Sankat book and story is written by kalpesh diyora in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sankat is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સંકટ - નવલકથા
kalpesh diyora
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
ભાગ_૧લવ_સ્ટોરી સસ્પેનસ_નોવેલસમય ક્યારે કોનો બદલાય એ કોઈને કયાં ખબર છે.ઈશ્વર અને સમયમાં ઘણો તફાવત છે.ઈશ્વરે સમય માણસને આપ્યો પણ માણસને ઈશ્વરએ આપેલ અમુલ્ય સમયનો માણસે જ લાભ ઉઠાવ્યો .દેશમા ઘણા બધા કેસ હરરોજબનતા હોય છે.લુટં ,બળાત્કાર,કોઈની પાસેથી કંઈ ચીનવી લેવું.કોઈને પરેશાન કરવા.દુનિયામાં હવે આ સામાન્ય બનતું જાય છે.અને હવે પછી એનાથી પણ સામાન્ય બની જાશે.હું વાત કરી રહ્યો છુ રુપા નામની એક છોકરીની જેણે જીવનમા હરપળ સંકટમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે.હારે છે થાકે છે.પણ તે ડરતી નથી.એક અનોખી લવસ્ટોરી અને સસ્પેન્સ થીલર નોવેલ.રુપા તું અહી ક્યાંથી...,મનિષાને જોતા જ રુપામાં જીવ આવી ગયો.મનિષા..!!!!રુપા ઘડીભર મનિષાની સામે જ જોઈ રહી તું
ભાગ_૧લવ_સ્ટોરી સસ્પેનસ_નોવેલસમય ક્યારે કોનો બદલાય એ કોઈને કયાં ખબર છે.ઈશ્વર અને સમયમાં ઘણો તફાવત છે.ઈશ્વરે સમય માણસને આપ્યો પણ માણસને ઈશ્વરએ આપેલ અમુલ્ય સમયનો માણસે જ લાભ ઉઠાવ્યો .દેશમા ઘણા બધા કેસ હરરોજબનતા હોય છે.લુટં ,બળાત્કાર,કોઈની પાસેથી કંઈ ...વધુ વાંચોલેવું.કોઈને પરેશાન કરવા.દુનિયામાં હવે આ સામાન્ય બનતું જાય છે.અને હવે પછી એનાથી પણ સામાન્ય બની જાશે.હું વાત કરી રહ્યો છુ રુપા નામની એક છોકરીની જેણે જીવનમા હરપળ સંકટમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે.હારે છે થાકે છે.પણ તે ડરતી નથી.એક અનોખી લવસ્ટોરી અને સસ્પેન્સ થીલર નોવેલ.રુપા તું અહી ક્યાંથી...,મનિષાને જોતા જ રુપામાં જીવ આવી ગયો.મનિષા..!!!!રુપા ઘડીભર મનિષાની સામે જ જોઈ રહી તું
ભાગ_૨લવ_સ્ટોરી_સસ્પેનસ_નોવેલકોણ હશે જેણે રુપાના એક પછી એક ત્રણ પતિની હત્યા કરી મનિષાને આજ પથારીમાં નંીદર નોહતી આવી રહી...!!!રુપા વિશે પ્રશ્નતો મને ઘણાં થાય છે.શું રુપા એ જ તેના ત્રણ પતિના ખુન નહી કર્યા હોય ને દેખાવ ખાતર તે લેટર ...વધુ વાંચોદેતીહોય ખુન કરી ને.જેનાથી તે બચી શકે.રુપા પોલીસને કેમ ફરિયાદ નથી કરતી.ના રુપા આવુ ં શા માટે કરે?રુપા તો એક સારી છોકરી છે.હંુ તેને જાણું છુ,કોલેજ વખતથી.તે આવું કયારેય ન કરી શકે અને કદાચ તેણે કર્યું હોય તો તે તે મને કહી જ દે.ખુન કરનાર કોઈ બીજું જ હોય શકે.હાય,મનિષા આજતો તું સમય સર આવી ગઈ.હા,રુપા મને જાણવાની ઈચ્છા થઈ
ભાગ_૩#લવ_સ્ટોરી_સસ્પેનસ_નોવેલરુપા હું મજબૂર હતી ત્યારે તું અમીતના પ્રેમમાં પડી ચુકી હતી.એક સાથે એક જ કોલેજમા અને એક જ કલાસમા આપણા સાથે રહેતા અમિત અને અભિ આ બંને ને તું કેવી રીતે પ્રેમ કરી શકે...હા,મનિષા તુ સાચું કહી રહી છે.તે ...વધુ વાંચોતે યોગ્યકરર્યું .તો તારો કહેવાનો મતલબ એ છે કે અભિએ મારા ત્રણેય પતિના ખુન કર્યા.બની શકે રુપા........!!!!!!!!!!!રુપા થોડીવાર મનિષા સામું જોઈ રહીય..અભિ દેખાવમાં સારો હતો એટલે જ રુપા અભિ ના પ્રેમમાં પડી હતી.કોલેજ વખતની વાત છે.તે દિવસે કોલેજ પુરી થઈ પછી અભિએ મને તેના ઘરે બોલાવી મને નોહતી ખબર કે અભિનો આજ જન્મદીવસ છે.મે અભિના ઘરની રુમમાં પ્રવેશ કર્યો.તે રુમમાં
ભાગ_4લવ_સ્ટોરી_સસ્પેનસ_નોવેલમનિષા ત્યારે તો હું અભિની જ હતી તો અભિશા માટે આવો લેટર લખે.તો રુપા તારો ત્રીજો પતિ કોણ છે???રુપા થોડીવાર અટકી..!!સંદિપ જે તને હમેંશા કોલેજમા પસંદ કરતો.મનિષા થોડીવાર રુપા સામે જોઈ રહી..!!!તે નપાવટ સાથે તે લગ્ન કેમ કરયા.!!!તને ખબર ...વધુ વાંચોકે સંદિપે મને પ્રેમ નહી દગો દય રહ્યો હતો તો પણ...હા , હું જાણતી હતી મનીષા તો પણ મેં સંદીપ સાથે લગ્ન કર્યા કેમ કે મને એમ હતું કે તે જ ખુંની છે.જો હું તેની સાથે લગ્ન કરી લવ તો કયારેય મારા પતિ નું ખુન નહીં થાય.પણ સંદીપનું એજ થયું જે અગાવ મારા ત્રણ પતિ સાથે થયું હતું.વાત છે કૉલેજ
ભાગ_5#લવ_સ્ટોરી_સસ્પેનસ_નોવેલતને મારે કેમ સમજાવી મનીષા..કેમ મેં કઈ ખોટું કહયુ તને રવિ ,અને તારે પણ રુપાની મદદ કરવી જોઈએ .અને એવી તો શું વાત છે રવિકે તું મને કેહતા ડરે છે.રુપા અને રવિ એવી કઈ વાત છૂપાવી રહ્યા છે.જે મનીષા ...વધુ વાંચોઆજ રવિ કેહવા નથી માંગતો...વાત છે કૉલેજ પુરી થઈ તે પછીની..રવિ મનીષાની જાણ બહાર ઘણીવાર રુપાના ઘરે મળવા જતો..રવિએ રુપાને કહ્યું હતું કે તારે કયારેયરુપા સામે આવું નહિ.રુપા પણ રવિની વાત માનીનેતે કયારેય મનીષા સામે આવી નોહતી..રુપાને રવિ તેની બીજી પત્ની હોય તેમ રાખતો હતો.તે રુપાને પણ ગમતું હતું.રુપાને રવિ કહેતો હું તારો જ છુ.અને હંમેશા માટે તારો જ રહશ.રુપા