ઘાયલ ગુજરાતી

Mayur Jethava बाइट्स पर पोस्ट किया गया हिंदी शायरी
1 महीना पहले

जमाना क्या कहेगा ये मत सोचो
क्योंकि जमाना
अजीब है,
नाकामियाब लोगो का मजाक उड़ता है और
कामयाब लोगो से जलता है....!🙏
-Mayur

और पढ़े
Mayur Jethava बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
1 महीना पहले

“હું જ હોશિયાર છું"
એ મારો વ્હેમ છે,
પરંતુ....
“મને કાંઈ ખબર નથી પડતી" એ સામેવાળા નો વ્હેમ છે.
-Mayur

Mayur Jethava बाइट्स पर पोस्ट किया गया हिंदी शायरी
1 महीना पहले

गिर गए कुछ लोग मेरी नजरो से,
अपने गुरूर और हरकतों की वजह से!!
-Mayur

Mayur Jethava बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रेरक
1 महीना पहले

-Mayur

Mayur Jethava बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી चुटकुले
1 महीना पहले

કંઈક કાચિંડા ઘાયલ થયા

રંગ મારી જીંદગી ના જોઇ ને..
-Mayur

Mayur Jethava बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
1 महीना पहले

દિલ જો માન્યું હોત તો કયારનુય મનાવી લીધુ હોત,
તમને મળવાનું ખોટું સ્વપ્ન મેં દફનાવી દિધું હોત..

તમે પસંદ છો એટલે તમને સાહવા ની ફરજ પડી,
નહીં તો પ્રેમ કરવાનું અરમાન મેં ભુલાવી દિધું હોત...
-Mayur

और पढ़े
Mayur Jethava बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
1 महीना पहले

રડતી આંખો ને હસાવનાર કોઈ નથી,
હારી ગયેલા હૈયા ને મંઝીલ બતાવનાર કોઈ નથી,
આંસુ તો દરેક આંખમાં હોય છે,
પણ તે આંસુ ને સમજનાર કોઈ નથી..
-Mayur

और पढ़े
Mayur Jethava बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
1 महीना पहले

જીંદગી ને જીવવાની
ફિલસૂફી સમજી લિધી
જે ખુશી આવી જીવનમાં
એ આખરી સમજી લિધી
-Mayur

Mayur Jethava बाइट्स पर पोस्ट किया गया हिंदी शायरी
3 महीना पहले

जिंदगी ऐसे जिओ की आपको पसंद आए,

दुनिया वालो की पसंद तो पल भर में बदलती है..!!
-Mayur

Mayur Jethava बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
3 महीना पहले

એવું નથી કે કાયમ કુતરા ઓ જ વફાદાર નીકળે
‘સમય ખરાબ હોય તો'
તમારા વફાદાર પણ કુતરા નીકળે..!!
-Mayur