Angaarpath Part-1 book and story is written by Praveen Pithadiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Angaarpath Part-1 is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અંગારપથ - નવલકથા
Praveen Pithadiya
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
અંગારપથ. વન્સ અપોન ઇન ગોવા કેમ છો મિત્રો, મજામાં...? આજથી એક નવી નવલકથા આપની સમક્ષ લઇને હાજર થયો છું. “ અંગારપથ “ આ કહાનીમાં એકશન છે, થ્રિલ છે, રહસ્યોની ભરમાર છે, જીવ સટોસટની જંગ છે, કાવાદાવા અને અટપટા દાવપેચ છે, શ્વાસ અધ્ધર થઇ જાય એવાં જીવલેણ સ્ટંન્ટ છે અને છેલ્લે... ભરપુર મનોરંજન પણ છે. તો તૈયાર છો ને...? સીટ બેલ્ટ બાંધી લો કારણકે આપણે આ વખતે ગોવા જઇ રહયાં છીએ...! ધેન લેટ્સ ગો... ભાગ-૧ ગોવાનાં કલંગૂટ બીચ પર સવારનો કુમળો તડકો પ્રસરવો શરૂ થયો જ હતો કે એક સનસની ફેલાઇ ગઇ. કલંગૂટ બીચ ઉપર બાર અને
અંગારપથ. વન્સ અપોન ઇન ગોવા કેમ છો મિત્રો, મજામાં...? આજથી એક નવી નવલકથા આપની સમક્ષ લઇને હાજર થયો છું. “ અંગારપથ “ ...વધુ વાંચો આ કહાનીમાં એકશન છે, થ્રિલ છે, રહસ્યોની ભરમાર છે, જીવ સટોસટની જંગ છે, કાવાદાવા અને અટપટા દાવપેચ છે, શ્વાસ અધ્ધર
અંગારપથ ભાગ-૨ વન્સ અપોન ઇન ગોવા. ( મિત્રો.. એક ચોખવટ કરવાની છે. પહેલાં એપીસોડમાં બાગા બીચની જગ્યાએ ભૂલથી બાઘા બીચ ટાઇપ ...વધુ વાંચોગયું છે તો એ બદલ ક્ષમા યાચના ) આ કહાનીમાં એકશન છે, થ્રિલ છે, રહસ્યોની ભરમાર છે, જીવ સટોસટની જંગ છે, કાવાદાવા અને અટપટા દાવપેચ છે, શ્વાસ અધ્ધર થઇ જાય એવાં જીવલેણ સ્ટંન્ટ છે અને છેલ્લે... ભરપુર મનોરંજન પણ છે. તો તૈયાર છો ને...? સીટ બેલ્ટ બાંધી લો કારણકે આપણે આ વખતે ગોવા જઇ રહયાં છીએ...! ધેન લેટ્સ ગો... સેન્ટ્રલ નાર્કોટીક્સ ડિપાર્ટમેન્ટની ઓફીસમાં વડાપ્રધાન કાર્યાલયમાંથી એક પરિપત્ર આવ્યો હતો જેનાં લીધે કાર્યાલયમાં ભારે ધાંધલ ધમાલ
અંગારપથ ભાગ-૩ બસ... એક જ હરકત અને આ દુનિયાનાં તમામ દુઃખ દર્દોમાંથી તેને મુક્તિ મળી જવાની હતી. ...વધુ વાંચોવાર આંખો ખોલીને સામે કબાટમાં લટકતાં પોતાનાં આર્મી યુનિફોર્મને જોઇ લીધો. યુનિફોર્મની છાતી ઉપર લાગેલાં પોતાનાં જ નામનાં બેચમાં નામ વાંચ્યું... “ મેજર, અભિમન્યુ સૂર્યવંશી. “ તેની આંખોમાં આંસુ ઉભરાઇ આવ્યાં. દેશની રક્ષા કાજે તેણે સૈન્ય જોઇન કર્યું હતું. યુનિફોર્મ જોઇને તેની છાતીમાં એકાએક ગર્વ ઉભરાયો અને રિવોલ્વર મોઢામાં હતી છતાં હાથ ઉંચો કરીને યુનિફોર્મને સૈલ્યૂટ ઠપકારી. એ ઘણી ભાવુક ક્ષણ હતી, પણ હવે તે ઢીલો પડવા નહોતો માંગતો. ફરીથી આંખો બંધ કરી અને અપાર હિંમત જૂટાવતાં ટ્રિગર ઉપર જમણાં હાથનો
અંગારપથ ભાગ-૪ હુમલાખોરનાં મોતિયા મરી ગયાં. તે બે ડગલાં પાછળ હટયો. એ દરમ્યાન કાઉન્ટર પાસે ઉભેલો બીજો યુવક અભિમન્યુ ...વધુ વાંચોધસી આવ્યો હતો અને તેણે ઓચિંતો જ હુમલો કરી દીધો. તેણે પોતાનાં હાથમાં પકડેલી બંદૂકને ઉંધી કરી તેનો કૂંદો અભિમન્યુનાં માથા ઉપર ફટકાર્યો. પણ અભિમન્યુ અસાવધ નહોતો, તેણે એ વાર ચૂકાવ્યો અને હુમલાખોર પાસેથી છિનવેલી લાંબા નળાની બંદૂકનું બટ એ યુવકનાં પેટમાં જોરથી માર્યું. પેલો બેવડ વળી ગયો. વાર એટલો જોરદાર હતો કે તેનાં હાથમાંથી બંદૂક છટકીને ફર્શ ઉપર પડી ગઇ. અભિમન્યુએ પગની ઠોકર મારી એ બંદૂકને દૂર હડસેલી દીધી. “ બેવકૂફ... ઉભો છે શું...? માર સાલાને...! ?
અંગારપથ ભાગ-૫ ( આગળ વાંચ્યુઃ- અભિમન્યુ ગોવા આવી પહોંચે છે... ચારૂ દેશપાંડે રંગાભાઉને મળવા જાય છે... ઇન્સ. કાંબલે તેનાં નિયત સમયે ...વધુ વાંચોચોકી પહોંચતો નથી... હવે આગળ...) ડેરેન લોબો અભિમન્યુને સીધો જ હોસ્પિટલે લઇ આવ્યો. ગોવાની સરકારી અસ્પતાલનાં આઇ.સી.યુ. વિભાગમાં રક્ષાને રાખવામાં આવી હતી અને તેને સધન સારવાર અપાઇ રહી હતી. અભિમન્યુ રક્ષાની હાલત જોઇને સહમી ગયો. રક્ષાનાં મોં પર અને આખા શરીરે અસંખ્ય ઘાવ હતાં જેનાં પર ડોકટરોએ પાટાપિંડી કરી હતી. તેનાં શ્વાસોશ્વાસ યોગ્ય રીતે ચાલે એ માટે ઓક્સિજન માસ્ક લગાવેલો હતો અને અનેક નળીઓ તેનાં શરીરમાંથી નિકળીને અવનવા મશીનો સાથે જોડાયેલી હતી. “ કોણે કર્યું