Hey, I am on Matrubharti!

પ્રેમની ભાષા તો જેના હદયમાં પ્રેમ હોય એ જ સમજી શકે...
બાકી તો રૂપ ના જ શબ્દો હોય છે...

દીવાલ માં હથોડી થી મારેલી ખીલી...
બસ તું પણ કંઈક એમજ મારા હદય માં ઝડેલી..
એ જિંદગી...

હર શ્યામ વો ચહેરા કુછ યાદ દિલા જાતા હે...
આખો મેં આકે આંખો કો રુલા જાતા હે..

પ્રેમ દિપક કી જ્યોત હે
પ્રેમ ધરતી કી જવા લા
જલે તો સમુંદર કો સુખા દે
બુજે તો આસમાં કો રુલાદે...

અંતર થી અંતર ન હોય વાહલા...
શબ્દથી શબ્દની કમાલ છે.
નહિતર
મૌન પણ અહીં ઘોઘાટ છે.

किसीकी आँखों का सितारा नही मुजे तो नूर बनना है।
तस्वीर नही मुजे तो धड़कन बनना है।
एक इंतजार।।।

સંતો, મહંતો કહી ગયા..
ને તમે પણ આ વાત અનુભવી ગયા...
દુઆ ને બદદુઆ છે ને લાગે જ છે...
બસ કોઈ ભગવાન ની જરૂર નથી..
મુકેશકુમાર
વૃક્ષ...વૃક્ષ...વૃક્ષ...

और पढ़े

બહાર થી ઘૂઘવાતા સાગર.
તળિયે શાંત,મોતી ભરેલ.
શુ પિતા પણ કંઈક આવા નથી?
મુકેશકુમાર