Premni Sharuaat book and story is written by Siddharth Chhaya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premni Sharuaat is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમની શરૂઆત - નવલકથા
Siddharth Chhaya
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
પ્રેમની શરૂઆત – સિદ્ધાર્થ છાયા દ્વારા લિખિત લઘુ પ્રેમકથાઓની શ્રેણી પ્રેમકથાઓ તો આપણે ઘણી વાંચી, લખી અને સાંભળી છે અને કેટલીક પ્રેમકથાઓ અમર પણ થઇ ગઈ છે, પરંતુ ક્યારેય આપણે પ્રેમની શરૂઆત કેવી રીતે થતી હોય છે એના વિષે ઊંડાણપૂર્વક વિચાર કર્યો છે ખરો? જો પ્રેમ આટલો સુંદર હોય તો તેની શરૂઆત એટલેકે એનો સ્વીકાર પણ કેટલો સુંદર હશે? બસ પ્રેમનો સ્વીકાર અથવાતો ઈઝહાર એટલેજ આપણી આ પ્રેમની શરૂઆત લઘુકથા શ્રેણી. પ્રેમની શરૂઆત શ્રેણીમાં એવી લઘુકથાઓ હશે જે “હું તને પ્રેમ કરું છું” કે “આઈ લવ યુ” પર શરુ નહીં પરંતુ પૂર્ણ થશે. આશા છે મારો આ નવતર પ્રયાસ
પ્રેમની શરૂઆત – સિદ્ધાર્થ છાયા દ્વારા લિખિત લઘુ પ્રેમકથાઓની શ્રેણી પ્રેમકથાઓ તો આપણે ઘણી વાંચી, લખી અને સાંભળી છે અને કેટલીક પ્રેમકથાઓ અમર પણ થઇ ગઈ છે, પરંતુ ક્યારેય આપણે પ્રેમની શરૂઆત કેવી રીતે થતી હોય છે ...વધુ વાંચોવિષે ઊંડાણપૂર્વક વિચાર કર્યો છે ખરો? જો પ્રેમ આટલો સુંદર હોય તો તેની શરૂઆત એટલેકે એનો સ્વીકાર પણ કેટલો સુંદર હશે? બસ પ્રેમનો સ્વીકાર અથવાતો ઈઝહાર એટલેજ આપણી આ પ્રેમની શરૂઆત લઘુકથા શ્રેણી. પ્રેમની શરૂઆત શ્રેણીમાં એવી લઘુકથાઓ હશે જે “હું તને પ્રેમ કરું છું” કે “આઈ લવ યુ” પર શરુ નહીં પરંતુ પૂર્ણ થશે. આશા છે મારો આ નવતર પ્રયાસ
પ્રેમની શરૂઆત – સિદ્ધાર્થ છાયા દ્વારા લિખિત લઘુ પ્રેમકથાઓની શ્રેણી પ્રેમકથાઓ તો આપણે ઘણી વાંચી, લખી અને સાંભળી છે અને કેટલીક પ્રેમકથાઓ અમર પણ થઇ ગઈ છે, પરંતુ ક્યારેય આપણે પ્રેમની શરૂઆત કેવી રીતે થતી હોય છે ...વધુ વાંચોવિષે ઊંડાણપૂર્વક વિચાર કર્યો છે ખરો? જો પ્રેમ આટલો સુંદર હોય તો તેની શરૂઆત એટલેકે એનો સ્વીકાર પણ કેટલો સુંદર હશે? બસ પ્રેમનો સ્વીકાર અથવાતો ઈઝહાર એટલેજ આપણી આ પ્રેમની શરૂઆત લઘુકથા શ્રેણી. પ્રેમની શરૂઆત શ્રેણીમાં એવી લઘુકથાઓ હશે જે “હું તને પ્રેમ કરું છું” કે “આઈ લવ યુ” પર શરુ નહીં પરંતુ પૂર્ણ થશે. આશા છે મારો આ નવતર પ્રયાસ
‘લગ્નની વાત, હું તને ખુબ ખુશ રાખીશ…આઈ લવ યુ, પ્લીઝ માની જા.’ સ્વાગત બોલવા લાગ્યો પલ્લવીનો હાથ હજીપણ એનાં હાથમાં જ હતો. ‘આ શું સ્વાગતભાઈ?’ થોડાંક ગુસ્સા સાથે પલ્લવીએ જોરથી પોતાનો હાથ સ્વાગતની પક્કડમાંથી છોડાવ્યો અને એનો બેડરૂમ છોડી ...વધુ વાંચોબહાર દોડી ગઈ. પલ્લવી એ સ્વાગતની ભાભી છે. ખબર નહી કેવું નસીબ લઈને આવી હતી સ્વાગતના ઘરમાં. આમ મૂળ ભાવનગરની અને સાતેક વર્ષ પહેલાં ગુજરાત હાઈકોર્ટના ખ્યાતનામ વકીલ અને રાજકોટમાં રહેતાં ભવનાથ બદિયાણીનાં મોટાં પુત્ર શિખરને પરણીને રાજકોટ આવી હતી. રાજકોટ પહોંચતાંજ જાનની બસમાંથી નીચે ઉતરીને મિત્રોનાં અતિ આગ્રહને માન આપીને સ્હેજ સ્થૂળકાય એવાં શિખરે દસ મિનીટ ડાન્સ શું કર્યો કે ત્યાંજ એને હાર્ટ એટેક આવી ગયો અને
આ ટીમમાં વળી ડોક્ટરોની જોડીની પણ ટીમ બનાવાઈ હતી, એટલે ભલે બીજા ડોક્ટર્સ આવી ગયા હોય પરંતુ કૃતિ ન આવે ત્યાં સુધી નિલય રિલીવ ન થઇ શકે અને નિલય ન આવે ત્યાં સુધી કૃતિ. કૃતિ કાયમ સમયસર રાત્રે પોણાઆઠ ...વધુ વાંચોઆવી જતી પરંતુ નિલયે અત્યારસુધીમાં ક્યારેય સવારે આઠ તો શું નવ-સવાનવ સુધીમાં પણ દેખા નહોતી દીધી, પણ હા કૃતિ એને પોણા આઠે આવીને રિલીવ કરે તો એ એક મિનીટ પણ ત્યાં ઉભો ન રહેતો. કૃતિ લગભગ આખી રાત જાગી હોય એટલે એને સ્વાભાવિકપણે ઉંઘ પણ આવતી હોય અને ઘરે જઈને થોડો આરામ કરીને મમ્મી-પપ્પા માટે બપોરની અને વળી સાંજે હોસ્પિટલ આવતા પહેલા રસોઈ પણ બનાવવાની હોય. આવામાં નિલયની બેદરકારી એનો ખાસ્સો એવો કિંમતી સમય બગાડતી હતી.
“હલ્લો?” તપન ટાઈ બાંધી રહ્યો હતો અને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. “હાઈ તપન!” સામેથી કોઈ છોકરીનો અવાજ આવ્યો. છોકરી અત્યંત ધીમા સાદે એટલેકે કોઈના કાનમાં આપણે ગુસપુસ કરતા હોઈએ એ રીતે બોલી. “હા.. તપન હિયર, હુ ઈઝ ...વધુ વાંચોતપને સવાલ કર્યો. “ચલો, તપન મને ઓળખી જાવ તો!” પેલી છોકરીએ કહ્યું. “એટલે?” તપન ટાઈની છેલ્લી નોટ બાંધવા જતોજ હતો અને છોકરીના જવાબને લીધે રોકાઈ ગયો. તપનની ટાઈ તો ન બંધાઈ પણ કોલ કટ થઇ ગયો. “હશે કોઈ...” વિચારીને તપને ફરીથી ટાઈ બાંધવાનું શરુ કર્યું અને નીકળી ગયો નોકરીએ. તપન મકવાણા હજી કુંવારો હતો, એમ કહોને કે કાચો કુંવારો હતો.