Andhari raatna ochhaya book and story is written by SABIRKHAN in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Andhari raatna ochhaya is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અંધારી રાતના ઓછાયા - નવલકથા
SABIRKHAN
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
એક એવી કથા લખવી હતી જે આરંભ થી અંત સુધી તમારા શ્વાસ અધ્ધર રાખે એનુ દરેક પ્રકરણ એક નવા રહસ્યનાં પડળ ઉધાડતુ હોય અને ભય એવો કે તમને અડધી રાત્રે પણ બેચેન રાખે એક નવતર પ્રયોગ કે જેમાં ગૂઢ વિધ્યાના જોરે પ્રાણીઓને માનવદેહે રજુ કરવાં અને એમની વચ્ચે પેમની અદભૂત અભિવ્યક્તિ આલેખવી જેમાં હુ સફળ છુ એવુ તમે સાબીત કરી દીધુ જ્યારે અંધારી રાત્રે ધાતકી હત્યાઓનુ તાંડવ ખેલાય છે ત્યારે..
એક એવી કથા લખવી હતી જે આરંભ થી અંત સુધી તમારા શ્વાસ અધ્ધર રાખે એનુ દરેક પ્રકરણ એક નવા રહસ્યનાં પડળ ઉધાડતુ હોય અને ભય એવો કે તમને અડધી રાત્રે પણ બેચેન રાખે એક નવતર પ્રયોગ કે જેમાં ગૂઢ ...વધુ વાંચોજોરે પ્રાણીઓને માનવદેહે રજુ કરવાં અને એમની વચ્ચે પેમની અદભૂત અભિવ્યક્તિ આલેખવી જેમાં હુ સફળ છુ એવુ તમે સાબીત કરી દીધુ જ્યારે અંધારી રાત્રે ધાતકી હત્યાઓનુ તાંડવ ખેલાય છે ત્યારે..
વિધ્યાની સાથે એવો શ્રાપ લઈને આવ્યા ત્રણ મિત્રો કે જેનાથી એમની જિંદગી બદલાઈ ગઇ..
એક અદભૂત રોમોંચક સફરમાં લઈ જતી હરએક પ્રકરણે તમને ડરાવમા જરા પણ ઉણી ના ઉતરતી અંધારી રાતના ઓછાયા ને માણતા રહો.. એટલુ જરુર કહીશ ...વધુ વાંચોતમારા ધબકારા આગળ વધતી જશે તેમ ન વધારે તો કેહવુ
આજે મેરુ અને મોહન ઘણા ખુશ લાગતા હતા. એમણે પહેલી વાર વિદ્યાનો ટેસ્ટ કર્યો હતો. અને માનવનું રક્ત પીધું હતું. એક અદ્ભુત અનુભૂતિ સાથે એમણે શેતાની લાલસા પરિપૂર્ણ કરી હતી. તૃપ્ત થયેલા બંને જણા હોઠોમાં મલકાતા ગાડીના દરવાજા આગળ ...વધુ વાંચોરહ્યા હતા.
એકાએક શ્રીની નજર મીરર પર પડી.
પાણીમાં પ્રતિબિંબ જેવા બે ચહેરા માણસના ન હતા. એ કોઇ પિશાચના ચહેરા વધુ લાગતા હતા.
ચહેરા પરથી જગ્યા જગ્યાએથી તરડાઈને ચામડીના લીરેલીરા લટકવા લાગ્યા હતા.
જેથી બંને ચહેરા બદસુરત લાગતા હતા.
એમની આંખોમાં ...વધુ વાંચોવોલ્ટના બલ્બની જેમ ચળકાટ હતો.
બેઠક ખંડમાં કુલદીપ અને કુમારની વાતોનું ધીમો ગણગણાટ સંભળાતો હતો. એેણે કિચનમાં ફરતે એક નજર નાખી ક્યાંય કશી ચેષ્ટા થઈ નહોત ફરી વાર એની દ્રષ્ટિ ખીડકી પર ચોટી ગઈ. તો શ્રીના મુખમાંથી એક ચીસ નીકળી ગઈ. શ્રીની ચીસ સાંભળી ...વધુ વાંચોકુમાર, કુલદિપ અને મોહન દોડી આવ્યા. પગના બંને ઢીંચણ ઉપર માથું મૂકી શ્રી રડતાં રડતાં ધ્રુજતી હતી. કુમારના પેટમાં ફાળ પડી. આખરે શું થઈ ગયું એણે શ્રીને ખભેથી પકડી આખી હલબલાવી નાખી.