Hey, I am reading on Matrubharti!

Nimisha Jigar Shah कोट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
4 साल पहले

બે ઘૂંટ પાણી પીધુ એમા બંધ થઈ ગઈ હેડકી ,

સાવ આવુ તકલાદી યાદ કરો એ કેમ ચાલે..?

Nimisha Jigar Shah कोट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
4 साल पहले

આ છંદની મોંકાણ મને ન પાલવે,
મને બસ એજ ગમે જે ઢગલો પ્રેમ ઠાલવે...!!!

ભરતી-ઓટ
સમુદ્રને શોભે.!,
લાગણીઓને નહીં

Nimisha Jigar Shah कोट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
4 साल पहले

કોઈકે મને પુછ્યું કે, દીવાનગી કોને કેવાય ?

મે હસીને કીધું... " દિલ મારુ અને હુકૂમત એની હોય..!! "

સામે રહો નહિ તો સપના માં આવશો,
નક્કી નહીં કે કેવી ઘટના માં આવશો
પેહલી પસંદગી છો તો એ મૂજબ રહો, બહુ દુઃખ થશે તમે જો અથવા માં આવશો.......

और पढ़े
Nimisha Jigar Shah कोट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
4 साल पहले

માવતર ની અમુક વાત તો માવતર બન્યા પછી જ સારી ને સાચી રીતે સમજાય.