lanka dahan book and story is written by bharat chaklashiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. lanka dahan is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લંકા દહન - નવલકથા
bharat chaklashiya
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
“કોઈ અટવાઇયેલ જીવાત્મા છે,જીવનની ઘટમાળના ઘટના ચક્રના વેગ સાથે સમતુલન નહિ જાળવી શકવાથી આ જીવ અકળાયેલ જણાય છે, હે સાધકો એને મારા અંગત નિવાસસ્થાને લઈ જાવ.એનું કલ્યાણ મારા હાથે નિર્મિત થયું હોઇ તે કાળે ક્રમે અહીં આવી ચડ્યો છે,એને મ દુભવશો
ઓહો ! સાધકો અને સેવકો સહિત આજુબાજુ ચાલી રહેલું ભક્તવૃંદ મહારાજની નિર્મળ અને વ્હાલથી ભરી ભરી મધુર વાણી સાંભળીને અભિભૂત થઈ ગયું.કેટલાકના તો મોં ખુલ્લા જ રહી ગયા અને મહારાજને તાકી રહ્યા. એ લોકો જાણે કે બગી ઉપર સાક્ષાત ભગવાનને બિરાજેલા જોઈ રહ્યા હતા. કેટલા મહાન છે આપણા ગુરુ ! એક ભિખારી જેવા ભટકેલ અને ખુદ પોતાને ગાળો આપનારનું પણ કલ્યાણ કરશે.
“કોઈ અટવાઇયેલ જીવાત્મા છે,જીવનની ઘટમાળના ઘટના ચક્રના વેગ સાથે સમતુલન નહિ જાળવી શકવાથી આ જીવ અકળાયેલ જણાય છે, હે સાધકો એને મારા અંગત નિવાસસ્થાને લઈ જાવ.એનું કલ્યાણ મારા હાથે નિર્મિત થયું હોઇ તે કાળે ક્રમે અહીં આવી ચડ્યો છે,એને ...વધુ વાંચોદુભવશો
ઓહો ! સાધકો અને સેવકો સહિત આજુબાજુ ચાલી રહેલું ભક્તવૃંદ મહારાજની નિર્મળ અને વ્હાલથી ભરી ભરી મધુર વાણી સાંભળીને અભિભૂત થઈ ગયું.કેટલાકના તો મોં ખુલ્લા જ રહી ગયા અને મહારાજને તાકી રહ્યા. એ લોકો જાણે કે બગી ઉપર સાક્ષાત ભગવાનને બિરાજેલા જોઈ રહ્યા હતા. કેટલા મહાન છે આપણા ગુરુ ! એક ભિખારી જેવા ભટકેલ અને ખુદ પોતાને ગાળો આપનારનું પણ કલ્યાણ કરશે.
"કેમ જગલા, ગઈકાલે તારા રૂમમાં ટીવી લાવેલો તું ? સાલ્લા નાલાયક અહીં ભણવા આવ્યો છે કે આવા ગોરખધંધા કરવા ?" રૂમ નં 12 ના તમામ વિદ્યાર્થીઓને રેક્ટર સાહેબે પોતાની સમક્ષ ઉપસ્થિત કર્યા હતા. રાત્રી દરમ્યાન હોસ્ટેલમાં છોકરાઓ ગંદા પિક્ચરો ...વધુ વાંચોલાવીને જોતા હોવાની બાતમી તેમના ગુપ્તચરોએ આપી હતી. "સાહેબ, ગોરખનાથ એક મહાન સંત હતો. નવ નાથ પૈકીનો એક નાથ. મહાન સંત મચ્છન્ધરનાથનો પ્રિય શિષ્ય ! માયામાં લપેટાયેલા મહાન આત્મા રાજા ભરથરીને સાચું જ્ઞાન આપવા કેટલાક કપટ કરવા જરૂરી હતા..." 'ડફોળ મારે વાર્તા નહિ જવાબ જોઈએ છે, નાલાયક તને આ હોસ્ટેલમાંથી કાઢી મુકવો પડશે" સાહેબ ખીજાયા. " કોઈને કાઢી મુકવા એ
જગદીશની વાતો સાંભળીને રમણ ઉભો થઈને એના પગમાં પડી ગયો. " ખરેખર તું જગદિશાનંદજી મહારાજ જ છો. હે પ્રભુ મને તમારો દાસ જાણી આપની સેવામાં રાખો. હું આ નિષ્ઠુર અને સ્વાર્થી દુનિયામાં અથડાતો કુટાતો એક ક્ષુદ્ર અને પામર જીવ ...વધુ વાંચોજગદીશે પગમાં પડેલા રમણને ઉભો કર્યો. "ખરેખર તું મારી સાથે રહેવા માંગે છે કે મજાક કરે છે ?" "જો, શક્ય હોય તો મારે પણ અહીં તારી સાથે રહી જવું છે, જલસા કરવા નહિ હો, પહેલા વિચાર્યું હતું કે થોડા દિવસ તારી સાથે રહીને આનંદ કરીશ. પછી તારી પાસેથી થોડા પૈસા ઉછીના માગીને મારા કીચડ જેવા સંસારમાં પાછો ચાલ્યો જઇશ. પણ
"જી મહર્ષિજી. મહારાજ અત્યારે સમાધિલિન છે એટલે બે દિવસ કોઈને પણ મળશે નહીં અને કોઈની સાથે વાત પણ નહીં કરે. આપનો મહત્વનો કોઈ સંદેશ હોય તો જણાવો અહીંથી બનતી સેવા મોકલવામાં આવશે " અમેરિકાના આશ્રમ સંચાલકનો જવાબ સાંભળીને રમણને ...વધુ વાંચોજ ગુસ્સો આવ્યો.કહેવાનું મન પણ થઈ ગયું કે તારા મહારાજની સમાધિ હું જાણું છું. ડાયો થઈને ફોન એમને આપ. પણ નિયમમાં રહેવું અને એકબીજાની આમાન્યા પાળવી એ આ સંસ્થાનો મૂળભૂત સિદ્ધાંત હતો. હવે બે દિવસ રાહ જોયા વગર છૂટકો નથી એમ સમજીને તે અવળું ફર્યો ત્યાં જ તેની સામે ખુરશીમાં ભીખુ મહારાજ અને જોરાવર જોટો આવીને બેઠા હતા. જેમના નામ
"જોરાવરભાઈ, તમારી વાત હું સમજી ગયો છું. આશ્રમના તમારા કામમાં મારે દખલગીરી કરવી ન જોઈએ, પણ આતો એ ભાઈની દીકરીઓની ઈચ્છા નથી એટલે મારે જરા મહારાજ જોડે વાત કરવી હતી. આપ લોકો આગળ હું તો કોઈ વિસાત ધરાવતો જ ...વધુ વાંચોમારા વિશે બધું જાણો જ છો અને જે રીતે તમે વાત કરી