સબંધો વિશે વધારે હું જાણતો નથી,પણ હા મને મળ્યા પછી કોઈ મને ભૂલી જાય એ વાત હું માનતો નથી.

દેખાડો કરવા Close Friend રાખો કે ન રાખો,
પણ જરૂર પડે ત્યારે પહેલા હજાર થનાર ને
અચૂક Close રાખજો, કારણ કે,
ઘરથી નીકળી ગયેલા તો પાછા આવી જશે પરંતુ,
મનથી નીકળી ગયેલા પાછા નથી આવતા...
-સમર્પણ

#શાંત

और पढ़े

બનાય તો સંતોષી બનો
કારણકે, પંખા વગરની ઝુંપડીમાં
પણ ઘસધસાટ ઊંઘતા મેં જોયા છે,
અને A/C માં રહેતા હોવા છતાં,
ઊંઘ માટે તડફડીયા મારતા પણ મેં જોયા છે
-સમર્પણ

और पढ़े

બધી જગ્યા આપણા બોલવા માટે યોગ્ય નથી હોતી,
ક્યાંક ભૂલ ન હોય તોય સાંભળીને ચલાવવું પડે છે...
-સમર્પણ


#અર્થ

Nikunj kukadiya samarpan बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 महीना पहले

હસવા વાળા સામે જોઈએ છે,
પછી ફરક નથી પડતો કે,
મારા લીધે હસે કે મારા પર હસે...
-સમર્પણ
#પતંગ

અન્ય પર આરોપ ન નાખ માનવ,
તારી જીભ કચડવા વાળા
તારા પોતાના જ દાંત છે...
_સમર્પણ
#પાગલ

ન સમજનારા સામે હારવાનું પસંદ કરુ છું
સાબિત કરવા કરતા,
એમની ખુશીમાં ખુશ રહેવામાં માનું છું.
-સમર્પણ

Nikunj kukadiya samarpan बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 महीना पहले

એક પાવર એવો ય રાખું છું
મૌન રહીને ઘણું બધું બોલું છું...
-સમર્પણ

click the link and READ MY BOOK
https://www.matrubharti.com/book/19862916/

આ એ શબ્દ છે જેને કારણે જ આખું મહાભારત થયું.
આજના મહાભારત ના એપિસોડ માં જોયું કે ધુર્યોધન જ્યારે ભૂલથી પાણી માં પડી જાય છે ત્યારે દ્રૌપદી એના પર હસતા-હસતા બોલે છે કે, "અંધે કા પુત્ર અંધા."
આ શબ્દ સાંભળતા ની સાથે દુર્યોધન ખૂબ જ ક્રોધીત થઈ જાય છે. અને આ ક્ષણ નો લાભ લઈને કુનીતિ ધારી શકુની દુર્યોધન ને વધારે ભડકાવે છે. અને છળ કપટ કરવાની વાત કરે છે આ સમયે કર્ણ ત્યાં જ હોય છે.
પરંતુ કર્ણ છળ-કપટ નો સાથ દેવા નથી માંગતો એટલે એ ત્યાંથી નીકળી જાય છે.

 • આમાં જાણવા જેવું તો એ મળ્યું કે કોઈની મશ્કરી કરતા પહેલા થોડું વિચારી લેવું કે, સામે વાળા ને મન માં તમારા વિશે કેવી છાપ પડે છે.
 • જો સામે વાળા વ્યક્તિને ગુસ્સો આવ્યો હોય તો એની માફી માંગી લેવી જોઈએ.
અને આ જ્યારે દુર્યોધન ને ગુસ્સો આવે છે ત્યારે શકુની એને સમજાવીને કહી શકતો હતો કે, એ તારી ભાભી છે એટલે ભાભી મશ્કરી તો કર્યા કરે.
 • એમની આ વાત પર આટલો બધો ગુસ્સો ન કરાય.
 • સાથે સાથે કર્ણ ની મહાનતા પણ જોવા જેવી છે.ભલે દુર્યોધન નો મિત્ર હતો.
 • પણ છળ-કપટ થી હંમેશા દૂર રહેતો.

और पढ़े