લાગણી ઓના સમંદર ને શબ્દો માં અભિવ્ય્ક્ત કરવા માંગુ છું. શોધી રહીં હતી એક તક તે મળી માતૃભારતી થકી આપો છો તક મારા જેવા ઘણાને. ખુબ ખુબ ધન્યવાદ તમોને.

Minal Tailor कोट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
3 महीना पहले

આપણા સપનાઓ ને પૂરા કરવા આપણે આપણી આશા ઓ ને જીવંત રાખવી પડે.
#જીવંત

Minal Tailor कोट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
3 महीना पहले

*સમય સાથે બદલાવુ અત્યંત જરુરી હોય છે*

#અત્યંત

Minal Tailor कोट्स पर पोस्ट किया गया English प्रेरक
3 महीना पहले

if you monitor what you do, you will probably do better

Minal Tailor कोट्स पर पोस्ट किया गया English प्रेरक
3 महीना पहले

Don't be panic if someone try to hurt you ,be courageous and go ahead. you are the unique part of your life not for others.
take challenge and prove yourself

#અનન્ય

Minal Tailor कोट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
3 महीना पहले

વાતોડિયુ છે દિલ મારુ,
થઇ જાય છે ચુપ,
જ્યારે આવે તુ મારી સામે.

#વાતોડિયું

Minal Tailor कोट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
3 महीना पहले

આપણે જીવન મા કઈ કેટલાયે સપનાં ઓ લઈ ને જીવીએ છે.તેમાં થી થોડા પુરા થાય છે તો થોડા બાકી રહી જાય છે.
અને કોઇ વાર તો અધુરા પણ રહી જાય છે.આનુ જ નામ જીંદગી છે. અગણિત યાતના ઓ વેઢી ને આગળ વધવું,
અટકવું નહિ.

और पढ़े
Minal Tailor कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 महीना पहले

કટું છે તારા વચનો જેને મેં ઝીલ્યા,
થયું મારુ મન નારાજ તારા થકી,
આઘાત લાગ્યો દિલ ને ,તેને કેવી રીતે હું સંભાળું,
પ્રત્યાઘાત મારી લાગણી ઓ ના તુ નહિ સાંભળી શક્શે.


#કટું

और पढ़े
Minal Tailor कोट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
3 महीना पहले

jab kam ho to tab hum yaad aaye,
apno ke swarth ne hame paraya
kar diya,
baghi ho gaya mera man jab yaad aaye
purane vo ghav,
Jise hum bharana chahe,fir bhi vo bhar na paye.


#નિર્દય

Minal Tailor कोट्स पर पोस्ट किया गया English सुविचार
4 महीना पहले

IF YOU FACE ANY PROBLEM . THAN SIT PEACEFULLY AND THINK ABOUT IT. YOU MAY SOLVE YOUR PROBLEM. BECAUSE EVERY PROBLEM HAS A SOLUTION.


#શાંત
મીનળ

Minal Tailor कोट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
4 महीना पहले

કહે છે કુદરત સુન ઓ માનવ તેનાં મન ની પુકાર,
હુ છુ હરિયારો લીલોછમ જો તુ મને આપશે જીવનદાન,
તો હુ પણ તને આપીશ જીવન નુ દાન,
કોરોના ના ભય થી તુ ઘર ના પાંજરામાં કેદ થયો,
અને હુ મુક્ત જીવન જીવવા આઝાદ થયો,
હુ થયો પ્રદૂષણ મુક્ત, થયુ વાતાવરણ શુધ્ધ
જે તારા જેવા માનવ ને શ્વાસ લેવા માટે છે યોગ્ય,
થઇ છે નદી ઓ શુધ્ધ , માનવી ની તરસ છીપાવવા માટે,
શીખી લે જે માનવ આ પર થી, હુ છુ કિંમતી
કર મારી તુ કદર,જો તુ મને રાખશે શુધ્ધ,
તો હુ પણ તને આપીશ જીવન નુ દાન.

#કિંમતી

और पढ़े