Girlfriend Boyfriend book and story is written by kalpesh diyora in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Girlfriend Boyfriend is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ - નવલકથા
kalpesh diyora
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
અવનીને મનમાં ને મનમાં કોરી ખાતું હતું. અવની તારે ગર્લફ્રેન્ડ નહી તારે એક સારો બોયફ્રેન્ડ બનાવવાનો છે યાદ છે ને તને અંદરથી કોઈ કઈ રહ્રયું હતું.
અવનીને તો બસ એક જ ઇચ્છા હતી મારે એક સારો બોયફ્રેન્ડ હોય, અને હું તેને પ્રેમ કરું, અને તે મને પ્રેમ કરે........
અવનીને મનમાં ને મનમાં કોરી ખાતું હતું. અવની તારે ગર્લફ્રેન્ડ નહી તારે એક સારો બોયફ્રેન્ડ બનાવવાનો છે યાદ છે ને તને અંદરથી કોઈ કઈ રહ્રયું હતું.
અવનીને તો બસ એક જ ઇચ્છા હતી મારે એક સારો ...વધુ વાંચોહોય, અને હું તેને પ્રેમ કરું, અને તે મને પ્રેમ કરે........
જો હું બોયફ્રેન્ડ બનાવીશ તો મોહિત પટેલને જ
કોલેજમાં આવેલી એક નવી છોકરીએ મન મક્કમ કરી નાખ્યું હતું મારો બોયફ્રેન્ડ બને તો મોહિત પટેલ બીજું કોઈ નહી.
મોહિત વગરનો આખો કલાસ તેને સુનો-સુનો લાગતો હતો. પણ, શું કરે અવની, બુક ખોલે તો પણ તેને મોહિત જ દેખાતો હતો, બોર્ડ પર જોવે તો પણ તેને મોહિત જ દેખાતો હતો, અરે જે બેન્ચ પર મોહિત બેસતો તે બેન્ચ ...વધુ વાંચોકયારેક-કયારેક મોહિત બેઠો હોય તેવો અનુભવ અવનીને થતો હતો.
આ બધુ છતા અવનીને એમ થતું , શું મોહિત મારો ફ્રેન્ડ બનશે , શું મોહિત મને પ્રેમ કરશે , તેને અંદરથી કોઈ જવાબ આપી રહ્યું હતું કે હા કેમ નહી
યુવાનીમાં કોઈ સ્ત્રી કે પુરૂષ તેનાં સંગમાં આવે તો કોઈ સ્ત્રી કે પુરૂષ તલ-પાપડ બની જાય છે. તેમ અવની પણ આજ ઘડીક વાર મોહિતનો હાથ પકડી તલ-પાપડ બની ગય હતી. પણ, અત્યારે યુવાનીમાં તેને જોશની નહીં પણ મોહિતનીં પડી ...વધુ વાંચો
જે પુરૂષ સાથે સમય ગાળતા તેમના જીવનમાં તમામ પાસાંઓમાં સલામતીનો અનુભવ થવા માંડે તે પુરૂષ મિત્ર કે જીવનસાથી તરીકે તમારા માટે ઉતમ છે અને હા સંબંધોમાં જોડે રહેવાથી નહી પરંતુ એકબીજાને સમજવાથી આધાર મળે છે.
મોહિત મારા માટે ...વધુ વાંચોસારો છોકરો હતો