કંઈક કાચીંડા ઘાયલ થયા રંગ મારી જિંદગી ના જોઈને..

👉મળે પ્રેમ તને તો ફરી કરી લેજે,
વિકલ્પ બીજો જીવન માં નસીબદાર ને જ મળે છે.👈

એક ગુલાબ પોતાની ઘરવાળીને આપજો ગુરૂપૂર્ણિમા નીમીત્તે ....🌹

જેટલા પાઠ એણે શિખવ્યા હશે એટલા તો કોઈએ નહિ શીખવ્યા હોય .......
🤪😂😜🤣😝😅😇🤓

और पढ़े

કોઈ કહે છે કાશ્મિરના બાગમાં સાથે ફરવું એટલે પ્રેમ...
હું કહું છું,ચૂપચાપ એકાદ ગજરો એના વાળમાં ટાંકી દેવો એટલે પ્રેમ

और पढ़े