e vadal ne pn e vat khali gai ... upar thi avti vacht pn koik ne dubadi gai .. hi fri maru name megha mne poem lakhvano sokh che nd i hope k tamne mari poem gamse ny game.to vandho ny khi sako cho try karis aju lakhva mate .. instragam pr follow kari sako cho (Parchayo page che )

Kothari Megha बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 सप्ताह पहले

સબંધો નું પણ અજીબ જ ગણિત છે જે સાચા દિલ થી નિભાવે છે તે જ દુઃખી થાય છે
megh

Kothari Megha बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
4 सप्ताह पहले

"જીંદગી ની ચિંતાઓ ને પણ નેવે મૂકી દે ને
એ તો જીવવા માટે છે
વેડફવા માટે નહી "

Kothari Megha बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
1 महीना पहले

megh

Kothari Megha बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 महीना पहले

કયાંક વણસતી વાતો છે
કયાંક વાતો થી પ્રેમ છે
આ સબંધ નવો છે અેટલે છે કે પછી
લાગણી ની જ આ દેન છે...

Kothari Megha बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 महीना पहले

છોકરી બનવું સહેલું નથી હોતું સાહેબ
જયાં 40 વષૅ નો માણસ
દીકરી સમાન છોકરી પર ખરાબ નજર નાખે છે
ને 22 કે 23 વષૅ ના એ છોકરા અેની સામે જઈ ને ઉભા રહે છે generation નો ફેર નથી એ વિચારો નો ફેર છે
status મૂકવા થી કય નહી થાય
બસ એ કરો જે આજે છોકરાઓ એ કરયું છે અેવું નથી કે અમારા થી કશુ નહી થાય જયારે આવશે ત્યાર લડી લઇશુ
પણ તમારી પણ ફરજ છે કે એને એકલી ના પડવા દો
#અનુભવ

और पढ़े
Kothari Megha बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી गीत
3 महीना पहले

મેળે થી કય લાવજો મારી હાઠુ વાલીળા
પણ વેલેરા તમે આવજો મારા વાલમ વાલીળા
તમે વાલ નો દરિયો અમે તરસ્યા વાલીળા
કે વેલેરા તમે આવજો
movie- made in china

और पढ़े
Kothari Megha बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 महीना पहले

સબંધો માં અેક વાર કાટ લાગતા
અેની કિંમત આપ મેળે જ ઓછી થઈ જાય છે
megh

Kothari Megha बाइट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
3 महीना पहले

चलो मान लिया याद नहीं करते
मगर ना याद करने की कोई वजह तो बता दो
megh

Kothari Megha बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 महीना पहले

megh

Kothari Megha बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 महीना पहले

તું સ્નેહ ના શ્વેત રુપી રંગ ને ભેળવી ને તો જો કયાંક સપ્તરંગી ? મેઘધનુષ તો રચાતું જ હશે megh