ટૂંકમાં કહુ તો લખવુ એ મારી આદત , ટેવ , કે પછી જિંદગી જ સમજી લો. આમ તો હજી વિદ્યાર્થી જ છુ પણ સાથે સાથે જોબ પણ કરુ છુ. હું ઈંસ્ટાગ્રામ અને વોટ્સઅપમાં એક મેગેજીન ચલાવુ છુ જેનુ નામ Winds of Writers છે.. જે વ્યક્તિ જોડાવા માંગતા હોય તે વ્યક્તિઓ મને ઇન્સ્ટાગ્રામ પર @dhaval_limbani_official મેસેજ કરે અથવા તો મારા વોટ્સએપ નંબર 72039 39029 પર મેસેજ કરે અને હા સાથે જ આપ આપના સૂચનો પણ મને કહી શકો છો.

Dhaval Limbani verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
1 दिन पहले

પ્રેમની સાચી મજા તો ,
રાહ જોવામાં છે.
બાકી સરળતાથી મળી ગયેલા પ્રેમની
કદર નથી હોતી...

ધવલ લીંબાણી

IG -@dhaval_limbani_official

और पढ़े
Dhaval Limbani verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 दिन पहले

કોઈનો પ્રેમ પામવો એ મુશ્કેલ નથી,
પણ કોઈના પ્રેમની રાહ જોવી
એ ખૂબ મુશ્કેલ છે.

ધવલ લીંબાણી

IG - @dhaval_limbani_official

Dhaval Limbani verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 दिन पहले

" તું " એટલે મારો એવો સરવાળો ,
કે જો એમાં મારી બાદબાકી થાય ને !!
તો અંતે શૂન્ય જ વધે..

ધવલ લીંબાણી

IG- @dhaval_limbani_official

Dhaval Limbani verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
4 दिन पहले

" તું "
એટલે મારી એવી દુનિયા ,
જેમાં મારી કલ્પના પણ તું છે ,
મારા વિચારમાં પણ તું છે ,
અને સાચું કહું તો બધુ જ "તું " છે..

ધવલ લીંબાણી

IG - @dhaval_limbani_official

और पढ़े
Dhaval Limbani verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
4 दिन पहले

ઘણી વાર કોઈની સાથે રહેવા કરતા ,
કોઈના દિલની અંદર હોવું એ
વધુ મહત્વનુ છે.

ધવલ લીંબાણી

IG - @dhaval_limbani_official

Dhaval Limbani verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 सप्ताह पहले

જ્યારે તમને કોઈ ગમે તો બધુ જ ગમવા લાગે..
પણ જ્યારે કોઈ ગમતું સાથે ન હોય ને ત્યારે ગમતી વસ્તુ પણ અણગમવા લાગે..

- Dhaval Limbani

और पढ़े
Dhaval Limbani verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 सप्ताह पहले

તારો ને મારો સંબંધ પાણી અને તેલ જેવો છે..
લાગે છે એક સરખા પ્રવાહી
પણ ક્યારેય એક બીજામાં મિક્સ નથી થતા....

- Dhaval Limbani

और पढ़े
Dhaval Limbani verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
4 सप्ताह पहले

વિચારોનુ સૌથી મોટુ દુશ્મન
" એકલતાપણું "

- Dhaval Limbani

Dhaval Limbani verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
4 सप्ताह पहले

એ ખબર નથી પડતી કે,
મૌન અઘરું છે કે
શબ્દો અઘરા છે..

- Dhaval Limbani

ખબર નહીં શુ છે જિંદગી...
ક્યારેય મુડ સારો હોય તો જિંદગી સારી લાગે છે..
અને જ્યારે જિંદગી સારી લાગે ત્યારે મુડની પથારી ફરી જાય છે.

- Dhaval Limbani

और पढ़े