Redlite Bunglow book and story is written by Rakesh Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Redlite Bunglow is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રેડલાઇટ બંગલો - નવલકથા
Rakesh Thakkar
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તેનું યૌવન કપડાંમાં સમાતું ન હતું. તેના ફાટફાટ થતા યૌવનને જોઇને ઘણાની આંખમાં સાપોલિયા રમતા હતા. પણ એ તો વિધુર દિયર હરેશભાઇ એવાને નાગ બની ડંખે એમ હતા એટલે કોઇએ અર્પિતા પર હાથ નાખવાની હિંમત કરી ન હતી. ગામમાં મજબૂત ખેડૂતપુત્ર તરીકે હરેશભાઇનું નામ અને હાક હતા. પતિ શૈલેષ તો ચારેયને ભગવાન ભરોસે છોડીને વિદેશ ઉપડી ગયો હતો. એક હરેશભાઇનો જ હવે સહારો હતો.
વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તેનું યૌવન કપડાંમાં સમાતું ન હતું. તેના ફાટફાટ થતા યૌવનને જોઇને ઘણાની આંખમાં ...વધુ વાંચોરમતા હતા. પણ એ તો વિધુર દિયર હરેશભાઇ એવાને નાગ બની ડંખે એમ હતા એટલે કોઇએ અર્પિતા પર હાથ નાખવાની હિંમત કરી ન હતી. ગામમાં મજબૂત ખેડૂતપુત્ર તરીકે હરેશભાઇનું નામ અને હાક હતા. પતિ શૈલેષ તો ચારેયને ભગવાન ભરોસે છોડીને વિદેશ ઉપડી ગયો હતો. એક હરેશભાઇનો જ હવે સહારો હતો.
વર્ષાબેનને અર્પિતાના મબલખ રૂપને લીધે તેના શિયળની ચિંતા સતત સતાવતી રહેતી હતી. આસપાસના જમીનદારોના છોકરાઓ તો અત્યારથી જ તેના રૂપના ઘેલા થયા હતા. લગ્નનું માંગુ નાખી રહ્યા હતા. અને રાહ જોઇને ઉંમરની રીતે અર્પિતા પુખ્ત થાય પછી લગ્ન કરવા ...વધુ વાંચોહતા. પણ વર્ષાબેન તેને આગળ ભણાવીને પરિવારનું ભવિષ્ય સુધારવા માગતા હતા. એટલે બધાને ના પાડી ચૂક્યા હતા. વર્ષાબેનની ના ઘણાને ખૂંચી પણ હતી.
તે અઢાર વર્ષની થઇ એટલે તેના પિતાએ સોમલાલ સાથે તેના લગ્ન કરી દીધા હતા. સોમલાલ દેખાવે કસાયેલા બદનવાળો અને આકર્ષક યુવાન હતો. તો પોતે પણ રૂપમાં ક્યાં કમ હતી આજે પણ પોતે રૂપ તો જાળવી રાખ્યું છે. હા ...વધુ વાંચોસંભાળ લેવાતી નથી. તેનું રૂપ જ અર્પિતાને વારસામાં મળ્યું છે. સોમલાલ તો તેના રૂપ પાછળ પાગલ હતો. એનું જ તો કારણ ત્રણ બાળકો હતા. જો પોતે થોડો સંયમ ના રાખ્યો હોત તો ન જાણે એણે કેટલા બાળકો થવા દીધા હોત! સોમલાલ ઘણી વખત ખેતરે ટિફીન લઇ જવાનું ટાળતો અને બપોરે આરામ કરવાના બહાને આવી બાળકો સ્કૂલ ગયા હોય એટલે વર્ષાની કાયા સાથે રમતો. વર્ષાને પણ મજા આવતી. એ જ તો ઘણી વખત જાણીબૂઝીને રસોઇ જલદી ના બનાવતી અને બપોરે જમવા આવવાનું સોમલાલને બહાનું આપતી હતી!
અર્પિતાને લાગ્યું કે રચના ઇર્ષાળું છે. તેને મારી સુંદરતાની અને રાજીબહેનના સાથની ઇર્ષા આવી રહી છે.
આવું કેમ બોલવું પડ્યું અર્પિતાએ મોં પર જ પૂછી લીધું.
તેમના જેવો વેશ લીધો છે એટલે... રચનાના અવાજમાં ...વધુ વાંચોહતી.
રચનાએ અર્પિતાના ગાલની ત્વચા ચીમટીમાં લેતી હોય એમ પકડી અને અંગૂઠો ફેરવી બોલી: ગોરી-ચીકણી ત્વચા....! પછી તેના મોટા ઉભારવાળા ઉરોજને હળવેથી દબાવ્યા અને બોલી: પેડ વગરની પ્લસસાઇઝ બ્રા છે, આ તારો બીજો પ્લસ પોઇન્ટ છે રાણી!
અર્પિતાને સમજાતું ન હતું કે રચના શા માટે આમ કહી રહી છે તેને રચનાનું વર્તન અને શબ્દો ફરી રહસ્યમય લાગ્યા.
અર્પિતાની સામે એક બીજા જ રાજીબહેનનો ચહેરો ખૂલી રહ્યો હતો.
આ બંગલાનું નામ રેડલાઇટ બંગલો છે. પણ કોઇને ખબર નહીં હોય કે બંગલામાં જ રેડલાઇટ વિસ્તાર છે. તે ભલે કહેતી હોય કે અહીં પુરુષો માટે રેડ સિગ્નલ છે ...વધુ વાંચોખરેખર તો તેમના માટે ગ્રીન સિગ્નલ છે. સમાજમાં એ પોતે સેવાભાવી દેખાય છે. પણ તેના સુંદર ચહેરા પાછળ એક શેતાની ચહેરો છે તેનો હજુ તને પરિચય થયો નથી. રચનાનો સ્વર તૂટી રહ્યો હતો.
રચનાની વાત સાંભળી અર્પિતા ધ્રૂજી ઊઠી. તે કેવા ભયંકર ષડયંત્રમાં ફસાઇ રહી હતી તેનો ખ્યાલ આવી રહ્યો હતો.