Diwangi book and story is written by Pooja in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Diwangi is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દિવાનગી - નવલકથા
Pooja
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
સમીરા પોતાના બેડ પરથી ઉભી થઈ. સવારના ૮:૩૦ વાગ્યા હતા. સુરજ ના સોનેરી કિરણો માં સમીરા ના ખભા સુધી ના વાળ ચમકી રહૃાા હતા. તેણે સફેદ રંગ નું ઢીલું ટી-શર્ટ અને ભુરા રંગની શોટૅસ પહેરી હતી. રાતભર ની મીઠી ઉંઘ ના લીધે સમીરા ના ચહેરા પર એક તાજગી છલકાય રહી હતી. તે પોતાના બેડરૂમ ની બારી પાસે આવી ને સવાર નો આનંદ લેવા લાગી. ઠંડો પવન તેના વાળ ની સાથે છેડછાડ કરવા લાગ્યો. પંખીઓ મીઠો કલરવ મન ને મધુર આનંદ આપી રહ્યો હતો. સમીરા ના લાંબા પગ શોટૅસ માં ખુબ આકર્ષક લાગી રહૃાા. ટી-શર્ટ માંથી તેની
સમીરા પોતાના બેડ પરથી ઉભી થઈ. સવારના ૮:૩૦ વાગ્યા હતા. સુરજ ના સોનેરી કિરણો માં સમીરા ના ખભા સુધી ના વાળ ચમકી રહૃાા હતા. તેણે સફેદ રંગ નું ઢીલું ટી-શર્ટ અને ભુરા રંગની શોટૅસ પહેરી હતી. રાતભર ની મીઠી ...વધુ વાંચોના લીધે સમીરા ના ચહેરા પર એક તાજગી છલકાય રહી હતી. તે પોતાના બેડરૂમ ની બારી પાસે આવી ને સવાર નો આનંદ લેવા લાગી. ઠંડો પવન તેના વાળ ની સાથે છેડછાડ કરવા લાગ્યો. પંખીઓ મીઠો કલરવ મન ને મધુર આનંદ આપી રહ્યો હતો. સમીરા ના લાંબા પગ શોટૅસ માં ખુબ આકર્ષક લાગી રહૃાા. ટી-શર્ટ માંથી તેની
સમીરા કાગળ વાંચીને ચોંકી ગઈ. તે વિચારવા લાગી કે "આ કાગળ કોણે રાખ્યું હશે.પહેલો બાઈકવાળો વ્યક્તિ તો નહીં હોય ને?? " તેને અચાનક વિચાર આવ્યો કે સાહિલ તો નહીં રાખી ગયો હોય ને. તે આજે મળવા માગતો હતો ને ...વધુ વાંચોમળવા નહોતી ગઈ. તે કાગળ પર ના અક્ષરો લાલ રંગ થી પ્રિન્ટ કરેલા હતા. લખેલા નહોતા. તેને સાહિલ પર શક ગયો ને ગુસ્સો આવ્યો. તેણે ફોન હાથ માં લીધો ને તે સાહિલ ને ફોન લગાવવા જતી હતી. ત્યાં સમીરા ના ફોન પર તેના પપ્પા શ્રીકાંતભાઈ નો ફોન આવ્યો. સમીરા એ પોતાને સ્વસ્થ કરીને પછી ફોન ઉપાડી
સમીરા આ કાગળ વાંચીને વિચારમાં પડી ગઈ. તેને કાલ રાત ના સાહિલ ના વર્તન પરથી ખ્યાલ આવી ગયો કે આ કાગળ સાહિલ તો નથી જ મોકલાવી રહૃાો. તેને રહી રહીને તે જ વિચારો આવી રહૃાા કે આવું કોણ ...વધુ વાંચોરહૃાું હશે. ઓફિસ માં લંચ બ્રેક પડ્યો. શાલિની સમીરા ની કંપની માં જ જોબ કરી રહી હતી પણ તે બીજા ડિપાર્ટમેન્ટ માં હતી. તેને અહીં આવે એક મહિનો જ થયો હતો. બંને સાથે જ ઓફિસ ની કેન્ટિન માં લંચ લેતા હતા. આજે સમીરા ને સવારે મોડું થઈ ગયું હોવાથી તે ટીફીન લઈને આવી નહોતી. તે કેન્ટિન માં ગઈને
સમીરા પ્રતીક ને પોતાની સામે જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. સમીરા ના વાળ વિખરાયેલા હતા. તેનું શર્ટ પસીના ના લીધે તેના શરીર થી ચીપકી ગયું હતું. સમીરા જોર જોર થી હાંફી રહી હતી. તેની આંખો માં ભય ડોકાઈ રહૃાો ...વધુ વાંચો પ્રતીક તેની આવી હાલત જોઈને ચિંતા સાથે બોલ્યો," તું ઠીક તો છે ને? શું થયું ?" સમીરા એ પાછળ ફરીને જોયું પણ કોઈ નહોતું. તેણે પ્રતીક નો હાથ જોર થી પકડી લીધો ને કહ્યું," પહેલા અહીં થી જઈએ. પછી હું તને બધી વાત કરું છું." પ્રતીક એ કહ્યું," મારી ગાડી અહીં આગળ જ છે." સમીરા એ
"સમીરા, ક્યાંય નહીં જાય." આ અવાજ સાંભળી ને સાહિલ અને સમીરા બંને ચોંકી ગયા. તે બંને એ સામે જોયું તો ગ્રીન રંગ ના શટૅ અને બ્લેક પેન્ટ પહેરેલો એક ખુબ જ હેન્ડસમ યુવાન ઉભો હતો. તેના ચહેરા પર આછી ...વધુ વાંચોદાઢી હતી જે તેને વધારે આકર્ષક બનાવતી હતી.તે પ્રતીક હતો. પ્રતીક ને જોઈને સાહિલ એ વ્યંગ માં હસીને કહ્યું," વાહ, તારો આશિક તો અહીં પણ પહોંચી આવ્યો." સમીરા એ પ્રતીક તરફ જોઈને કહ્યું," તું અહીંથી જા." પ્રતીક એ કહ્યું," ના, હું તને આ માણસ સાથે જવા નહીં દઉં." આ સાંભળી ને સાહિલ ને ગુસ્સો આવ્યો