गरज उठे गगन सारा समुन्दर छोड़ें अपना किनारा, हिल जाए जहान सारा जब गूंजे महादेव का नारा..

આ તો ખાલી રીવાજ થઈ ગયો છે "કેમ છો" પૂછવાનો,

સાહેબ બાકી પૂછનારા પણ ક્યાં "મજામાં" હોય છે..

ખોલી રહ્યા છો નશા ના ઠેકાણા,
તો નશાના બધા જ ઠેકાણા ખોલી નાખો,

એક નશો તો અમને પણ છે પરમાત્મા નો..

જરા એમના મંદિરના દરવાજા પણ ખોલી નાખો..

🌞🌺 સુપ્રભાત 🌺🌞

और पढ़े
Mayur Prajapati बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शुभ रात्रि
1 दिन पहले

સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે,
અને નિષ્ફળતા તમને દુનિયા નો પરિચય કરાવે છે..

Mayur Prajapati बाइट्स पर पोस्ट किया गया हिंदी शुभ प्रभात
2 दिन पहले

सवाल करने वाले तो बहुत मिलते है,

लेकिन बिना सवाल किये ख्याल रखने वाले नसीब से मिलते है...

🌞🌺 सुप्रभात 🌺🌞

Mayur Prajapati बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शुभ रात्रि
2 दिन पहले

હું ખુશ રહું એમાં મારી સફળતા નથી ,,
પણ મારી વાણી , વર્તન , અને મારાં વ્યવહાર થી બીજા ખુશ રહે એમાં જ મારી સફળતા છે ..

और पढ़े
Mayur Prajapati बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शुभ प्रभात
3 दिन पहले

મોઢે અલગ અને પીઠ પાછળ અલગ બોલતા લોકોથી હંમેશા Social Distance રાખજો

એવા લોકો Corona થી વધુ ભયાનક હોય છે.

🌞🌺 શુભ સવાર 🌺🌞

और पढ़े
Mayur Prajapati बाइट्स पर पोस्ट किया गया हिंदी शुभ प्रभात
4 दिन पहले

संबंधो की शुरुआत दौ व्यक्ति
के निर्णय से होती है,
और अंत कोई एक के निर्णय से.

🌞🌺 शुभ प्रभात 🌺🌞

Mayur Prajapati बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शुभ रात्रि
5 दिन पहले

બે વસ્તુ ક્યારેય વેસ્ટ
ના થવી જોઈએ.

અનાજનો કણ અને
આનંદનો ક્ષણ...

Mayur Prajapati बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शुभ प्रभात
6 दिन पहले

😍આજે એક મિત્ર નો ફોન આવ્યો ,
પૂછતો હતો , તું કયા ઝોનમાં છે ??
મેં હસતા હસતા કહ્યું ,
" હેપ્પી ઝોનમાં " !!!

Be Positive !!!

🌞🌺 Good Morning 🌺🌞

और पढ़े
Mayur Prajapati बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી मजेदार
6 दिन पहले

સુરત એક જ એવું શહેર છે જ્યાં "લોચો ખવાય છે,"

બાકી બધે તો "લોચો જ મરાય છે."