Life is all about to the dare.....

....कबीरा.... बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
23 घंटा पहले

બધાં કૃષ્ણને જ વાચતાં રહયાં
...સાહેબ.....
પણ
કોઈએ
રાધા અને રૂક્ષ્મણીનાં
મન
જાણવાની કોશિશ જ
...ના...
!!!....કરી....!!!!
Kabiraaa....

और पढ़े
....कबीरा.... बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી चुटकुले
1 दिन पहले

આજકાલની છોરી !!!
આપણને આપણી
બધી જ ટેવ છોડાવી દે...
પછી શું???
પછી એ આપણને છોડી દે.....
🤣🤣🤣

Gf નથી ને તો પણ
આ જગજીતસિંહ અને અરજીતસિંહ નાં
ગીત સાંભળીને
સાહેબ
પાંચ-છ વાર
Break up થઈ ગયું હોય એવું લાગે છે

ना जाने मुझे क्या हो गया है
आखे बंध करता हूँ
और
मुझे अंधेरा ही अंधेरा
दिखाई देता है
🤣🤣🤣

બાળપણમાં જ્યારે મંદિરમાં ભીડના કારણે ભગવાનના દર્શન નહોતા થતા..
ત્યારે પપ્પા ખભા ઉપર ઉઠાવી દર્શન કરાવતા હતા...

ત્યારે એ ખબર નહોતી પડતી કે..
ખભા ઉપર ઉઠાવે છે,એજ ભગવાન છે....
hpy birthday papa

और पढ़े

સમોસા પાણીપુરી અને પીઝાની દુકાન શરુ કરાવો
અમારે પણ અર્થ વ્યવસ્થા સુધારવા ભાગ આપવો છે
...frm...
પાણીપુરી ઘેલી છોકરીની આત્મકથા માંથી..

और पढ़े

પાછો જઈ રહ્યો છું અતીતમાં જોયેલા કેટલાંક
સપનાંઓને સાકાર કરવા
પાછો આવું તો આવકાર જો અને ના આવું તો ભુલી જજો

और पढ़े
....कबीरा.... बाइट्स पर पोस्ट किया गया English विचार
4 सप्ताह पहले

Few planets getting retrograde now a days so it's time tht you should go back in your past set it properly tht anything wrongly done

....कबीरा.... बाइट्स पर पोस्ट किया गया English ब्लॉग
4 सप्ताह पहले

Sometimes Life is
Simply
Predictable
i.e.
It is
Unpredictable

છે કોઈ ડાક્ટર દિલ નાં જખ્મ ની રસી શોધી શકે એવા....