવાનું થશે અને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે મને તારા સુરત ના દર્શન કરાવવાના છે અને તારી સાથે જ રહેવાંનું છે ફ્રી ટાઈમ માં. એટલું સાંભળતા જ એ ખુશી થી જૂમવા લાગી અને એ મારા ગળે વળગી પડી..એણે મને કહ્યું કે તું એક મહિનો અહીં રોકાવવાનો છે તો એમાંથી ચાર રવિવાર મારા અને છતાં પણ જો તું ફ્રી થઇ જા તો એ ટાઈમ પણ મારો. તો ઇનશોર્ટ તારો ફ્રી ટાઈમ મને જ આપવાનો
? નામ મેં ક્યા રખ્ખા હૈ - ૪ ? મેં મારા હાથ ની આંગળી એના હોઠ પર મૂકીને શાંત રહેવા ...વધુ વાંચોત્યાં તો મારો હાથ લઈને ફરી પાછી બોલી. આતો સારું થયું કે તારો કોલ આવ્યો. તે હેલો કીધું પછી કઇ અવાઝ ના આવ્યો અને ફોન ચાલુ હતો.થોડી વાર મેં રાહ જોઈ પણ પછી મને તારી ચિંતા થઈ એટલે મેં તારી હોટલ માં ફોન કર્યો અને પછી મેનેજર જોડે વાત કરી અને મેં કહ્યું કે આ રૂમ માં એક વ્યક્તિ છે એની તપાસ કરો કે
 ? નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૫ ? ...વધુ વાંચો મેં મુવી ટિકિટ બુક કરાવી અને થોડી વાર અમે અવનવી વાતો કરી. પછી મેં એને કહ્યું કે તું અહીં પાંચ મિનિટ બેસ હું હમણાં જ આવ્યો..ત્યાં જ એ ગુસ્સામાં બોલી.. drecuu હવે ક્યાં જાય છે તું મને એકલો મૂકીને ??? એક તો બહાર આપણે આવીએ એમાં પણ તું સાથે નથી રહેતો.....શુ છે આ બધુ યાર.... મેં શાંત પાડતા કહ્યું કે અરે મારી ભૂત ગુસ્સો ના કર હું બસ હમણાં આવ્યો.( મારે એને ગુસ્સો અપાવવો હતો